SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર ૨૦૧૦ જૈન પારિભાષિક શબ્દકોશ a ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ઓક્ટોબર ૨૦૧૦ના અંકથી આગળ). લેખક જૈન ધર્મતત્ત્વના પ્રકાંડ પંડિત, ગ્રંથકર્તા, અને પ્રભાવિત વક્તા છે, દેશ-પરદેશના જેન-અજેનોને જૈન ધર્મ વિષયક અનેક વ્યાખ્યાનોનો લાભ એઓશ્રીએ આપ્યો છે. વર્તમાનમાં અમદાવાદની એલ. ડી. ઈન્સ્ટિટ્યૂટના એઓ નિયામક છે. ૬ ૫૪. નિર્ચન્થ -: જેનામાં સર્વજ્ઞપણું ન હોવા છતાં રાગદ્વેષનો અત્યંત અભાવ હોય અને અંતર્મુહૂર્ત જેટલા વખત પછી જ સર્વજ્ઞત્વ પ્રગટ થવાનું હોય તે “નિર્ઝન્થ'. सर्वज्ञता न होने पर भी जिस में रागद्वेष का अत्यंत अभाव हो और अन्तर्मुहूर्त के बाद ही सर्वज्ञता प्रकट होनेवाली है। One who is utterly devoid of the knot of attachment and aversion, and the person who is not yet a complete nirgranth but it is a candidate for the status of a real inrgrantha. ૬૫૫. નિર્જરા અનુષ્ઠાન આદિ દ્વારા કર્મનું આત્મપ્રદેશથી છૂટું પડવું એટલે કે કર્મનો ક્ષય થવો. अनुष्ठान आदि द्वारा कर्म का क्षय करना। By the force of penance the karma gets released from the soul-units this is known as cessation of Karma. ૬૫૬. નિર્જરાનુપ્રેક્ષા : અણધાર્યા પ્રાપ્ત થયેલ કટુક વિપાકોમાં સમાધાન વૃત્તિ કેળવવી અને જ્યાં શક્ય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશળ પરિણામ આવે તેવી રીતે સંચિત કર્મોને ભોગવી લેવાં, તેનું ચિંતન એ નિર્જરાનુપ્રેક્ષા. अचानक प्राप्त हुए कटुक विपाकों में समाधान वृत्ति साधना तथा जहाँ सम्भव हो वहाँ तप और त्याग द्वारा कुशल परिणाम की प्राप्ति हो इस प्रकार संचित कर्मों को भोगना निर्जरानुप्रेक्षा है। One develops a feeling of satisfaction in relation to the bitter fruits of karma brought about involuntarily and that as far as possible one reaps the fruit of the accumulated karmas through penance and renunciation so as to meet with consequences that are auspicious. ૬૫૭. નિર્દેશ સ્વરૂપ (તત્ત્વરુચિ) तत्त्वरुचि। Svarupa or nature of an inclination towards truth. ૬૫૮. નિર્ભયતા : ભયનો ત્યાગ. भय का त्याग। Renunciation of fear. ૬૫૯, નિર્માણ (નામકર્મ): શરીરમાં અંગપ્રચંગોને યથોચિત સ્થાને ગોઠવનાર કર્મ તે નિર્માણ નામકર્મ. शरीरगत अंङ्गो और उपाङ्गो एको यथोचित स्थान पर रखनेवाला कर्म निर्माण नामकर्म है। The karma which causes the placement of the different bodily parts and sub-parts at their respective proper places that is called nirmana. ૬૬૦. નિર્વના : પુદ્ગલ દ્રવ્યની જે ઓદારિક આદિ શરીરરૂપ રચના. पुद्गल द्रव्य की जो औदारिक आदि शरीररूप रचना। Pudagala-Substance is constructed in the form of a body of the audarika type. ૬૬૧. નિવૃતીદ્રિય શરીર ઉપર દેખાતી ઈન્દ્રિયોની આકૃતિઓ જે પુગલસ્કંધોની વિશિષ્ટ રચનાઓ છે, તે નિવૃતૌદ્રિય. शरीर पर दिखनेवाली इन्द्रियों की पुद्गलस्कन्धों की विाष्ष्ट रचना के रुप में जो आकृतियाँ है उनको निर्वृत्ति-इन्द्रिय कहते हैं। Those shapes of the cognitive organs which are outworldly visible in a body & which are of the form of a specific construct made out of physical aggregrates are called nirvrttundriya. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (વધુ આવતા અંકે)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy