________________
વર્ષ : ૬૯
પ્રબુદ્ધ જીવન
અંક : ૯ મુંબઈ, સપ્ટેમ્બર ૨૦૦૯ પાના : ૨૮
જિન-વચન રાગ-દ્વેષ
रागो य दोसोविय कम्म बीयं
कम्मं च मोहप्पभवं वदंति ।
कम्मं च जाई - मरणस्स मूलं ટુવસ્તું ૨ નાર્ફ-મરાં વયંતિ ।।
–ઽત્તરાધ્યયન- રૂ ૨-૭
કીમત રૂપિયા દસ
રાગ અને દ્વેષ એ બંને કર્મનાં બીજરૂપ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને દુઃખ કહેવામાં આવે છે.
राग और द्वेष, कर्म के बीज हैं । कर्म मोह से उत्पन्न होता है । ર્મ નન્મ-મરણ ા મૂલ હૈ । નન્મ-મરણ જો વુ:જી હા ગયા હૈ।
Attachment and hatred are seeds of Karma. Karma originates from delusion. Karma is the root cause of birth and death. Birth and death are called unhappiness. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘ઽિન-વચન'માંથી)