________________
પ્રબુદ્ધ જીવન: ગણધરવાદ વિરોષાંક
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૩
સર્જન-સૂચિ
જિન-વચન દુરાચારી તે વાચાળ મનુષ્યનો અંજામ
કર્તા
2
जहा सुणी पूइकण्णी णिक्कसिज्जइ सव्वसो।२।। एवं दुस्सीलपाणीए मुहरी निक्कसिज्जई ।।
| (૩, ૬-૪)
ક
0
(૧) તંત્રીની કલમે...
ડૉ. ધનવંત શાહ (૨) આ વિશિષ્ઠ અંકના માનદ સંપાદક
શ્રુત ઉપાસક ડૉ. રશ્મિકુમાર જે. ઝવેરી ધનવંત શાહ (૩) ઋણ સ્વીકાર
ડૉ. રમિકુમાર જે. ઝવેરી (૪) ૨૪ તીર્થકર ભગવંતોના ગણાધરો (૫) ગણધરવાદ
ડૉ. રમિકુમાર જે. ઝવેરી (૬) સમન્વયાત્મક દૃષ્ટિકોણનું સમૃદ્ધ આકાશદર્શન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (૭) પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ
છાયા પ્રવર કોટિચ (૮) બીજા ગણધર શ્રી અગ્નિભૂતિ ગૌતમ ડૉ. રતનબેન ખીમજી છાડવા (૯) ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમ ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (૧૦) ચોથા ગણાધર શ્રી વ્યક્તજી .
બીના ગાંધી (૧૧) પાંચમાં ગણધર શ્રી સુધર્મા સ્વામી
ડૉ. રશ્મિબેન ભેદા (૧૨) છઠ્ઠા ગણાધર શ્રી મંડિક
ડૉ. અભય દોશી (૧૩) સાતમા ગાધર શ્રી મૌર્યપુત્ર
પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ (૧૪) આઠમા ગાધર શ્રી અકપિત
ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (૧૫) નવમા ગણધર શ્રી અચલભ્રાતાજી
ભારતી બી. શાહ (૧૬) દસમા ગણધર શ્રી મેતાર્ય પંડિત
ડૉ. કલા શાહ (૧૭) અગિયારમા ગણાધર શ્રી પ્રભાસ
વર્ષા શાહ (૧૮) ગણધરોં કી શંકા કે વૈદિક વાક્ય (હિન્દી) (૧૯) ગ્યારહ સ્થાપનાએં
આચાર્ય તુલસી (૨૦) મનની મૂંઝવણના જ્ઞાતા સર્વજ્ઞ કઈ રીતે ? પૂ. આ. વિજય પૂર્ણચંદ્ર સુરીશ્વરજી (૨૧) જીવને જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોના
સુમનભાઈ શાહ | નિમિત્તોથી ઉદ્ભવતું ભાવકર્મ (૨૨) વ્યાખ્યાનકાર સાધુ ભગવંતોના ચરણમાં વિનંતી ડૉ. છાયા પી. શાહ (૨૩) જીવદયા, સંપૂર્ણ શાકાહારી જીવન સાચા અતુલ દોશી
જેન થવા તરફ પ્રયાણ (૨૪) જયભિખ્ખું જીવનધારા : ૫૨
| ડૉ. કુમારપાળ દેસાઈ (૨૫) આર્થિક સહાય માટે માલવી ઍજ્યુ કેશન
એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ગામ કુકેરી,
શાંતા બા વિદ્યાલયની પસંદગી (૨૬) શ્રી મું. જૈન યુવક સંઘ સંચાલિત
કિશોર ટિંબડિયા કેળવણી ફંડ (૨૭) સર્જન-સ્વાગત
ડૉ. કલા શાહે (28) Ganadharvad in Jain philosophy Dr. Anil V. Desai (29) Thus HE Was, Thus HE Spoke Swami Vivekanand
Reshma Jain (30) Ocean of Politeness
AcharyashriVatsalyadeepji
Translation:Pushpa Parikh 82. (૩૧) ૨૦૧૩-૭૯મી પર્યુષણ વ્યાખ્યાનમાળા
૮૪
જેમ સડેલા કાનવાળી કૂતરીને સર્વ સ્થળેથી હાંકી કાઢવામાં આવે છે, તેમ દુરાચારી, પ્રતિકૂળ વર્તન કરનાર અને વાચાળ મનુષ્યને સર્વ સ્થળેથી કાઢી મૂકવામાં આવે છે. A bitch with rotten ears is driven away from everywhere. Similaly a person of bad conduct, of an insubordinate attitude and of talkative nature is turned out from everywhere. (ડૉ. રમણલાલ ચી. શાહ ચંધિત ‘બિન વન'માંથી)
'પ્રબુદ્ધ જીવન’ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જેન યુવક સંધ પત્રિકા
૧૯ ૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જૈન
૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂકવું
એટલે નવા નામે ૩. તરૂણા જૈન
૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જેનના નામથી પ્રકાશન
૧૯૩૯-૧૯૫૩ ૫, પ્રબુદ્ધ જેન નવા શીર્ષ કે બન્યું “પ્રબુદ્ધ જીવન'
૧૯૫૩ થી + શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯
થી, એટલે ૮૪ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધ માસિક અને ત્યારબાદ
માસિક + ૨૦૧૩ માં ‘પ્રબુદ્ધ જીવન’નો ૬૧મા વર્ષમાં પ્રવેશ
પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહાશયો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોકમચંદ શાહ જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ
E
.
R.
| આ અંકના ચિત્રો કવર પેજ પહેલું અને ત્રીજું સૌજન્યઃ આચાર્ય યશોવિજયજી સંપાદિત તીર્થંકર ભગવાન શ્રી મહાવીર ચિત્ર સંપુટ
ચિત્રકાર : ગોકુલદાસ કાપડિયા