SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ છે કાવ્ય: દ્રતવિલંબિતવૃત્તદ્વયમ છે સુમનસાંગતિદાઈ વિધાચિના, સુમનસાંનિકરૈ પ્રભુ પૂજનમ સુમનસાસુમનોગુણસંગિના, જન વિધેતિનિઘુહિમનોચ્ચને. ૧ સમયસારસુપુuસુમાલયા, સહજ કર્મકરણ વિશોધવા; પરમયોગ બલેન વશીકૃત, સહજ સિદ્ધમહં પરિપૂથે. | મત્ર છે * હ્રીં શ્રી પરમપુરુષાચ, પરમેશ્વરાચ, જન્મજ રામૃત્યુનિવારણાચ, લાભાતરાચોચ્છેદનાચ, શ્રીમતે વીરજિનેદ્રાચ, પુષ્પાણિ ચજામહે સ્વાહા. ૫ ચતુર્થ ધૂપપૂજા છે છે દુહા | કર્મ કઠિન કઠ દાહવા, ચાન હુતાશન ચોગ; ધૂપે જિન પૂજી દહો, અંતરાચ જે ભોગ. એકવાર જે ભોગમાં, આવે વસ્તુ અનેક ; અશન પાન વિલેપને, ભોગ કહે જિન છેક. ૨ છે ઢાળ: રાગ: આશાવરી, છેડો નાજી : એ દેશી તાલ કરવો છે બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી, ભોગ વિઘનધન ગાજી. ભૂલ્યો, આ ગમ જયોત ન તાજી, કર્મ કુટિલવશ કાજી. ભૂલ્યો સાહિબ સુણ થઈ રાજી (૨), સાહિબ સુણ થઈ રાજી. ભૂલ્યો કાળ અનાદિ ચેતન ઋળે, એકે વાત ન સાજી; મચણા ભઈણી ન રહે છાની, મળિયા માતપિતાજી. ભૂલ્યો- ૧ અંતરાય થાનક સેવનથી, નિર્ધન ગતિ ઉપરાજી; ફૂપની છાયા ફૂપ સમાવે, ઈચ્છા તેમ સવિ ભાંજી. ભૂલ્યો- ર નૈગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી ; જમી જમાઈ પાછો વળિચો, જ્ઞાનદશા તવ જાગી. ભૂલ્યો૩ કબહી કષ્ટ ધનપતિ થાવે, અંતરાય ફળ આવે; રોગી પરવશ અન્ન અરુચિ, ઉત્તમ ધાન્ય ન ભાવે. ભૂલ્યો. ૪ સાયિકભાવે ભોગની લબ્ધિ, પૂજા ધૂપ વિશાળા; વીર કહે ભવ સાતમે સિદ્ધ, વિનચંધર ભૂપાળા. ભૂલ્યો- ૫ 56 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528421
Book TitleJain Center of Greater Boston 1998 05 Gujarati Pooja Book
Original Sutra AuthorN/A
AuthorJain Center MA Greater Boston
PublisherUSA Jain Center Greater Boston MA
Publication Year1998
Total Pages106
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center MA Greater Boston, & USA
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy