SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મે, ૨૦૦૯ શ્રી આર. કે. દેસાઈએ એમના જીવનવૃત્તાંતમાં લખ્યું છેઃ ‘દોશીકાકામાં ક્રોધ કરમાઈ ગયું છે, ગુસ્સો ગાયબ થઈ ગયો છે. બધાં કામ પ્રેમથી જ કરવાનાં, અધરાત-મધરાત ગમે ત્યારે ગમે તે કામ માટે એમને મળી શકાય. તેની સમક્ષ કોઈ ગુસ્સો લઈને આવ્યું તો તરત જ આવનાર વ્યક્તિ બરફ બની જ. ભયંકર ગણાતી ક્ષતિને પણ માફ જ કરવાની વૃત્તિ. સૌ સાથે પ્રેમભાવનો બોધ જ વહેતો જણાશે. કોઈના પ્રત્યે શત્રુતા નથી, વે૨ નથી કે કડવાશ નથી. શિથિલતા દર્શાવનાર વ્યક્તિઓ પ્રત્યે આકરા થવાની વૃત્તિ નથી. નરી શીતળતા, ચંદ્રથી પા વિશેષ શીતળતા. સૌનું વિશ્રામસ્થાન એટલે દોશીકાકા; થાક્યાપાક્યાનું એ વિશ્રામસ્થાન છે. એમને મળતાંની સાથે જ બોજ હળવો બને છે. તેઓ આબાલવૃદ્ધ સૌના વાત્સલ્યમૂર્તિ છે. તેઓ ઘેઘૂર વટવૃક્ષ સમી શીતળ છાયા પ્રદાન કરનાર છે. દોશીકાકા એટલે ગાંધીયુગના છેલ્લા અવશેષોમાંના એક. ભરતકુમાર મેષભાઈ માળિયા હંસાબેન ડી. શાહ નેમચંદ હીરજી છેડા મીતાબેન ગાંધી મનસુખલાલ કે. કામદાર પરાગ બી. ઝવેરી પ્રકાશ ડી. શાહ ભરત કાંતિલાલ શાહ પ્રબુદ્ધ જીવન પ્રવિણાબેન અશ્વિન મહેતા હસમુખ એમ. શાહ યનિન કે. ઝવેરી ધીરજલાલ કે. કાપડિયા તો. સ્નેહલ સંઘવી અર્થોકડી. દોશી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આજીવન સભ્યોને કરેલી વિનંતિનો ઉષ્માભર્યો પ્રતિભાવ ‘પ્રબુદ્ધ જીવન’ના ઑગસ્ટ અંકમાં ૩૪ મે પાને વર્તમાનમાં આજીવન સભ્યપદની ફી રૂા. ૫,૦૦૦/- છે અને વર્ષો પહેલાં થયેલા સભ્યોને વર્તમાન પ્રમાણે પૂ૨ક ૨કમ મોકલવા અમે વિનંતિ કરી હતી, એનો અમને ઉષ્માભર્યો પ્રતિભાવ મળ્યો છે અને પરિણામે નીચે મુજબના માનવંતા સભ્યોએ અમને પૂરક રકમ મોકલી આપી છે એ સર્વેનો અર્થ હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. નામ રૂપિયા તરૂલત્તાબેન બિપિનભાઈ શાહ અનંતભાઈ ખેતાણી ૨૫૦૦ ૨૫૦૧ ૨૫૦૦ ૨૫૦૦ ૫૦૦૦ ૨૫૦૧ ૨૫૦૦ ૫૦૦૧ ૨૫૦૦ ૫૦૦૦ ૨૫૦૦ ૨૫૦૦ ૪૫૦૦ ૨૫૦૦ ૨૧૦૦ ૪૭૫૦ એમની કેટલીક વાર્તા, ભવિષ્યમાં લોકો જલદી માનશે નહિ. જૅમની પાસે પોતાની માલિકીનું ઘર નથી, મિલકત નથી, બેંકમાં ખાતું નથી એવા આ લોકસેવકે ભરયુવાનીમાં રવિશંકરદાદાના પ્રભાવ કેઠળ આવી સેવાનો ભેખ લીધો. તેઓ સાચા વૈષ્ણવજન છે, સાચા શ્રાવક છે. એમને ગીનાની પરિભાષામાં કર્મયોગી તરીકે ઓળખાવવા તે યોગ્ય જ છે. ભાનુબહેન અને દોશીકાકા પાસે અમે હોઈએ તો જાણે માતાપિતા પાસે હોઈએ એવું અપાર વાત્સલ્ય અનુભવ્યું છે. જાણે કે જન્માન્તરનો સંબંધ ન હોય! પૂ. ડૉ. દોશીકાકા અને મુ. ભાનુબહેનને ભાવપૂર્વક વંદન કરું છું અને એમના શતાયુ માટે પ્રાર્થના કરું છું. _ડૉ. રમણલાલ શાહ (૧૬, જૂન ૨૦૦૫ના અંકમાં તેમ જ ‘વંદનીય હૃદયસ્પર્શ’ (૨૦૦૭) પુસ્તકમાં પ્રકાશિત લેખનું પ્રસંગોચિત પુનઃ પ્રકાશન) ૧૧ નામ સુરેખાબેન એમ. શાહ ભારતી ઉપેન્દ્ર શાહ ખીમજી શીવજી શાહ કચરાલાલ ચુનીલાલ શાહ (કે. સી. શાહ) મનીષ મહેતા બિપીન નેમચંદ શાહ હીના એસ. શાહ નવીનચંદ્ર રિતલાલ શાહ મહેશ કાંતિલાલ શાહ રેશ્માબેન બિપિનચંદ જૈન મનીષ ધીરજલાલ અજમેરા વિજય ડી. અજમેરા પ્રકાશભાઈ જી. ઝવેરી મિ. ઝવેરી USA સવિતા શાન્તિ શાહ UK, રૂપિયા ૨૫૦૧ ૫૦૦ ૪૨૫૦ ૨૫૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૫૦૦૦ ૧,૨૦.૬૦૪ જે મહાનુભાવ સભ્યોએ હજી સુધી પૂરક ૨કમ ન મોકલી હોય એ સર્વેને અમે પૂરક રકમ મોકલવા વિનંતિ કરીએ છીએ. શક્ય છે કે આપ ક્યારે આજીવન સભ્ય બન્યા હતા એની વિગત આપની પાસે ન હોય તો આપ સંઘની ઓફિસમાં ફૉન (ફોન નંબર-૨૩૮૨૦૨૯૬) કરી આપનું નામ વગેરે જણાવી અમારા રેકોર્ડમાંથી વિગત પ્રાપ્ત કરી શકશો. પ્રત્યેક મહિને ‘પ્રબુદ્ધ જીવન' આપને અર્પણ થતું રહેશે જ. આપની જ્ઞાન જિજ્ઞાસા અને અનુમોદનાને અમારા અભિનંદન. –મેનેજર
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy