SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ૪ પ્રભુત્ર ૫ સંસચ બંધ કરી, સત્તા ઉદયે થાકી છે ગુણઠાણું લઈ બારમું, નાઠી જીવ વિપાકી રે. જ્ઞાન મહોદય તે વર્યો, ઋદ્ધિ અનંત વિલાસી રે; ફળપૂજા ફળ આપીએ, અમે પણ તેહના આશીરે કીરગલ દુર્ગા, નારી જેમ શિવ પામી રે; અમે પણ કરશું તેહવી, ભકિત ન રાખું ખામી રે. સાચી ભકતે રીઝવી, સાહિબ દિલમાં ઘરણું રે; ઉત્સવરંગ વધામણાં, મનવાંછિત સવિ કરશું રે. કર્મસૂદન તપ તરફળે, જ્ઞાન અમૃતરસ ધારા રે ; શ્રી શુભવીરને આશરે, જગમાં જય જયકારા રે. પ્રભુત્ર ૩ પ્રભુત્ર ૭ પ્રભુત્ર ૮ છે કાવ્ય: કુતવિલંબિતવૃત્તદ્વયમ છે શિવતરો: ફલદાન પરેર્નવૈ-ર્વરફલૈ: કિલ પૂજય તીર્થપમ; ત્રિદશનાથનતક્રમપંકજં, નિહતમોહમહીઘરમંડલમ. સમરસૈકસુધારસમાધુ-રનુ ભવાખ્ય ફલૅરભયપ્રદે: અહિતદુઃખહર વિભવપ્રદ, સહજસિદ્ધમાં પરિપૂથે. મત્ર | ૐ હ્રીં શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાચ, જન્મજ રામૃત્યુનિવારણાય, અષ્ટકર્મોચ્છેદનાચ, શ્રીમતે વીરજિનેદ્રાચ, ફલ ચામહે સ્વાહા. કળશ: રાગ ધન્યાશ્રી તુઠો તુઠો રે : દેશી છે | તાલ: કેરવો | મહા૦ ૧ ગાયો નાચો રે, મહાવીર જિનેશ્વર ગાયો. ત્રિશલામાતા પુત્ર નગીનો, જગનો તાત કહા; તપ તપતા કેવળ પ્રગટાચો, સમવસરણ વિચાચો રે. રચણ સિહાસન બેસી ચઉમુખ, કર્મસૂદન તપ ગાયો; આચાર દિનકરે વર્ધમાનસૂરિ, ભવિ ઉપગાર રચાયો રે. પ્રવચનસારોદ્ધાર કહાવે, સિદ્ધસેનસૂરિરાયો; દિન ચસિદ્દિ પ્રમાણે એ તપ, ઉજમણે નિરમાયો રે. ઉજમણાથી તપફળ વાધે, ઈમ ભાખે જિનરાજો; જ્ઞાન ગુરૂ ઉપગરણ કરાવો, ગુરૂગમ વિધિ વિરચાયો રે. મહા૦ ૨ મહા૦ ૩ મહા૦ ૪ Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jain 61 y.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy