________________
૩૪
પ્રબુદ્ધ જીવન
ક્ટોબર ૨૦૧૦
જૈન પારિભાષિક શબ્દકોશ
ડો. જિતેન્દ્ર બી. શાહ (જુન ૨૦૧૦ના અંકથી આગળ)
૬૪૪. નિદ્રાનિદ્રાવેદનીય:
૬૪૫. નિંદા
૬૪૬. નિબંધ
૬૪૭. નિરંતરસિદ્ધ
:
૬૪૮. નિરન્વયક્ષણિક :
જેના ઉદયથી જાગવું વધારે મુશ્કેલ બને તે નિદ્રાનિદ્રાવેદનીય દર્શનાવરણ કર્મ કહેવાય છે. जिस कर्म के उदय से निद्रा से जगना अत्यन्त कठिन हो वह निद्रानिद्रावेदनीय दर्शनावरण कर्म कहलाता है। The Karma whose manifestiation brings about the sleep from which one can be awakened with much difficulty is called Nidranidravedaniya darshanavarah karma. સાચા કે ખોટા દોષોને દુર્બુદ્ધિથી પ્રગટ કરવાની વૃત્તિ. सच्चे या झूठे दोषों को दुर्बुद्धिपूर्वक प्रकट करने की वृत्ति। Tendency to condemn others because of pervert intellect is called 'Ninda'. પ્રવૃત્તિ (ગ્રાહ્યતા) પ્રવૃત્તિ (ગ્રાહ્યતા) Occupation. કોઈ એક સિદ્ધ થયા પછી તરત જ બીજા સિદ્ધ થાય છે, ત્યારે તે નિરંતરસિદ્ધ કહેવાય છે. किसी एक के सिद्ध होने के बाद तुरन्त ही जब दूसरा जीव सिद्ध होता है तो उसे निरन्तरसिद्ध कहते है। When one is emencipated immediately after another without any gap of time it is called Nirantar Siddha' માત્ર ઉત્પાદ વિનાશશીલ मात्र उत्पाद-विनाशशील। Momentary without a residue. જ્ઞાન, સંપત્તિ આદિમાં બીજાથી ચઢિયાતાપણું હોવા છતાં તેમને કારણે ગર્વ ધારણ ન કરવો તે અનુત્યેક. ज्ञान, सम्पत्ति आदि में दूसरे से अधिकता होने पर भी उसके कारण गर्व न करना वह 'अनुत्सेक'। Humility means not feeling proud or arrogant even when one is superior to others in respect of knowledge, property etc. દર્શન અથવા નિર્વિકલ્પક બોધ. दर्शन अथवा निर्विकल्पक बोध। The indeterminate cognition (Nirakar) is called darshana or nirvikalpaka bodha. પરંપરાથી સાધન હોવાને લીધે કાર્પણ શરીરને નિરુપભોગ કહેવામાં આવ્યું છે. परंपरा से साधन होने से कार्मण शरीर को निरुपभोग कहा गया है। The Karmana body is cald `Nirupabhog' as it is traditional means. પ્રતિબંધ પ્રતિવન્ય | Restrain. દ્રવ્યનિષ્ઠ શક્તિરૂપ ગુણને નિર્ગુણ માન્યા છે. द्रव्यनिष्ठ शक्तिरुप गुण को निर्गुण माना गया है। The qualities in a substance are treated as devoid qualities.
૬૪૯. નિરભિમાનતા :
૬૫૦. નિરાકાર
૬૫૧. નિરુપયોગ
:
૬૫૨. નિરોધ
૬૫૩. નિર્ગુણ
૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)