________________
@
AT.
6
s
Nી .
પ્રબુદ્ધ જીવુંના
( વર્ષ-પ૭૦ અંક-૩૦ માર્ચ ૨૦૧૦ પાના ૩૬૦ કીમત રૂા. ૧૦ )
તીર્થકર મહાવીર જન્મકલ્યાણક વિશેષ અંક
જિન-વચન
અહિંસા અને સમતા एवं खु नाणिणो सारं जं न हिंसइ किंचण । अहिंसासमयं चेव एतावंत वियाणिया ।।
-સૂત્ર વૃતાં” – ૬-૪- ૭ ૦ જ્ઞાની માણસોનું આ સારભૂત લક્ષણ છે કે તેઓ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જોઈએ કે અહિંસા અને સમતા (સર્વ જીવો પ્રત્યે સમાનપણું) એ મુખ્ય ધર્મ છે.
ज्ञानी के लिए सारतत्त्व यही है कि वह किसी भी प्राणी की हिंसा न करे । अहिंसा और समता (सभी जीवों के प्रति समानता) इन्ही को मुख्य धर्म समझो ।
It is the essential characteristic of a wise man that he does not kill any living being. One should know that non-killing and equality of all living beings are the main principles of religion.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન'માંથી)
કોર્ટ
થઈ. લોર્ડ કાર્ડ કઈ થઈ. ઈ. ઈ. ૧૮.
કાર્ડ, ધર્ડ લઈ, થાઈ થઈ જાઉં. વોર્ડ કર્ડિ