SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન (પ્રારંભ સન ૧૯૨૯ થી) વાર્ષિક લવાજમ રૂ. ૩૦૦/ વિક્રમ સંવત ૨૦૭૪ - વીર સંવત ૨૫૪૪ ફાગણ સુદ - એકમ ફેબ્રુઆરી ૨૦૧૮ઃ જૈન ધર્મ અને અન્ય પરંપરાઓમાં યોગ આ વિશેષ અંકના વિદ્વાન સંપાદિકા : ડો. રશ્મિબેન ભેદા માના તંત્રી : ડૉ. સેજલ શાહ વાત આ અંકની: યોગ વિષે આજે વિશેષરૂપે જાગૃતિ જોવા મળે છે. આજે લોકોની વૃત્તિ અને પ્રવૃત્તિનો એ ભાગ બની રહ્યું છે. વિચારોમાં યોગ અને તંદુરસ્તી માટે કરાતા યોગના ઉંડાણમાં આજે જવાની જરૂર છે. પ્રસ્તુત વિશેષાંક આજના સમયની પ્રસ્તુતતાને જોઈ તમારા હાથમાં મૂકતાં આનંદ થાય છે. આ અંકને તૈયાર કરવાની તૈયારી બતાવનાર અને દરેક નવા વિચારોને ઉત્સાહપૂર્વક સ્વીકારી આગળ લઈ જનાર આ અંકના માનદ સંપાદક ડૉ. રશ્મિબેન ભેદા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. આ વિષય પર તેમને પોતાનું સંશોધન કાર્ય કર્યું છે, તેથી તેમનાથી વધુ કોણ યોગ્ય હોઈ શકે, આ કાર્ય માટે તેમને ખુબજ શ્રમપૂર્વક આ અંકને ઘણો જ વિસ્તૃત બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે માટે હું તેમની આભારી છું. આવનારા સમયમાં વાચકોને આ અંક ઉપયોગી નીવડશે તેવી આશા છે. પ્રબદ્ધ વાચકો પોતાના વિચારો જણાવશે તેવી આશા આસ્થાને નથી ને? . - ડૉ. સેજલ શાહ આ અંકના સૌજન્યદાતા શ્રીમતી દીનાબેન ચેતનભાઈ શાહ અને શ્રી ચેતનભાઈનવનીતલાલ શાહ પુણ્ય સ્મૃતિ માતુશ્રી હીરાલક્ષ્મી નવનીતલાલ શાહ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય કલ્પજયસૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તિની પૂ.સા.મ.શ્રી ચંદ્રાનંદશ્રીજી મ.ના પ્રશિષ્યા પૂ. શ્રી મેરુશીલાશ્રીજી મ.ના શિષ્યા શ્રી પ્રશમવદનાશ્રીજીના શિષ્યા પૂ.સા. શ્રી સંચમીતાશ્રીજીના પુનિત આત્મશ્રેય-સ્મૃત્યર્થે (પ્રબુદ્ધ જીવનના પૂર્વ મંત્રીશ્રી ધનવંત-ધનુભાની સ્મૃતિસહ) | સીજન્ય-લાભાર્થી પૂ. શ્રી સંયમીતાશ્રીજી (ચિ. સ્વાતિ)ના સંસારી પિતાશ્રી કીર્તિભાઈ અને પાલક-સંસ્કારઘતા પૂ. માતુશ્રી શતાધિકાયુષી કંચનબેન અ. શાહ | હ. સ્વ. ઉર્મિલા રસિકભાઈ એ. શાહ (ભાવનગર-અમરેલી) | શ્રી રસિકભાઈ એ. શાહ, પૂર્વાચાર્યશ્રી કમાણી ફૉરવર્ડ હાઈ-હાયર સેકન્ડરી સ્કૂલ, અમરેલી - પૂર્વ વિજ્ઞાન શિક્ષક ગુરુકુળ હાઈસ્કૂલ, સોનગઢ (સૌરાષ્ટ્ર) • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ - ૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • ઑફિસ સ્થળ સૌજન્ય : શ્રી મનીષભાઈ દોશીશ્રી મુંબઈ જૈન યુવક સંઘનો બૅન્ક/c. No. 0039201 000 20260, બેન્ક ઓફ ઇન્ડિયા Website : www.mumbai-jainyuvaksangh.com email : shrimjys@gmail.com Web Editor : Hitesh Mayani-9820347990 (ફેબ્રુઆરી - ૨૦૧૮ પ્રબુદ્ધ જીવુન
SR No.526115
Book TitlePrabuddha Jivan 2018 02 Jain Dharm ane Anya Paramparaoma Yog
Original Sutra AuthorN/A
AuthorSejal Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2018
Total Pages140
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy