________________
૨ ૨.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ઑક્ટોબર, ૨૦૦૮ જૈન પારિભાષિક શબ્દકોશ
nડૉ. જિતેન્દ્ર બી. શાહ
| (સપ્ટેમ્બર-૨૦૦૮ના અંકથી આગળ) (૪૮૮) ભોગશાલી : -બંતરનિકાયના દેવનો એક પ્રકાર.
-વ્યંતર જ્ઞાતિ વે વેવ ાં પ્રશ્નાર |
-One of the sub-type of Vyantara - nikaya. (૪૮૯) ભોગાંતરાય : -અંતરાય કર્મની એક પ્રકૃતિ છે. જે કર્મ કાંઈ પણ ભોગવવામાં અંતરાય ઊભા કરે.
-अंतराय कर्म की एक प्रकृति है। जो कर्म कुछ भी एक बार भोगने में अन्तराय-विघ्न खडा कर देता है। -Subtype of the Antaraya-Karma. The Karmas which place obstacle in a once for all
consumption of something. (૪૯૦) ભોગોપભોગવ્રત : –શિક્ષાવ્રતનો એક પ્રકાર છે. જેમાં બહુ જ અધર્મનો સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં,
વાસણમૂસણ વગેરેનો ત્યાગ કરી, ઓછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભોગ માટે પરિમાણ બાંધવું તે. -शिक्षाव्रत का एक प्रकार है । जिसमें अधिक अधर्म संभव हो - ऐसे खान-पान, गहना, कपडा, बर्तन आदि का त्याग
करके अल्प अधर्मवाली वस्तुओं का भोग के लिए परिमाण बांधना । -One of the sub-type of Shikshavrat. To refrain from such a use of food and drink, ornaments, clothing, utencils etc. as involves much un-virtue and to fix a limit even for
such a use of these things as involves littleunvirtue. (૪૯૧) બકુશ : -જેઓ શરીર અને ઉપકરણના સંસ્કારોને અનુસરતા હોય, ઋદ્ધિ અને કીર્તિ ચાહતા હોય, સુખશીલ
હોય, અવિવિક્ત સસંગપરિવારવાલા હોય અને છેદ તથા શબલ (અતિચાર) દોષથી યુક્ત હોય તે. -जो शरीर और उपकरण के संस्कारो का अनुसरण करता हो, सिद्धि तथा कीर्ति चाहता हो, सुखशील हो, अविविक्त
ससंग परिवार वाला और छेद – चरित्र पर्याय की हानि तथा शबल अतिचार दोनों से युक्त हो। -He who indulges in decorating his body and his implements, who desires miraculous powers and fame, who is case-loving, who while not leading of lonely life keeps the company of on encourag, who suffers from the moral defects designated cheda-that is
degradation of conduct and sabala that failure of conduct. (૪૯૨) બંધ : -કષાયના સંબંધથી જીવ દ્વારા ગ્રહણ થતાં કર્મપુદ્ગલો.
-कषाय के सम्बन्ध से जीव कर्म के योग्य पुद्गलों का ग्रहण करता है।
- It is the karmic matter adjoined to a soul. (૪૯૩) બંધચ્છદ : -કર્મ પુદ્ગલોનો સંગ તૂટવો.
–ર્મ પુરાત ને સંકે I અમાવ |
- The breaking down of a karmic bondage. (૪૯૪) બંધતત્ત્વ : -જૈન દર્શનમાં પ્રસિદ્ધ નવ તત્ત્વ અંતર્ગત એક તત્ત્વ છે.
-जैन दर्शन में प्रसिद्ध नव तत्त्व अंतर्गत एक तत्त्व है।
-One of the tattva among the nine tattvas mentioned in jain-darshan. (૪૯૫) બંધન (નામકર્મ) –ગ્રહણ કરેલ દારિક આદિ પુદ્ગલોસાથે નવા ગ્રહણ કરાતાં તેવા પુદ્ગલોનો સંબંધ કરી આપનાર
કર્મ. -प्रथम गृहीत औदारिक आदि पुद्गलों के साथ नवीन ग्रहण किये जानेवाले पुद्गलों का जो कर्म संबंध करता है। -The Karma which causes the newly received physical particles to be associated with the
earlier received similar particles audarika etc. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. મોબાઈલ : ૦૯૮૨૫૮૦૦૧૨૬ (વધુ આવતા અંકે)