SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Society of Greater Detroit PRATISHTHA MAHOTSAV JUNE 27-JULY 6 1998 કનક ને કાકા કાકa Geeતા માતાના દાયકાના તાપમાન રાજમાત i સાધનાના ક્ષેત્રમાં કયારેક કાળની, કયારેક ભવિતવ્યતાની, કયારેક નિયતિની તો કયારેક જીવદ્રવ્યની યોગ્યતા-ઉપાદાનની વાતોમાં સાધક મૂંઝવણ અનુભવે છે ને અટવાય છે. ત્યારે એક નવી જ દ્રષ્ટિ અને ઉત્સાહ જગાડતા એ મહાપુરુષો કહે છે કે ‘‘કાળ સ્વભાવ ભવિતવ્યતા રે, એ સઘળાં તુજ દાસી રે; પ્રબળ હેતુ તું મોક્ષનો એ મુજ સબળ વિશ્વાસ રે... '' - મહોપાધ્યાય યશોવિજયજી કૃત શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું સ્તવન. હે પ્રભુ ! કાળ, સ્વભાવ, ભવિતવ્યતા વિગેરે બધા તો તારા દાસ છે. તારા ચરણે અને તારા શરણે જે આત્મા આવે છે તેને બધા તત્ત્વો અનુકૂળ થયા વિના રહેતા નથી. આજ સુધી એ બધાય અનુકૂળ એટલા માટે નથી થયા કે હું તને સમર્પિત નથી થયો, બાકી મારી મુકિતનો પ્રબળ હેતુ-મુખ્ય હેતુ જો કોઈ હોય તો તે તું જ છે. એવો મને પૂર્ણ વિશ્વાસ છે.” સાધનામાર્ગની ઉચ્ચ અનુભૂતિઓ પછી આ પ્રતીતિ-જન્ય અચલ શ્રદ્ધાનો જન્મ થયો છે. જેને હવે કોઈ હચમચાવી શકે નહિ. યશોવિજયજીની આવી શ્રદ્ધા આપણે પ્રાપ્ત કરવી પડશે. અને એ માટે પરમાત્માના દિવ્ય સ્વરૂપને એ રીતે સમજવું પડશે. સ્વીકારવું પડશે. આજે તો આપણી શ્રદ્ધા ઘણી અધૂરી અને છીછરી છે. “ભગવાન વીતરાગ છે” એ વાતને સમજેલા આપણે “ભગવાન અચિંત્ય શકિતસંપન્ન છે' એ વાતને લગભગ ભૂલી ગયા છીએ. પરમાત્માની અચિંત્ય શકિતને બરોબર સમજીને અંતરથી જ એનો સ્વીકાર કરશું તો જ આપણી ભકિત જીવંત બનશે... પ્રાણવાન બનશે... આપણા અંતરને અજવાળશે. આવી સાચી ભકિત આપણા અંતરમાં પ્રગટે એજ મંગલકામના ! પિકિ નાની full rikhhitalsihilisi-ilenamedia REવામistill केसरी कसरी M દ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528481
Book TitleJain Center Detroit 1998 06 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Center Detroit
PublisherUSA Jain Center Detroit MI
Publication Year1998
Total Pages266
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MI Detroit, & USA
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy