SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ, ડૉ. જિતેન્દ્ર બી. શાહ (મે ૨૦૦૯ના અંકથી આગળ) ૫૫૮. પૃથકત્વ (ભેદ) : પૃથકત્વ શબ્દનો બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે. पृथक्त्व शब्द का दो से लेकर नौ की संख्या तक व्यवहार होता है । It is a technical term standing for the numbers two to nine. ૫૫૯. પૃથકત્વ વિતર્ક-સવિચાર : શ્રુતજ્ઞાનને અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાયોનો ભેદ અર્થાત્ પૃથકત્વ વિવિધ દૃષ્ટિએ ચિંતવન કરવું, તેમજ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય યોગ ઉપર સંક્રમ અર્થાત્ સંચાર કરે, ત્યારે તે “ધ્યાન પૃથત વિતર્ક-વિચાર' કહેવાય છે. अर्थ पर से शब्द पर और शब्द पर से अर्थ पर चिन्तनार्थ प्रवृत्ति करता है, तथा मन आदि किसी भी एक योग को छोडकर अन्य योग का अवलंबन ग्रहण करता है तब वह ध्यान 'पृथक्त्व वितर्क-सविचार' कहलाता है। On the basis of whatever scriptural knowledge is available to him he in the interests of reflection he switches on from a meaning to a word, or lastly when he gives up one of yogas-e.g. that pertaining to manas in order to take up another, then the dhyana concerned is called Pruthaktva-Vitarkasavicara. ૫૬૦. પોતજ : જે કોઈ પણ પ્રકારના આવરણથી વીંટાયા વિના જ પેદા થાય છે તે પોતજ. जो किसी प्रकार के आवरण से वेष्टित न होकर ही पैदा होते है वो पोतज है । The potaja are those species which are born without being wrapped in a coverage. ૫૬ ૧. પૌષધોપવાસ : આઠમ, ચોદશ, પૂનમ કે બીજી હરકોઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીનો ત્યાગ કરી, ધર્મજાગરણમાં તત્પર રહેવું તે પૌષધોપવાસ વ્રત. अष्टमी, चतुर्दशी, पूर्णिमा या दूसरी कोई भी तिथि में उपवास धारण करके और सब तरह की शरीर विभूषा का त्याग करके धर्म जागरण में तत्पर रहना पौषधोपवास व्रत है । On the 8th, 14th or full-moon date of the lunÉàr month-or on any other date-to keeps fast, to refrain from bodily decoration, to keep awake during night time engaged in virtuous acts is called pauadhopavasa. ૫ ૬ ૨. પ્રકીર્ણક : જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે દેવો પ્રકીર્ણક કહેવાય છે. जो नगरवासी और देशवासी के समान देव । Prakirnakas are those who are akin to the rank-and-file townsmen and countrymen. ૫૬૩. પ્રકૃતિબંધ : કર્મપુદ્ગલોમાં જે જ્ઞાનને આવૃત્ત કરવાનો, દર્શનને અટકાવવાનો, સુખ-દુઃખ અનુભવવાનો વગરે સ્વભાવ બંધાય છે, તે સ્વભાવનિર્માણ એ પ્રકૃતિબંધ. कर्मपुद्गलों में ज्ञान को आवृत्त करने, दर्शन को रोकने, सुख-दुःख देने का जो स्वभाव बनता है वह स्वभावनिर्माण ही प्रकृतिबन्ध है। The binding of nature e.g. the nature to conceal Jnana, the nature to obstruct darsana, the nature to cause the experience of pleasure, pain etc. that takes place in the karmic particles is called praktibandha. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.526012
Book TitlePrabuddha Jivan 2009 07
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size524 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy