________________
Shri Mahavir Jain Aradhana Kendra
પટ
www.kobatirth.org
માત્માન પ્રકાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
testestet
忠忠
રમ્ય જાણતી નથી, એવું જાણી તેણી નિસ્તેજ વદને બેાલી-ઉપકારી હેન, કૃપા કરી આ અજ્ઞાન શ્રાવિકાના ઉડ્ડાર કરે. દીવાળી પર્વ શું છે? તે ક્યારથી શરૂં થયું? તેમાં શ્રાવકની ધર્મકરણી દેવી જોઇએ ? ઇત્યાદિ જે આપણા જૈન શાસ્ત્રમાં લખેલુ હોય તે મને સંક્ષેપમાં સમજાવેા. આનદા સ્મિત હાસ્ય કરી ખાલી-પ્રિયમ્હેન, તમારી ધામક જીજ્ઞાસા જોઇ મને હર્ષ થાયછે. દીવાળીપર્વ વિષે જે જે જાણવાનુ છે, તે એક ચિત્તે સાંભલો
-
આ ઢીવાળીપર્વ વિષે ઉજ્જયિની નગરીના સ’પ્રતિ રાજ એ સુહસ્તિસૂરિને પ્રશ્ન કર્યા હતા. એ મહાસમર્થ સરિરાજે પોતના પૂભવના શિષ્ય સ પ્રતિરાજાની આગલ આ મહાપર્વની સવિતર કથા કહેલી છે, જે આપણા શાસ્ત્રમાં પ્રખ્યાતછે. પ્રિયમ્હેન, એ કથા તમને વિસ્તારથી કાઈ પ્રસંગે જણાવીશ પણ જે જાણવા ચે.ગ્ય છે, તે સક્ષેપમાં કહું છું.
જે
તમે એટલુ તે જાણેાકેા કે, ચાવીશ તીર્થંકરામાં છેલ્લા તીર્થકર શ્રીમહાવીરસ્વામી પરમ કૃપાળુ ભગવંતનું શાસન અત્યારે ભારતવર્ષ ઉપર પ્રવતૅમાન છે. એ ભગવંતના જન્મ ભરતક્ષેત્રમાં આવેલા ક્ષત્રિયકુંડ ગામમાં સિદ્ધાર્થ રાજાને ઘેર થયેલો છે.
For Private And Personal Use Only
જ્યારે વીર પ્રભુની ઝ્રયાવીશ વર્ષની વય થઇ, ત્યારે તેમને માતપિતાના વિયેાગ થયા. માતા પિતાના મૃત્યુ પછી પ્રભુગ્રહવાસ ત્યાગ કરવા તત્પર થયા પણ તેમના જયેષ્ટ યુ નદિવર્ધનના મધુ આગ્રહથી તે બે વર્ષે વધારે ગૃહાવાસમાં રહ્યા હતા. ત્યાર પછી માગશર માસની કૃષ્ણ દશમીએ શ્રીવીરપ્રભુએ દીક્ષા લીધી હતી. દીક્ષા મહાસત્વમાં જ્યારે વીર પ્રભુ ચદ્રપ્રભા પાલખીમાં સી