________________
નવેમ્બર, ૨૦૧૫
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વાશ
૮૧ મી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું આયોજન
(તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૫ થી તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૫) બીજો દિવસ : તા. ૧૧-૯-૨૦૧૫ : વ્યાખ્યાન - ત્રણ
• વિષય : બ્રહદ્ શાંતિ અને અજિત શાંતિ સ્તોત્રનું રહસ્ય • વક્તા : ડૉ. અભય દોશી ♦
:
·
ગુણવંત મહાપુરુષોના ગુણકીર્તતથી આપણતે તેઓની ગુણસંપત્તિ પ્રાપ્ત થાય છે.
[
ડૉ. અભય દોશી મુંબઈ વિદ્યાપીઠમાં ગુજરાતી વિભાગના વડા તરીકે છેલ્લા છ વર્ષથી સેવા આપે છે. તે પૂર્વે મીઠીબાઈ કૉલેજેમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે ૧૬ વર્ષ સેવા આપી છે. ‘ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય' એ વિષય સાથે પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. તેમણે જ્ઞાનવિમલ સજ્ઝાય સંગ્રહ, શત્રુંજય ગિરિરાજ પૂજા, અહદ્ ભક્તિસાગર અને જૈન રાસવિમર્શ પુસ્તકો લખ્યા છે. ‘પ્રબુદ્ધ જીવન'ના નવપદ અને જૈનતીર્થના અંકોનું સંપાદન કર્યું હતું. ફોન નં. : 09757197423.]
આ પૂરું વક્તવ્ય આ અંકમાં પ્રકાશિત છે. જિજ્ઞાસુને વાંચવા વિનંતી. ઉપરાંત પ્રથમ દિવસનું ડૉ. છાયાબેન શાહનું વક્તવ્ય પણ આ
અંકમાં પ્રકાશિત છે.
૧૯
બીજો દિવસઃ તા. ૧૧-૯-૨૦૧૫ : વ્યાખ્યાન -ચાર
♦ વિષય : આત્મા હૈ હી ♦ વક્તા ઃ ડૉ. વીર સાગર ૦
આત્માતી શંકા કરે આત્મા પોતે આપ; આત્માતો શંકા કરતાર ખુદ અચરજ આ અમાપ !
[ દિલ્હીની શ્રી લાલબહાજુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમાં જૈનદર્શન વિભાગના વડા ડૉ. વીર સાગર જૈને ‘પંડિત દોલતરામ કાસલીવાલ ઔર ઉનકા સાહિત્ય એ વિષય ઉપર મહાનિબંધ લખીને પીએચ.ડી. કર્યું છે. તેમણે હિન્દીના વિષય સાથે એમ.એ. અને એમ.ફિલની ડીગ્રી મેળવી છે. તેઓ હિન્દી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને અપભ્રંશ વિગેરે ભાષાના જ્ઞાતા છે. ફોન ઃ 09868888607.]
ડૉ. વીર સાગરનું હિંદી ભાષામાં આ વક્તવ્ય પણ આ અંકમાં પ્રકાશિત છે. જિજ્ઞાસુને વાંચવા વિનંતી.
ઘર બેઠાં વ્યાખ્યાનોનું શ્રવણ કરો
• ૮૧મી વ્યાખ્યાનમાળાના બધાં જ વ્યાખ્યાનો આપ સંસ્થાની વેબ સાઈટ www.mumbai-jainyuvaksangh.com ઉપર સાંભળી શકશો.
સંપર્ક : શ્રી હિતેશ માયાણી-મો. નં. : 09820347990
આ વ્યાખ્યાન આપ youtube ઉપર પણ જોઈ સાંભળી શકશો.
સંપર્ક : દેવેન્દ્રભાઈ શાહ- 09223584041
--Shree Mumbai Jain Yuvak Sangh --81st Paryushan Vyakhyanmala-2015
• આ બધાં વ્યાખ્યાનોની CD પણ આપ અમારી ઑફિસેથી વિના મૂલ્યે મેળવી શકશો.
CD સૌજન્યદાતા : કાંતિલાલ રમણલાલ પરીખ પરિવાર સંપર્ક :હેમંત કાપડિયા-090292753227022-23820296 વ્યાખ્યાનોનો લાભ લેવા જિજ્ઞાસુ આત્માને વિનંતિ.
–મેનેજર