________________
ગાંધી જીવ
all ક્રäJeltekJe loops [3] કઢણું lease tyle G [3] ઢણુ વe PJ!e lGJlle . @j like )!e loops [3]le f y tale ky!e loops [3]l
આ ફેબ્રુઆરી ૨૦૧૫ ૭ પ્રબુદ્ધ જીવન ♦ ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક - પૃષ્ઠ ૮૫ અંતિમ
પ્રકાંડ વિદ્વત્તા, પ્રબળ ધર્મપ્રભાવરતા અને ગુજરાતની અસ્મિતાના જ્યોર્તિધર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
ઘ ડૉ. કુમારપાળ દેસાઈ
ક્ષિતિજના ઓવારે પ્રગટેલા સહસ્રરશ્મિના તેજબિંબમાંથી ફૂટતાં કિરણો એકસાથે જન અને વન, માનવ અને મકાન-એમ સર્વને સર્વ દિશાઓથી અજવાળે છે તે જ રીતે કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના વિરાટ પ્રતિભાપુંજમાંથી પ્રગટતી તેજસરવાણીઓએ સમકાલીન પ્રજાજીવનના સર્વ અંગોને પ્રકાશિત કર્યા છે. ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર. ભારતભરના સારસ્વત દિગ્ગજોની પંક્તિમાં સ્થાન ધરાવે તેવો ગુજરાતી વિદ્યુતતાનો અપ્રતિમ માનદંડ હેમચંદ્રાચાર્યથી સ્થપાય છે. સોલંકીયુગની વિદ્વત્તા, રાજસત્તા, લોકવ્યવહાર, જનજીવન, ભાષા, સાહિત્ય, સભ્યતા અને સંસ્કારિતા-આ બધાં જ ક્ષેત્રો એમની
શ્રી ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસ નિમિત્તે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત
વિરાટ વિભૂતિના ભવ્ય જીવનની જ્ઞાનસભર, ચિંતનયુક્ત, પ્રેરક શૈલીમાં પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ દ્વારા
II શ્રી હેમચંદ્રાચાર્ય કથા ।।
વિશાળ પ્રતિભાના તેજથી છવાઈ ગયાં હતાં. આથી સવાલ એ જાગે છે કે એમને જ્યોર્તિધર કહેવા કે યુગપ્રવર્તક ગણવા? મહાસમર્થ સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય સારસ્વત કહેવા કે જીવનકલાધર કહેવા? સમન્વયદૃષ્ટિ ધરાવતા મહાન આચાર્ય ગણવા કે પછી ગુજરાતી પ્રજાની સૂતેલી અસ્મિતાને જગાડનારા લોકનાયક કહેવા.
ભારતીય વિદ્યાના સમર્થ અભ્યાસી ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વક્ત કરતાં હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને ‘જીવંત શબ્દકોશ’ કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની
II પ્રથમ દિવસ - ૨૯-૩-૨૦૧૫, રવિવાર, સવારે ૧૦-૦૦ વાગે || કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો સમયસંદર્ભ, માતા પાહિણીને આવેલું અદ્ભુત ચિંતામણિ રત્નનું સ્વપ્ન અને કથન, બાલ્યાવસ્થા, માતૃવાત્સલ્ય, માતા-પુત્રે લીધી દીક્ષા, ‘હેમચંદ્રસૂરિ’ નામાભિધાન, રાજા સિદ્ધરાજ સાથે મેળાપ, શબ્દાનુશાસન' વ્યાકરણ ગ્રંથનો રચના-પુરુષાર્થ, ગ્રંથની શોભાયાત્રાની અજોડ ઘટના.
ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષ
hાંક
સ્વપ્નફળનું
‘સિદ્ધહેમ
I! બીજો દિવસ – ૩૦-૩-૨૦૧૫, સોમવાર, સાંજે ૬-૦૦ વાગે ।। કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને સમ્રાટ કુમારપાળનો મેળાપ, મહામંત્રી ઉદયન, કુમારપાળના રાજ્યોરોહણનો પ્રસંગ, લોકજીવનના પ્રહરી, પ્રજાને આપી સુવર્ણસિદ્ધિ, અમારિ ઘોષણા, નૈતિક આદર્શોની પ્રતિષ્ઠા, પ્રજામાં સરસ્વતી અને શૌર્યની ઉપાસના માટેના પ્રયત્નો, ધર્મનિષ્ઠ માતાને અર્પણ, મહાન પુત્ર, મહાન માતા
11 ત્રીજો દિવસ – ૩૦-૩-૨૦૧૫, મંગળવાર, સાંજે ૬-૦૦ વાગે II
અને
ગુજરાતમાં ‘હૈમયુગ’, વિપુલ અક્ષરજીવન, બહુમુખી પ્રતિભા, સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય વાડ્મયના ગ્રંથપ્રણેતા, ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરુદ, ગુજરાતનો સુવર્ણયુગ, સાહિત્ય અને ઇતિહાસ, શાસ્ત્ર અને કળા, વ્યાકરણ અને તર્ક, કવિતા અને કોશ, પુરાણ અને યોગ જેવા વિષયો પર ગ્રંથરચના, ગુજરાતી ભાષાનો પ્રારંભ, સિદ્ધહેમના અપભ્રંશ દુહાઓ, ધર્મ વ્યવહા૨, સાધુતા અને સરલતા, રાજા અને પ્રજા એમ વિવિધ સ્તરે સહજ સમન્વય સાધી આપનાર સંસ્કારશિલ્પી, ભવિષ્યદર્શન, શિષ્યવર્તુળ, સોલંકીયુગના પ્રજાજીવનના સર્વક્ષેત્રોને પ્રકાશિત ક૨ના૨ સમર્થ સાહિત્યપુરુષ, યુગપુરુષને શબ્દાંજલિ સ્થળ : ભારતીય વિધાભવત,ચોપાટી, મુંબઈ
સ્વાર્થને ૫૨માર્થ માનવો એ શિયાળને સિંહ માનવા જેવું છે.
વતનો અંતિમ અધ્યાય વિશેષાંક
ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવનનો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક ગાંધી જીવતતો અંતિમ અધ્યાયવિશેષાંક “ ગાંધી જીવતતો અંતિમ અધ્યાય વિશેષાંક ગાંધી