SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જળ૦ ૩ જળ૦ ૭ નર પશુઆં બાળક દીન, ભૂખ્યાં રાખી આપે જમ્યો રે; ધર્મવેળાએ બળહીન, ૫રદારાશું રંગે રમ્યો રે. ફૂડે કાગળિચે વ્યાપાર, થાપણ રાખીને ઓળવી રે; વે પરદેશ મોઝાર, બાળ કુમારિકા ભોળવી રે. પંજરીચે પોપટ દીધ, કેતી વાત કહું ઘણી રે; અંતરાયકરમ એમ કીધ, તે સવિ જાણો છો જગધણી રે. જળે પૂજતી દ્વિજનારી, સોમસિરી મુગતિ કરી રે; શુભવીર જગત આધાર, આણા મેં પણ શિર ધરી રે. જળ૦ ૮ જળ૦ ૯ છે કાવ્ય:ઉપજાતિવૃતમ | તીર્થોદકૅર્મિશ્રિતચંદનૌશૈસંસારતાપાહતયે સુશીતૈ: જરાજનિખાતરજો-ભિશાંત્યે, તત્કર્મદાતાર્થમજં ચહ. | કુતલિબિતવૃત્તદ્વયમ્ | સુરનદીજલપૂર્ણઘટૈર્ઘનૈ-ધૂરુણમિશ્રિતવારિભુતૈ પપૈ રન પચતીર્થકૃતંગણવારિધિ, વિમલતાં ક્રિયતાં ચ નિજાત્મનઃ રા જનમનોમણિભાજનભારચા, શમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણીચક, સહજસિદ્ધમહં પરિપૂથે. મત્ર | ૐ હ્રીં શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાય, જન્મજ રામૃત્યુનિવારણાચ, વિદનસ્થાનકોચ્છેદનાચ શ્રીમતે વીરજિનેદ્રાય, જલં યજામહે સ્વાહા. દ્વિતીય ચંદનપુર | | દૂહા છે શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ. અગવિલેપન પૂજના, પૂજો ઘરી ઘનસાર; ઉત્તરપચડિ પચમા, દાનવિઘન પરિહાર. ૧ Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainel 53y.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy