SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ા તૃતીય પુષ્પમૂળ । ॥ દુહો ! હવે ત્રીજી સુમનસ તણી, સુમનસ કરણ સ્વભાવ; ભાવસુગંધ કરણ ભણી, દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ. માલતી ફુલે પૂજતી, લાભ વિઘન કરી હાણ ; વણિકસુતા લીલાવતી, પામી પદ નિરવાણ. મનમંદિર આવો રે, કહું એક વાતલડી ; અજ્ઞાનીની સંગે રે, રમિયો રાતલડી. વ્યાપાર કરેવા રે, દેશ વિદેશ ચલે ; પરસેવા હેવા રે, કોડી ન એક મળે. રાજગૃહી નચરે રે, દ્રુમક એક ફરે ; ભિક્ષાચર વૃત્તિયે રે, દુ:ખે પેટ ભરે. લાભાંતરાયે રે, લોક ન તાસ દીચે; શીલા પાડતો રે, પોહોતો સાતમીયે. ઢંઢણ અણગારો રે, ગોચરી નિત્ય ફરે ; પશુઆ અંતરાયે રે, આહાર વિના વિચરે. આદીશ્વર સાહિબ રે કે, સંચમભાવ ઘરે ; વરસીતપ પારણું રે કે, શ્રંચાસરાય ધરે. મિથ્યાત્વે વાહ્યો રે કે, આરત ધ્યાન કરે ; તુજ આગમવાણી રે કે, સમકિતી ચિત્ત ધરે. મન૦ ૭ જેમ પૂર્ણિયો શ્રાવક રે, સંતોષ ભાવ ઘરે; નિત્ય જિનવર પૂજે રે, ફુલ પગર ભરે. સંસારે ભમતા રે, હું પણ આવી ભળ્યો ; અંતરાય નિવારક રે, શ્રી શુભવીર મળ્યો. U ઢાળ: ઓરા ઓરાજી આવો રે, હું એક વાતલડી: એ દેશી u ૫ તાલ: દિપચંદી ।। Jain Education International2010_03 For Private Personal Use Only મન૦ ૧ મન ૨ મન૦ ૩ મન૦ ૪ મન૦ ૫ મન ૭ મન૦ ૮ ૧ મન૦ ૯ ર www.jainelibrary.org 22
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy