SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ફંડ રેઇઝીંગ અભિયાનમાં પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી આ યાદીમાં આપતું પૂણ્યશાળી નામ હોવું જ જોઈએ. એક સંસ્થાને સદ્ધર કરી અન્ય માનવ સેવા સંસ્થાને જીવતદાન આપો શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૮૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ સંસ્થાએ અત્યાર સુધી માનવ સેવા કરતી ગુજરાતના પછાત વિસ્તારની ૨૫ સંસ્થાઓને રૂા. ત્રણ કરોડ સુધીનું દાન પહોંચાડી એ સંસ્થાઓને પ્રગતિને પંથે ચઢાવી છે. પ્રત્યેક વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ દાન યજ્ઞ અવિરત યોજાય છે અને દાતાઓના સહકારથી યોજાતો રહેશે જ. એટલે આ સંસ્થાને સદ્ધર કરશો તો માનવ સેવા કરતી અન્ય સંસ્થા પણ સદ્ધર થશે જ. ૮૦મા વર્ષ દરમિયાન ૮૦ લાખનું સ્થાયી ભંડોળ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે. ‘ભક્તિ યાત્રા' કાર્યક્રમ અને ‘પ્રબુદ્ધ'ના પ્રકાશન દ્વારા નીચે મુજબ રકમનો દાનનો પ્રવાહ આ સંસ્થા તરફ વહ્યો છે. એ સર્વે પુણ્યશાળી દાતાને અમારા વંદન-અભિનંદન. આ સંસ્થાની અન્ય સેવા પ્રવૃત્તિથી આપ પરિચિત છો જ. ચેક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલવા વિનંતિ. આપના તરફથી અનુદાન મળતા ૮૦-G સર્ટિફિકેટ આપને મોકલી શકાશે. 1 ફંડ રેઈઝિંગ કમિટિ અને શ્રી મું. જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો ૧૧,૦૦,૦૦૦ મે. જ્વલેક્સ ઈન્ડિયા પ્રા. લિ. ૧૧,૦૦૦ મે. જૂઓટરીક ઈન્ફરમેટીક લી. હસ્તે શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી ૧૧,૦૦૦ શ્રીમતી રમાબેન વી. મહેતા ૨,૫૦,૦૦૦ શ્રી લાલજી વેલજી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૦,૦૦૧ શ્રીમતી મીનલ વી. પટેલ ૨,૦૦,૦૦૦ મે. એશિઅન સ્ટાર કુ. લી. ૧૦,૦૦૦ શ્રી ઘેલાણી ચેરિટેબલ ટ્રસ્ટ ૨,૦૦,૦૦૦ શ્રી પ્રવિણભાઈ શાંતિલાલ કોઠારી ૧૦,૦૦૦ શ્રી એક સગૃહસ્થ ૨,૦૦,૦૦૦ શ્રી રોઝી બ્લ ડાયમંડ ૧૦,૦૦૦ શ્રી યશોમતીબેન શાહ ૨,૦૦,૦૦૦ મે. એચ. દિપક એન્ડ કુ. ૧૦,૦૦૦ શ્રી ઠાકોરલાલ કેશવલાલ મહેતા ૨,૦૦,૦૦૦ મે. ફાઈન વેલરી લી. ૧૦,૦૦૦ શ્રી કલાવતી હસમુખલાલ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૨૧,૦૦૦ શ્રી ભણશાલી ટ્રસ્ટ ૧૦,૦૦૦ શ્રી નીતિનભાઈ કાંતિલાલ સોનાવાલા ૧,૦૦,૦૦૦ શ્રી ઓનવર્ડ ફાઉન્ડેશન હસ્તે હરેશ મહેતા ૧૦,૦૦૦ શ્રી રાજેન ચંદ્રકાંત શેઠ ૧,૦૦,૦૦૦ મે. જયશ્રી એન્જિનિયરિંગ કુ. ૯,૨૨૫ શ્રીમતી બિંદુ શ્રીકાંત શાહ ૧,૦૦,૦૦૦ શ્રી બિપીનભાઈ કાનજીભાઈ જૈન ૯,૨૨૫ શ્રી શ્રીકાંત પ્રમોદચંદ્ર શાહ ૧,૦૦,૦૦૦ શ્રી કાન્તિલાલ નારણદાસ શાહ (કે. એન. શાહ ચેરિ. ટ્રસ્ટ) ૫,૮૦૦ શ્રીમતી નૈનાબેન બાબુલાલ ચુનીલાલ ચોકસી પરિવાર ૫૧,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ ૫,૦૦૦ શ્રીમતી તારાબેન મોહનલાલ શાહ ચેરિ. ટ્રસ્ટ ૫૧,૦૦૦ શ્રી કમલાબેન ગંભીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૫,૦૦૦ શ્રી અનીશ શૈલેશ કોઠારી ૫૧,૧૧૧ શ્રીમતી સવિતાબાઈ નગીનદાસ ટ્રસ્ટ ૫,૦૦૦ શ્રીમતી ભારતીબેન દિલીપભાઈ શાહ ૫૦,૦૦૦ શ્રીમતી આશાબહેન હસમુખભાઈ ૫,૦૦૦ મે. એડવાન્સ ટેકનો ટાઈમ ઈન્ડસ્ટ્રીઝ ૫૦,૦૦૦ શ્રીમતી કંચનબેન શાહ ૫,૦૦૦ શ્રી સુશીલાબેન અને સેવંતીભાઈ કપાસી ૫૧,૦૦૦ શ્રી ગુણવંત ભાઈલાલ દોશી ૫,૦૦૦ શ્રી લીના વી. શાહ ૫૧,૦૦૦ શ્રીમતી ઉષાબેન પ્રવિણભાઈ શાહ ૫,૦૦૦ શ્રી શિવાનંદ મિશન ૨૫,૦૦૦ શ્રીમતી રમાબહેન જે. વોરા ૫,૦૦૦ શ્રી તરૂલતાબેન નાનજી શાહ ૨૫,૦૦૦ શ્રી અરૂણભાઈ ગાંધી ૫,૦૦૦ સ્વ. રમણીકલાલ પૂજાભાઈ પરીખ ૨૧,૦૦૦ મે. મિનલ વેલર્સ હસ્તે અતુલ પરીખ અને નીતિન પરીખ ૨૧,૦૦૦ શ્રીમતી નિર્મળા ચંદ્રકાંત શાહ ૫,૦૦૦ મે. કુસુમ ઈલેક્ટ્રીકલ એન્ડ એન્જિનિયરીંગ કુ. ૨૧,૦૦૦ શ્રી જુગરાજ કાંતિલાલ એન્ડ કુ. ૫,૦૦૦ મે. હેમા રૂપા વેલ્સ ૨૧.૦૦૦ શ્રી મણીલાલ ચુનીલાલ સોનાવાલા ટ્રસ્ટ ૫,૦૦૦ મે. મફતલાલ ભીખાચંદ ફાઉન્ડેશન ૧૫,૭૫૦. શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ્ર શાહ ૩,૦૦૦ સ્વ. ગુણવંતીબેન રસિકલાલ શાહ ૧૫,૦૦૦ શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ ૩,૦૦૦ શ્રી રમણિકભાઈ ગોસલીયા ૧૫,૦૦૦ શ્રીમતી કુસુમબેન ભાઉ ૩,૦૦૦ શ્રી હીરજી વસનજી ગોસર ૧૫,૦૦૦ શ્રી અમીચંદ આર. શાહ ૧,૫૦૦ શ્રી દેવચંદ જી. શાહ ૧૫,૦૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ માનવરાહત ટ્રસ્ટ ૧,૧૦૦ શ્રીમતી ગીરાબેન શાહ ૧૫,૦૦૦ શ્રી વિનોદ વસા એન્ડ કુ. ૧,૦૦૧ શ્રી પ્રકાશ મોદી ૧૧,૧૧૧ મે. કોગ્રેસર પાર્ટસ કુ. ૬,૦૦,૦૦૦ પ્રબુદ્ધ સ્મરણિકા દ્વારા પ્રાપ્ત ૧૧,૦૦૦ મે. વી. ગુણવંત એન્ડ કું. ૪૨,૭૧,૮૨૪
SR No.526007
Book TitlePrabuddha Jivan 2009 02
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy