________________
33 |
10_03
fall.
અમે કરીએ પ્રતિષ્ઠા
તનડા કેરી શક્તિ દિપાવી, મનડા કેરી લગની લગાડી ભક્તિ ભાવની જયોત જલાવી, કરીએ અમે ધનની વાવણી. અમે આજ કરીએ પ્રતિષ્ઠા
પ્રતિમાનું અનુપમ આલંબન, શાતિ કૈરુ એ છે સિંચન નિ શાસનનું ઉત્તમ આગમ. કર જોડી કરીએ એને નમન. આ છે જીવતર કેરી નિષ્ઠા
વીરનું એ સ્વરૂપ છે સાચું, માનવ જો પામે તો સારું અહિંસા કેરુ સુકાન તમારું, લાગે તમ જીવન કેવુ પ્યારું મારગ એ લેવાની ઈચ્છા
વેરઝેરને શમન કરીને, પ્રીતલડીની નાવ વહાવીને આસુંડા કો'કના લૂછીને, અંતર ભાવ લગી પહોંચીને જિન અનીએ એ મહેચ્છા
માનવ કેરા પ્રાણી ઉત્તમ, તો યે જગમાં એ મધ્યમ સુવાસ છે આતમની અંદર, પ્રગટે તો લાગે સર્વોત્તમ સન્મુખ ધવાની છે ઘેલછા
ઉત્તમ છે આ ખોળીયું મારું, નહિ ઓળખાયું આતમ ખારું, દીવા પાછળ છે એ અધા દૂર કરો તો લાગે સારું કરીએ અમે અંતરમાં પ્રતિષ્ઠા
ઢોલ નગારા શરણાઈ વાગે, ન્યૂ યોર્ક નગરે માનવી ડોલે અજવાળા ઉલ્લાસ કેવા થાયે, વર્ષોના સ્વપ્ન આજે પૂરા વાયે વરઘોડાના ઘઠ છે અનેરા
116
For Private & Personal Use Only
...... અમે
અમે
અમે
અમે
અમે
અમે
નરેશ ટી. શાહ
ન્યૂ યોર્ક
||33|
Ky.org