SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ર આચમન ધ્યેયપ્રાપ્તિ ભાવનગરના વિખ્યાત બાળરોગ નિષ્ણાત ડૉ. શ્રી વિજળીવાળા બારમા ધોરણના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપવા ભાવનગર ગયા હતા. પિતાશ્રી કાસમભાઈની આર્થિક સ્થિતિ સામાન્ય. તેમણે સાર્વજનિક ધર્મશાળામાં છ રાત રોકાવા, જમવા માટે પાંત્રીસ રૂપિયા આપ્યા. બીજા ચાર રૂપિયા બસભાડા માટે આપ્યા. રાત્રે ધર્મશાળાની રૂમમાં ભારેખમ પલંગ ફેરવતા અચાનક પલંગ તેમના પગ પર પડ્યો. એક પગનો અંગૂઠો અને અડધો પંજો સૌને દડો થઈ ગયો. અંગૂઠાના નખમાં લોહી મરી ગયું. અસહ્ય દુઃખાવો થવા લાગ્યો છતાં રડવાનું દાબી રાખ્યું. સારવાર લેવા માટે તો કોઈ રકમ હતી જ નહીં. પગે ભીનો પાટો બાંધી રાખ્યો. આખી રાત પગમાં સબાકા વાગતા હતા. માથું ભારે થઈ ગયું હતું છતાં ધીરજ રાખીને રાત્રે વાંચ્યું. સવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું હતું. પગે આવેલા સોજાને કારણે ચપ્પલ પહેરી શકાય તેમ નહોતું. રિક્ષાભાડા માટે પૈસા નહોતા. શ્રી વિજળીવાળા મન મક્કમ કરી પગ ઘસડતા ઘસડતા બે કિલોમીટર ચાલીને બે કલાકે પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા. પગે સોજો વધી ગયો હતો. પાટલી પ્રબુદ્ધ જીવન પર પગ રાખવાની નિરીક્ષકે ના પાડી. લટકતા પગે પહેલું પેપર પૂરું કર્યું. બપોરે બીજું પેપર આપીને સાંજે ઢસડાતા ઢસડાતા ફરી ધર્મશાળાએ પહોંચ્યા. આજ રીતે બધા પેપર આપ્યાં અંતિમ દિવસે પૈસા ખૂટી ગયા હતા. છેલ્લું પર ભૂખ્યા પેટે આપ્યું તેમ છતાં મન વિચત્રિત થયું નહોતું. તકલીફોની તો ટેવ પડી ગઈ હતી તો બીજી તરફ અપાર ઝંઝાવાતો સહન કરીનેય કારકિર્દી જુલાઈ, ૨૦૦૯ બનાવવી હતી. ડૉક્ટર થવાનું સ્વપ્ન, ધ્યેય સેવ્યું હતું. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે તેઓ ભાવનગ૨ કેન્દ્રમાં ચોથા નંબરે અને જીવનવિજ્ઞાન (ભાોલોજી)ના વિષયમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે પાસ થયા. (સૌજન્યઃ પ્રવીણચંદ્ર ઠક્કર લિખિત 'વનની સફળતાના સોનેરી ઉપાયો') સર્જન-સૂચિ ક્રમ કૃતિ (૧) હાર : માર્ગ અકસ્માત અને આધુનિકતા (૨) મુનિશ્રી સંતબાલજીની સર્વોદય ભાવના (૩) અધ્યાત્મ વિચારણાનો ઈતિહાસ ઃ નંબર-૧ કર્મનું મૂળ સ્વરૂપ (૩) ભારત-ચીન ડૉ. પ્રવીણભાઈ સી. શાહ ડૉ. રણજિત પટેલ (અનામી) |(૪) ગાંધી-આકાશગંગાની એક તેજશિખા : મીરાંબહેન શ્રી શાંતિલાલ ગઢિયા (૫) પંચ સમવાય કારણવાદ ડૉ. કવિન શાહ (૬) જયભિખ્ખુ જીવનધારા-૮ (૭) શ્રી જૈન મહાવીર ગીતા ઃ એક દર્શન-૯ (૮) ઉપાદાન અને નિમિત્ત કારણના (૯) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૦) સર્જન સ્વાગત (૧૧) પંથે પંથે પાથેય...(વૈકુંઠ દૂર નથી) કર્તા ડૉ. ધનવંત શાહ ડાં. ગીના મહેતા Website : www.mumbai_jainyuvaksangh.com email : [email protected] પૃષ્ઠોમાં શ્રી સુમનભાઈ એમ. શાહ ડૉ. જીતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ શ્રી હર્ષદ દોશી ૩ & & & & ડૉ. કુમારપાળ દેસાઈ ૫. પુ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૧ ૨૪ ૧૭ ૨૬ ૨૭ ૨૮ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) * ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) * કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.5. $ 150) - ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. - શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને ‘પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ મેનેજર
SR No.525994
Book TitlePrabuddha Jivan 2009 Year 19 Ank 01 to 12 - Ank 03 is not available
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages320
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy