SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ મે, ૨૦૦૭ ૩૬૬ હીયમાન (અવિધ) ૩૬૭ હિંસાનુબંધી (ધ્યાન) ૩૬૮ હાસ્યમોહનીય ૩૬૯ હરિ(ઇન્દ્ર) પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ ૧૭ ઘ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (ગતાંકથી આગળ) જે અવધિજ્ઞાન ઉત્પત્તિના સમયે અધિક વિષયવાળું હોવા છતાં પણ પરિણામ શુદ્ધિ ઓછી થતામ ક્રમશઃ અલ્પઅલ્પ વિષયવાળું થઈ જાય છે. जो अवधिज्ञान उत्पत्ति के समय अधिक विषयवाला होने पर भी परिणाम शुद्धि का लोप होने पर क्रमशः अल्प अल्प विषयवाला होनेवाला अवधिज्ञान । Which covers more objects at the time of its generation but gradually comes to cover less and less of them as there is dimination in the spiritual purification of being concerned hiyamana ક્રૂર કે કઠોર ચિત્તવાળા આત્માનું હિંસા કરવાની વૃત્તિમાંથી ઉદ્ભવેલી સતત ચિંતા તે હિંસાનુબંધી રોદ્રધ્યાન છે क्रूर या कठोर चित्तवाले आत्मा की हिंसा करने की वृत्ति से उत्पन्न सतत चिंतन को हिंसानुबंधी रौद्रध्यान તે હૈં। Cruelty or hardness of heart takes its rise from a endency to commmit violence and the constant reflection that proceeds in connection with them is called raudradhayan promoting violence. હાસ્ય પ્રકટાવનાર પ્રકૃતિવાળું કર્યું તે હાસ્યોહનીપ हास्य को प्रकट करनेवाला कर्म हास्यमोहनीय | Whose nature it is to bring about the apprearance of laughteris hasyamohaniya. ઇન્દ્ર इन्द्र Lord of heaven. પ્રબુદ્ધ જીવન : ગ્રાહક વિનંતિ સુજ્ઞશ્રી, સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન' નિયમતિ મળતું હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ. 'પ્રબુદ્ધ જીવન'ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામિયકને આર્થિક રીતે સક્ષમ ક૨વા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે. ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે. આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે. આ માટે, આપ પાછળ છાપેલું ટોર્ક ભરી, પાના નંબર ૨ પર દર્શાવેલી જે આપને યોજના અનુકૂળ લાગે એનો ઉલ્લેખ કરી આ ફોર્મ અમને પરત કરવા વિનંતિ. આપનો ચેક/ડ્રાફ્ટ 'SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ. આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ ‘પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે. આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ જ્ઞાનયાત્રા માટે અમને પ્રેરક બની રહેશે. ધન્યવાદ, આભાર. E મેનેજર
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy