SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬ પ્રબુદ્ધ જીવને એપ્રિલ, ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ, a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (માર્ચ ૨૦૧૦ના અંકથી આગળ) ૬૧ ૩. નરકાવાસ સાતે ભૂમિઓની જેટકેટલી જાડાઈ છે તેની ઉપર તથા નીચેના એક-એક હજાર યોજન છોડી દઈને બાકીના મધ્ય ભાગમાં નરકાવાસ છે. सातों भूमियों की जितनी-जितनी मोटाई है उसके ऊपर तथा नीचे के एक-एक हजार योजन को छोडकर शेष मध्यभाग में नरकावास है। In each of the seven grounds barring an uppermost strip and a lower most strip of 1000 yojanas each the entire remaining thickness has hellish residing places. ૬૧૪. નવનવમિકા (તપ): (i.e.Narakavas) નવનવમિકા એ પ્રતિમા રૂપ તપ છે. नवनवमिका ये प्रतिमा रूप तप है। ૬૧૫. નાગકુમાર (દેવ) : One of the type of penance practised in form of Pratimas. નાગકુમાર ભવનવાસિનિકાય. ૬૧૬. નામ (નિક્ષેપ) : नागकुमार भवनवासिनिकाय है। One of the sub type of Bhavanpati nikaya God. જે અર્થ વ્યુત્પત્તિસિદ્ધ નથી પણ ફક્ત માત-પિતા અથવા બીજા લોકોના સંકેતબળથી જાણી શકાય છે, તેને નામ (નિક્ષેપ) કહેવાય છે. जो अर्थ व्युत्पत्ति सिद्ध नहीं है, मात्र माता-पिता या अन्य लोगों के संकेत से जाना जाता है, वह नाम (निक्षेप) है। The meaning that is not derived etymologically but is gathered on the basis of the ૬૧૭. નામકર્મ convention set up by the father, mother or some other people is meaning of the type called Nama (niksepa). જેનાથી વિશિષ્ટ ગતિ, જાતિ આદિ પ્રાપ્ત થાય, તે નામકર્મ. जिसमें विशिष्ट गति, जाति आदि प्राप्त होती है वो नामकर्म है। On account of which specific gati, jati etc. are attained that is called Namakarma. ૬ ૧૮. નારક નરકમાં જન્મ ગ્રહણ કરનાર જીવ નારક. नरक में जन्म ग्रहण करनेवाले जीव नारक कहलाते है। The souls which resides in Naraka (hell) are called Naraka (hellish beings) ૬ ૧૯. નારકાનુપુર્ની : જીવને નરકગતિમાં લઈ જનારું કર્મ નરકાનુપૂર્વી કહેવાય છે. जीव को नरकगति में गमन करानेवाला कर्म नरकानुपूर्वी है। The Karma which causes motion for a jiva to proceed towards narakgati. ૬૨૦. નારક આયુષ્ય : જે કર્મના ઉદયથી નરક ગતિ મળે છે તેને નરક આયુષ્ય કહે છે. जो कर्म के उदय से नरक गति मिलती है उसे नरकायुष्य कहते है। The Karma whose manifestation compels a being to lead the life of a hellish being. ૬ ૨ ૧. નારદ ગાન્ધર્વ નામના વ્યંતર દેવનો અવાંતર પ્રકાર. गान्धर्व नामक व्यंतर देव का अवांतर प्रकार। One of the subtype of a Vyantaras Dev named Gandharvas. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy