SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ I વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/ તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ છૂટક નકલ રૂા. ૧૦/ *** શ્રી મુંબઈ જૈત યુવક સંઘનું માસિક મુખપત્ર *** પ્રબુદ્ધ જીવન પોષ વદ તિથિ વિક્રમ સંવત ઃ ૨૦૬૫ વીર સંવત : ૨૫૩૫ જિન-વચન સંયમ-ધર્મ અને સિદ્ધપદ चउरंगं दुल्लहं मत्ता संजमं पडिवज्जिया । तवसा धुयकम्मंसे सिद्धे हवइ सासए ।। -ઽત્તરાધ્યયન-૨-૨૦ ચાર અંગો (મનુષ્યજન્મ, શાસ્ત્રશ્રવણ, ધર્મમાં શ્રદ્ધા અને સંયમમાં પુષાર્થ) દુર્લભ જાણીને જીવ સંયમધર્મનો સ્વીકાર કરે છે અને તપ દ્વારા કર્મોનો નાશ કરીને શાશ્વત સિદ્ધપદને પામે છે. चार अंगों (मनुष्यजन्म, शास्त्रश्रवण, धर्म में श्रद्धा और संयम में पुरुषार्थ) को दुर्लभ समझ कर जीव संयम का स्वीकार करता है । फिर तपस्या द्वारा सभी कर्मों को नष्ट कर जीव शाश्वत सिद्धपद प्राप्त करता है । Realizing that four things (viz human birth, listening to scriptures, faith in religion and strength to practise self-control) are difficult to obtain, one who observes self-control and destroys all the past Karmas through penance, becomes Siddha for ever. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ત્નિન-વત્તનમાંથી) - ૬
SR No.526006
Book TitlePrabuddha Jivan 2009 01
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy