SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. III-1997-2002 ખંભાતની બે અપ્રગટ ચૈત્યપરિપાટીઓ ૧૮૭ ૫ ભવિ. ૬ ભવિ. ૭ ભવિ. ૮ ભવિ. ૯ ભવિ. ૧૦ ભવિ. ૧૧ ભવિ. એક અજિત જિનવર તણું રે, દોય સંભવ જિન ધામ, એક મિથ્યાત્વ રાગ દ્વેષને રે, માનું ટાલણ ઠામ રે. અડતાલીસને એકસો રે, છવ્વીસ જિનવર બિબ, શિવસાધનનું જાણજયો રે, પુષ્ટપણે અવલંબ રે. પંચમ ગતિકારક વિભુ રે, પંચમ સુમતિ નિણંદ, દોય દેઉલ થઈને નમો, નવ્વાણું જિનચંદ રે. ચંદ્રપ્રભુ જિન આઠમા રે, આઠ કરમ ક્ષયકાર, પાંચ નિશાંત નિશાપતી રે, પાંડુરલંછન ધાર રે. ત્રણ્યસે પંચાવન પ્રભુ રે, દીપે તેજ મહંત, એક સુવિધિ જિન હમ્મર્થ રે, દસ જિન પ્રણમો સંત રે. શીતલ જિન દોય દેહરે(ર), એકસો એકાવન દેવ, શ્રી શ્રેયાંસને દહેરે રે, ત્રેપન જગપતિ સેવ રે. દોય દેઉલ વાસુપૂજ્યનાં રે, જિન એકસો ઇગવન્ન, વિમલનાથનાં દેહરાં રે, રત્નત્રયી પરેં ત્રણ્ય રે. દોયમેં પનર જગતાતની રે, મૂરતિ ભવિ શિવદાય, ધર્મનાથ એક દહેરે રે, વ્યાશી શ્રી જિનરાય રે. શાંતિનાથ જિનવર તણાં રે, દેહરાં દીપે અગ્યાર, આઠસે પનર જિનવરુ રે, નમતાં લહેં ભવપાર રે. દોય કંથ જિન ચૈત્ય છે રે, છાસઠ તિહાં અરિહંત, અર જિનવર ઘર એક છે રે, તિહાં બાવીસ ભગવંત રે. મુનિસુવ્રત પણ દહેરે રે, પડિમા બિસેને છવીસ, નમિ જિન દેઉલ એકમાં રે, એકસો બોત્તેર જગદીસ રે. નેમિનાથ બાવીસમા રે, વીસ તિહાં વીતરાગ, બાવીસ પરિસહ આપવા રે, પરવરયા માનું મહાભાગ રે. ત્રેવીસમા જિન પાસનાં રે, દેઉલ ત્રેવીસ, પનરસેં ઉપરિ નમો રે, પ્રતિમા પીસતાલીસ રે. પાંચ દેઉલ મહાવીરનાં રે, જિન એકસો ઓગણીસ, જિન ઉત્તમ પદ પાને રે, જમતાં વાધે જગીસ રે. ઢાલ સીમંધર જિન વિચરતા રે, તેહનાં દેહરાં દોય સુખકારી રે, પંચાવન પડિમા નમો રે લો, જિણથી શિવસુખ હોય મનોહારી રે. ૧૨ ભવિ. ૧૩ ભવિ. ૧૪ ભવિ. ૧૫ ભવિ. ૧૬ ભવિ. ૧૭ ભવિ. ૧૮ ભવિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.522703
Book TitleNirgrantha-3
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year2002
Total Pages396
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationMagazine, India_Nirgrantha, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy