________________
અનેકાંતવાદ, સ્યાદ્વા પૃષ્ઠ ૪૨
અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને હ્રયવાદ વિશેષાંક - અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
પ્રબુદ્ધ જીવન અનેકાંતવાદ, સ્યાદ્નાદ અને નયવાદ વિશેષાંક ૭ માર્ચ ૨૦૧૫ તવાદ, સ્યાદ્વાદ અને
ગણાય છે. આ જગતના કોયડાને અદ્વૈતવેદાંતદર્શન માયાવાદ દ્વારા અનેકાન્તવાદ છે જ! સમજાવે છે.
૪. સિદ્ધત્વમષિ સાપેક્ષ
ભગવાન શંકરાચાર્યત બ્રહ્મસૂત્ર ભાષ્યમાં એક સુંદર પ્રસંગ આવે છે. અદ્વૈતવાદની પ્રતિષ્ઠા સિદ્ધ કરવા માટે ભગવાન શંકરાચાર્ય સાંખ્યદર્શનના દ્વૈતવાદનું ખંડન કરે છે. તે વખતે પૂર્વપક્ષ આમ કહે છે
માયા થકી જ આ જગત પ્રતીત થાય છે. આ જગત સત્ નથી અને છતાં માથાને કારણે સસ્તું જેવું જણાય છે, હવે પ્રશ્ન એ થાય છે કે અદ્વૈતવાદી વૈદાંત દર્શનમાં બ્રહ્મને જ એકમેવાદ્વિતીય તત્ત્વ ગાવામાં આવે છે, તો માયને ક્યાં મુકશો ? ઉત્તર છે-માયા અનિર્વચનીય છે.
હવે પ્રશ્ન છે-અનિવર્ચનીય એટલે શું ?
ઉત્તર છે-માયા સતુ નથી, માયા અસત્ નથી, માયા સત્ અને અસત્ પણ નથી, માયા સત્ અસત્થી વિલક્ષણ પણ નથી. તો માયા કેવી છે! કોઈ શબ્દ દ્વારા કહી શકાય તેમ નથી. તેથી માયાને અનિવર્ચનીય ગણવામાં આવેલ છે.
જુઓઅહીં કોઈને કોઈ રૂપે અનેકાન્તવાદનું તત્ત્વ છે જ! ૨. વૈષ્ણવદર્શનોમાં પરમાત્માનું સ્વરૂપ
વૈષ્ણવદર્શનોમાં પરમાત્માના સ્વરૂપ વિશે આમ કહેવાય છેપરમાત્મા સગુણ છે, નિર્ગુણ પણ છે. પરમાત્મા આકાર છે, નિરાકાર પણ છે. પરમાત્મા કર્તા છે, અકર્તા પણ છે.
સગુહા અને નિર્ણા, સાકાર અને નિરાકાર, કર્તા અને કર્તાઆ પરસ્પર વિરોધી તત્ત્વો છે, તો આ તત્ત્વો પરમાત્મામાં એક સાથે કેવી રીતે સંભવે
વૈષ્ણવદર્શનો આ ઉત્તર આ પ્રમાણે આપે છે
પરમાત્મા અનંત છે અને જે અનંત હોય તે પરસ્પર વિરોધી ગુણોનું આશ્રયસ્થાન હોય છે. તેથી પરમાત્મામાં આ સર્વ પરસ્પર વિરોધી લાગતાં ધર્મો સંભવી શકે છે.
જુઓ ! આ વૈષ્ણવદર્શનોમાં આવેલો અનેકાન્તવાદ જ છે. ૩. ઉપનિષદમાં અનેકાન્તવાદ
तजति तन्नेजति तद् दूरे तद्वन्तिके ।
तदन्तरस्य सर्वस्य तद् सर्वस्यास्य बाह्यतः ।। ईशावास्योपनिषद्-५
તે ચાલે છે, તે ચાલતો નથી. તે દૂર છે અને તે અત્યંત નજીક પઊણ છે. તે સમસ્ત જગતની અંદ૨ પણ છે અને તે સમસ્ત જગતની બહા૨ પણ છે જ.’
ઉપનિષદના આ મંત્રમાં પરમાત્માના સ્વરૂપનું કથન થયું છે. અહીં પણ પરમાત્મા માટે પ૨સ્પ૨ વિરોધી જણાય તેવા ગુણોનું કથન થયું જ છે. તે ચાલે છે અને ચાલતો નથી, તે દૂર પણ છે અને અત્યંત નજીક પણ છે જ. તે જગતની અંદર પણ છે અને બહા૨ પણ છે જ!
ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કપિલને સિનોમાં પણ સર્વ શ્રેષ્ઠ કારે છે
सिद्धानां कपिलो मुनिः ।
ગીતા; ૬૦-૨૬
(અે અર્જુન !) સિદ્ધોમાં હું કપિલ મુનિ છું.
આમ ભગવાન શ્રીકૃષ્ણ કપિલમુનિને પોતાની વિભૂતિ ગણાવે છે અને સિદ્ધોમાં સર્વશ્રેષ્ઠ ગણાવે છે. આવા સિદ્ધોમાં પ્રધાન કપિલમુનિ પ્રણિત સાંખ્યદર્શનને ખામીયુક્ત અને તેથી ખંડનપાત્ર કેવી રીતે ગણી શકાય ?
પૂર્વ પક્ષની આ દલીલના ઉત્તરમાં ભગવાન શંકરાચાર્ય લખે
-
सिद्धत्वमपि सापेक्षं ।
સિદ્ધત્વ પણ સાપેલ છે.
આનો અર્થ એમ કે સિદ્ધોનું સિદ્ધત્વ પણ સાપેક્ષ છે. અહીં કોઈ નિરપેક્ષ સિદ્ધ નથી કે કોઈ સિદ્ધનું વિધાન નિરપેક્ષ કે પૂર્ણ સત્ય છે, એમ ન કહી શકાય.
અહીં સાપેક્ષતાનું કથન આ વાતને અનેકાન્તવાદ તરફ લઈ
જાય છે.
૫. આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ
અરે ! જુઓ ! જુઓ ! આ અનેકાન્તવાદ તત્ત્વજ્ઞાનના સીમાડા ભેદીને હવે વિજ્ઞાન સુધી પહોંચી ગયો છે. માત્ર તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જ આ જગતનું જ્ઞાન સાપેક્ષ (સ્યાદ્વાદ) છે, તેમ નથી. હવે વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ આ જગતને, આ જગતના સ્વરૂપને, આ જગત વિષયક આપણાં દર્શનને સાપેક્ષ સિદ્ધ કરવા સુધી આપણે પહોંચી ગયા છીએ. આનો અર્થ એમ થશે કે અનેકાન્તવાદનો વિજ્ઞાનમાં પ્રવેશ થયો છે.
અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદવિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને નયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ અને વયવાદ વિશેષ્ઠક અનેકાન્તવાદ, સ્યાદ્ વાદ અને તયવાદ વિશેષાંક અનેકાન્તવાદ, સ્યાદ્વાદ
આ સૃષ્ટિ વિશેના વિજ્ઞાનના દર્શનને, આ સૃષ્ટિના સ્વરૂપને, ગતિને, સૃષ્ટિના સંચાલનને પ્રક્રિયાને—આમ સર્વત્ર સાપેક્ષવાદ સિદ્ધ કરીને વિશ્વના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન અનેકાન્તવાદનો વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રવેશ ક૨૨૦ છે. ભલે, તેમશે જૈનદર્શનનો અભ્યાસ ન કર્યો હોય કે ભલે તેઓએ ‘અનેકાન્તવાદ’ શબ્દ સાંભળ્યો પણ ન હોય!
અનેકાન્તવાદને સ્વવિરોધી સિદ્ધાંત કહેનારા દાર્શનિકો! સાંભળો ! અહીં ઉપનિષદના ઋષિ શું કહે છે? અહીં એક સ્વરૂપે
૬. ભગવાન બુદ્ધનું મૌન
જીવન અને અસ્તિત્વનું સ્વરૂપ એવું અને એટલું અગાધ અને
અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક, અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને તયવાદ વિશેષાંક મૈં અનેકાંતવાદ, સ્યાદ્વાદ અને