________________
-
-
-
-
-
-
-
પ્રબુદ્ધ જીવન
1 વર્ષ ઃ ૬૯
અંક ઃ ૯ મુંબઈ, સપ્ટેમ્બર ૨૦૦૯ પાના : ૨૮ કીમત રૂપિયા દસ !
જિન-વચના
રાગ-દ્વેષ रागो य दोसो वि य कम्म बीयं कम्मं च मोहप्पभवं वदंति । कम्मं च जाई-मरणस्स मूलं दुक्खं च जाई-मरणं वयंति ।।
–૩૨Tધ્યયન- રૂ ૨-૭ રાગ અને દ્વેષ એ બંને કર્મનાં બીજરૂપ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે. જન્મ-મરણને દુઃખ કહેવામાં આવે છે. | राग और द्वेष, कर्म के बीज हैं । कर्म मोह से उत्पन्न होता है । | कर्म जन्म-मरण का मूल है । जन्म-मरण को दु:ख कहा गया है।
Attachment and hatred are seeds of Karma. Karma originates from delusion. Karma is the root cause of birth and death. Birth and death are called unhappiness.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વન'માંથી)