SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-વચન સંતોષી પાપકર્મ કરતા નથી ण कम्मुणा कम्म खवेंति बाला अकम्पुणा कम्म खवेन्ति धीरा । मेधाविणो लोभभयावतीता संतोसिणो णो पकरेन्ति पाव || सूत्रकृतांग १ -१२-१५ અજ્ઞાની જીવો કર્મોનો ક્ષય કરી શકતા નથી. ધીર પુસ્યો અકર્મથી કર્મનો ક્ષય કરે છે. બુદ્ધિમાન પુસ્યો શોભ અને ભયથી દૂર એ છે. તેઓ સંતોષી હોય છે અને તેથી પાપકર્મ કરતા નથી. Ignorant beings cannot destroy their Karmas by actions. The wise men destroy their Karmas even without doing anything. The wise are above greed and fear. They are contented and therfore do not commit any sin. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન વઘન’માંથી 'પ્રબુદ્ધ સન'ની ગંગોત્રી ૧. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા ૧૯૨૯ થી ૧૯૩૨ ૨. પ્રબુદ્ધ જેન ૧૯૩૨ થી ૧૯૩૩ બ્રિટિશ સરકાર સામે ન ઝૂક્યું એટલે નવા નામે ૩. તરૂણા જૈન ૧૯૩૪ થી ૧૯૩૭ ૪. પુનઃ પ્રબુદ્ધ જૈનના નામથી પ્રકાશન ૧૯૩૯-૧૯૫૩ ૫. પ્રબુદ્ધ જૈન નવા શીર્ષકે બન્યું ‘પ્રબુદ્ધ જીવન’ ૧૯૫૩ થી + શ્રીમુંબઈ જૈન યુવક સંઘના મુખપત્રની ૧૯૨૯ થી, એટલે ૮૧ વર્ષથી અવિરત સફર, પહેલા સાપ્તાહિક, પછી અર્ધમાસિક અને ત્યારબાદ માસિક + ૨૦૧૧માં ‘પ્રબુદ્ધ જીવન”નો ૫૮માં વર્ષમાં પ્રવેશ પ્રબુદ્ધ વાચકોને પ્રણામ પૂર્વ મંત્રી મહારાષો જમનાદાસ અમરચંદ ગાંધી ચંદ્રકાંત સુતરિયા રતિલાલ સી. કોઠારી મણિલાલ મોદ શહે જટુભાઈ મહેતા પરમાણંદ કુંવરજી કાપડિયા ચીમનલાલ ચકુભાઈ શાહ ડૉ. રમણલાલ ચી. શાહ મ (૧) (૨) (૩) પ્રશ્ન : પીડા-વેદના આખરે છે શું? ઉત્તર ઃ પ્રત્યેક પીડા પાછળ એક ગર્ભિત (૪) (૫) (૬) પ્રબુદ્ધ જીવન આચમન મા આનંદમયી સાથે એક વાર્તાલાપ (૭) (૮) સંદેશો રહેલો હોય છે. પીડાની હાજરી સૂચવે છે કે હવે છે પરિવર્તનનો સમય આવી ચૂક્યો છે. આપણે શારીરિક પીડાનો દાખલો લઈએ. ગરમાગરમ તપેલીને ભૂલથી સ્પર્શી જઈએ તો તત્કાળ અથવા ક્ષણભર પીડા નથી થતી પરંતુ બીજી જ ક્ષણે તપેલીની ગરમી હાથને ભયાનક રીતે દઝાડી હૈ છે. આ દાઝી જવાની ક્ષણ આપણને સાબદા કરી દે છે કે છે તપેલીને છોડી દેવાનો વખત આવી ગર્યો છે. જે શારીરિક પીડા માટે સત્ય છે તે બધી જ પીડા માટે સત્ય છે. પીડા ભીતરને જગાડવા માટે આવે છે. તે પોકારીને કહે છે કે પરિવર્તનને આવકાર આપવા તૈયાર રહો. પ્રશ્ન ઃ તો પછી આ પરિવર્તન છે શું? ઉત્તર ઃ પરિવર્તન જીવન પ્રત્યેનો અભિગમ અથવા જીવન જીવવાની રીતિમાં બદલાવ લાવવાનો સમય આવી ગયાની એક શુભ નિશાની છે. સાચી સમજને વિકસાવવા-જીવનનાં અંતરંગ પરિચય કરવા પરિવર્તન અનિવાર્ય છે. (૯) જયભિખ્ખુ જીવનધારા : ૨૯ (૧૦) શ્રી સ્નાત્ર પૂજાનાં હસ્યો પ્રશ્ન ઃ શું જોઈને અથવા શું વિચારીને પરિવર્તન કરવાનું છે ? ઉત્તર : નૈયાને મહાસાગર પાર લગાવવા નજરને આકાશસ્થિત ધ્રુવતારક પર રાખવાની હોય છે નહીં કે નૈયાના કૂવાથંભ પર. -ભાવાનુવાદ : જિતેન્દ્ર શાહ જૂન ૨૦૧૧ સર્જન-સૂચિ કૃતિ કર્તા નિવાસી વિદ્યા સંસ્થાઓ ડૉ. ધનવંત શાહ દિ. જૈન માતાજી (સાધ્વીજી) પ્રસન્નમાતાજીની કથા વિલિયમ ડેરીમ્પલ. અનુ. પુષ્પા પરીખ પદ્મશ્રી કુમારપાળ દેસાઈની ત્રિદિવસીય શાંત-કથા અનેરૂં પ્રાયશ્ચિત્ત ‘મોક્ષમાળા’નો ચોવીસમો શિક્ષાપાઠ સાંસારિક જીવનો ક્રિયાત્મક (યોગ) અને ભાવાત્મક (ઉપયોગ) વિભાગ ચમત્કાર વિના નસસ્કાર નહીં?’ દેવદ્રવ્ય-કેટલાંક સંદર્ભો ચર્ચા લીલાધર ગડા કિશોર જે. બાટવીયા સુમનભાઈ શાહ ડૉ. રણજિત પટેલ શાંતિલાલ શાહ, પ્રવીા ખોના, વિશાલ ધરમશી ડૉ. કુમારપાળ દેસાઈ પ. પૂ. આ. શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીજી મ. (૧૧) કવિ વિદ્યારુષિ કૃત 'ચંદ્રરાજાનોાસ' એક અધ્યયન ડૉ. પાર્વતી નાસી ખીરાણી (૧૨) સર્જન સ્વાગત (૧૧) પંથે પંથે પાથેય : સંતોષગિરિ માતાજી ડૉ. કલા શાહ મનસુખ ઉપાધ્યાય પૃષ્ટ ૩ ૧૦ ૧૪ ૧૯ ૨૦ ૨૨ ૨૪ ૨૯ ૩૧ ૩૩ ૩૫ ૩૬ A A A A
SR No.525996
Book TitlePrabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2011
Total Pages402
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy