SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરાચકર્મ નિવારણ પૂન આ પૂજામાં જોઈતી ચીજોનાં નામ ૧. પંચામૃત જળ. ૨, કેશર, ૩. માલતી જાઈનાં ફૂલ, ૪. અષ્ટાંગ ધૂપ, ૫. દીપક, તેમજ અહીં એકસો ને અઠ્ઠાવન દીપકની શ્રેણિ વશમાલે ધરીએ, ૩. તંદુલનો નંદાવર્ત ર૭બીમાં કરીએ, ૭. નૈવેધ, ૮. ફળ. પ્રથમ જલ પૂજ | દૂહા | શ્રી શંખેશ્વર શિર ધરી, પ્રણમી શ્રી ગુરુપાય; વંછિત પદ વરવા ભણી, ટાળીશું અતરાચ. જેમ રાજા રીઝયો થકો, દેતા દાન અપાર; ભંડારી ખીજયો થક, વાતો તેણીવાર. તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય; ધર્મ કર્મ સાધન ભણી, વિઘન કરે અતરાય. અરિહાને અવલંબિને, તરિયે ઈણે સંસાર; અતરાય ઉચ્છેદવા, પૂજા અષ્ટપ્રકાર. છે ઢાળ: મારી અંબાના વડલા હેઠે ભર્ચાર સરોવર લહેરો લે છે રે છે એ દેશી છે છે તાલ: કેરવો જળ૦ ૧ જળ૦ ૨ જળ પૂજા કરી જિનરાજ, આગળ વાત વીતી કહો રે. (ર) કહેતાં નવિ આણો લાજ, કરજોડીને આગળ રહો રે. જિન પુજાનો અંતરાય, આગમ લોપી નિદા ભજી રે; વિપરીત પ્રરૂપણા થાય, દીનતણી કરુણા તજી રે. તપસી ન નમ્યા અણગાર, જીવતણી મેં હિંસા સજી રે ; નવ મળિયો આ સંસાર, તુમ સરિખો શ્રી નાથજી રે. રાક ઉપર કીધો કોપ, માઠાં કર્મ પ્રકાશિયાં રે; ધર્મ મારગ નો લોપ, પરમારથ કેતાં હાંસિયાં રે. ભણતાને કર્યો અંતરાચ, દાન દીચંતા મેં વારિયાં રે; ગીતા રથને ફેલાય, જૂઠ બોલી ધન ચોરિયાં રે. જળ૦ ૩ જળ૦ ૪ જળ૦ ૫ 52 Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy