SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૩૩ જૈન પારિભાષિક શબ્દકોશ 2 ડૉ. જિતેન્દ્ર બી. શાહ (જુલાઈ ૨૦૦૯ના અંકથી આગળ) પ૬૪. પ્રકૃતિ સંક્રમણ : બંધકાલીન રસ અને સ્થિતિમાં પણ પાછળથી અધ્યવસાયને બળે ફેરફાર થાય તે. बन्धकालीन रस और स्थिति में भी बाद में अध्यवसाय के कारण परिवर्तन हो सकता है, तीव्ररस मन्द और मन्दरस तीव्र हो सकता है। In this a derivative Karma type belonging to some basic Karmatype is, as a result of mened exertion, converted into another derivative Karmatype, then the original anubahva yields fruit in conformity to the nature of the new derivative Karma-type. જે કર્મના ઉદયથી બેઠા બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે, તે પ્રચલા વેદનીય. ૫૬૫. પ્રચલા (પ્રચલાવેદનીય) जिस कर्म के उदय से बैठे-बैठे या खडे-खडे ही नींद आ जाय वह प्रचलावेदनीय दर्शनावरण है। The Karma-whose manifestation brings about the type of sleep which overtakes one while sitting or standing is called Pracala vedaniya-Darsanavarna-Karma. જે કર્મના ઉદયથી ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે, તે “પ્રચલા પ્રચલા વેદનીય.” ૫૬ . પ્રચલા-પ્રચલા વેદનીય जिस कर्म के उदय से चलते-चलते ही नींद आ जाय वह प्रचला प्रचलावेदनीय दर्शनावरण है। The Karma-whose manifestation brings about the type of sleep which overtakes one while walking is called Prachala Pracala vedaniya-Darsanavarna-Karma. શંકા દૂર કરવા કે વિશેષ ખાતરી કરવા પ્રશ્ન કરવો તે પ્રચ્છના. ૫ ૬ ૭, પ્રચ્છના शंका दूर करने अथवा विशेष निर्णय के लिए पूछना प्रच्छना है। To make enquiries with a view to removing doubt or with a view to being particularly certain that is Prachana. પ્રજ્ઞા-ચમત્કારી બુદ્ધિ હોય તો તેનો ગર્વ ન કરવો અને ન હોય તો ખેદ ન ધારણ કરવો, તે ૫૬ ૮. પ્રજ્ઞા પરીષહ : પ્રજ્ઞા-પરીષહ. प्रज्ञा अर्थात् चमत्कारिणी बुद्धि होने पर उसका गर्व न करना और वैसी बुद्धि न होने पर खेद न करना वह प्रज्ञा-परीषह कहलाता है। When in possession of a miraculous intellect not to feel arrogant on (parisaha) account of that and when not in possession of it not to feel worried-that is called pranja parisaha કામોદ્દીપક રસવાળાં નાણાંપીણાં ત્યજવાં, તે પ્રણીતરસભોજનવર્જન. ૫૬૯. પ્રણીતરસભોજન વર્જન : મોદીપ રસયુ વાનપાન [ ત્યા ના પ્રણીતરસમોનન–વર્ગન હૈ Not to consume eatables and drinkables that rouse sexual passion that is refraining from taking delicious food. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.526013
Book TitlePrabuddha Jivan 2009 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size647 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy