SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ T વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- 1 ** શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર * * પ્રબુદ્ધ જીવન | વિક્રમ સંવત : ૨૦૬૪ વીર સંવત : ૨૫૩૪ શ્રાવણ સુદ – તિથિ – ૧૫ | પર્વાધિરાજ પર્યુષણ પર્વ વિશેષાંક જિન-વચન આત્મ દમન वरं मे अप्पा दंतो संजमेण तवेण य । मा हं परेहि दम्मतो बंधणेहिं वहेहिं य ।। –૩ત્તરાધ્યયન-૨-૧૬ સંયમ અને તપથી હું મારા આત્માનું દમન કરું એ જ ઉત્તમ છે. બીજા લોકો બંધનમાં નાખીને કે વધ કરીને મારા આત્માને દમે તેના કરતાં આ સારું છે. संयम और तप के द्वारा में अपनी आत्मा का दमन करूं यही अच्छा है । अन्य लोग बंधन और वध के द्वारा मेरा दमन करें - इस से यह अच्छा है । It is better that I should restrain myself by self-control and penance rather than being subdued by others with fetters and violence. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન' માંથી) - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - --
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy