SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ઢાળ: કામણગારો એ કૂકડો રે: એ દેશી, તાલ: દિપચંદી કરપી ભૂંડો સંસારમા રે, જેમ કપિલા નાર ; દાન ન દીધું મુનિરાજને રે. શ્રેણીકને દરબાર. કરપી શાસ્ત્ર ન સાંભળે રે, તેણે નવિ પામે ધર્મ ; ધર્મ વિના પશુ પ્રાણીયા રે, છડે નહીં કુકર્મ. દાનતણાં અંતરાયથી રે, દાનતણો પરિણામ; નવિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કૃપણતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર; વિશ્વાસી ઘર આવતાં રે, કલ્પ મુનિ આચાર કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સજ્જન રહે દુર ; અલ્પધની ગુણ દાનથી રે, વછે લોક પડુર. કલ્પતરુ કનકાચલે રે, નવિ કરતા ઉપકાર ; તેથી મરુધર રૂડો કેરડો રે, પથગ છાચ લગાર. ચંદનપૂજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસુર ને શુભમતી રે, હ્લાયિક ગુણ પ્રગટાચ. શ્રાવક દાન ગુણે કરી રે, તંગિયા અભંગ ફુવાર ; શ્રી શુભવીરે વખાણીયા રે, પંચમ અંગ માર. b 09 54 Jain Education International2010_03 ૩૦ ૨ For Private Personal Use Only ૩૦ ૩ × ૦૬ ૩૦ ૫ ૩૦ ૭ ૬૦ ૭ ॥ કાવ્ય: દ્રુતવિલંબિતવૃત્તચમ ॥ જિન તેર્વરગંધસુપૂજન, જનિજામરણોદ્ભવભીતિહત ; સકલરોગવિયોગવિપદ્ધર; કુરુકરેણ સદા નિજ પાવનમ્ ૧ સહજકર્મકલંકવિનાશને, રમલભાવસુવાસનચંદનૈ-; અનુપમાન ગુણાવલિદાયક, સહજસિદ્ધમહં પરિપૂજ્યે. ૨ ૩૦ ૮ ॥ મંત્ર ॥ ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરામૃત્યુનિવારણાય, દાનાંતરાચનિવારણાચ શ્રીમતે વીરજિનદ્રાય, ચંદન ચજામહે સ્વાહા. www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy