________________
IIIIIIIIIIIITTTTTTT TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
ફેબ્રુઆરી ૨૦૧૫
પાનું ૧૦૩ .
પ્રબુદ્ધ જીવન : ગાંધીજીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધીજીવનના અંતિમ અધ્યાયની તસવીરો-ઝલક
નોઆખલીમાં પગપાળા ફરતા મહાત્મા ગાંધી
મહાત્મા ગાંધીજી અને તેમની ‘લાકડીઓ'-મનુ ગાંધી અને આત્મા ગાંધી
મહાત્મા ગાંધી છેલ્લા વાઈસરોય લૉર્ડ માઉન્ટબેટન અને એડવિના માઉન્ટબેટન સાથે
મહેરલીની દરગાહમાંથી નીકળતા મહાત્મા ગાંધી ઉપવાસ પછી અને મૃત્યુ પહેલાં
લેવાયેલી અંતિમ તસવીરોમાંની એક
ગાંધીજીના છેલ્લા ઉપવાસ
મહાન આત્માની ચિરવિદાય
અંતિમ દર્શન
અંતિમ યાત્રા વખતે ઊમટેલો માનવ મહેરામણ
મહાત્માની ચિંતનશીલ મુદ્રા