SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુટ્ટ જીન વર્ષ-૧૭ ૦ અંક-૩૦ માર્ચ ૨૦૧૦ પાના ૩૬ કીમત રૂા.૧૦ ) તીર્થકર મહાવીર જન્મકલ્યાણક વિશેષ અંક જિન-વચના અહિંસા અને સમતા एवं खु नाणिणो सारं जं न हिंसइ किंचण । अहिंसासमयं चेव एतावंत वियाणिया ।।। -સૂત્ર વૃતાં – ૬-૪- ૭ ૦ જ્ઞાની માણસોનું આ સારભૂત લક્ષણ છે કે તેઓ કોઈ પણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જોઈએ કે અહિંસા અને સમતા (સર્વ જીવો પ્રત્યે સમાનપણું) એ મુખ્ય ધર્મ છે. ज्ञानी के लिए सारतत्त्व यही है कि वह किसी भी प्राणी की हिंसा न करे । अहिंसा और समता (सभी जीवों के प्रति समानता) इन्ही को मुख्य धर्म समझो It is the essential characteristic of a wise man that he does not kill any living being. One should know that non-killing and equality of all living beings are the main principles of religion. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન'માંથી)
SR No.525995
Book TitlePrabuddha Jivan 2010 Year 57 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2010
Total Pages352
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy