SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન છે દિલ થી . તા. ૧૬ મે ૨૦૦૭ ૩૭૦ સ્વાધ્યાય જ્ઞાન મેળવવા માટે વિવિધ પ્રકારનો અભ્યાસ કરવો તે. ज्ञान प्राप्ति हेतु विविध प्रकार का अभ्यास करना। Self-study, type of internal peance to undertake various practices with a view to acquiring knowledge. ૩૭૧ સ્વગુણાચ્છાદન પોતાના છતા ગુણોને ઢાંકવા તે, ઉચ્ચ ગોત્રકના આશ્રવનો એક પ્રકાર. अपने प्रगट गुणों को गुप्त रखना-उसका अहंकार न करना, उच्च गोत्रकर्म के आश्रव का एक प्रकार। To turn a blind eye towards one's own merits. ૩૭૨ મૃત્યંતર્ધાન છઠ્ઠા દિગ્વિરતિવ્રતનો એક અતિચાર, પ્રમાદ કે મોહને લીધે નિયમનું સ્વરૂપ કે તેની મર્યાદા ભૂલી જવી તે મૃત્યંતર્ધાન. प्रमाद या मोहवश लिए हुए व्रत या नियम के स्वरुप तथा उसकी मर्यादा भूल जाना - छठे दिग्विरतिव्रत का एक अतिचार। Not to keep in memory a regulation that has been prescribed. ૩૭૩ નૃત્યનુપસ્થાપન (અતિચાર) એકાગ્રતાનો, અભાવ અર્થાત્ ચિતના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિશેની સ્મૃતિનો ભંશ તે સ્મૃતિનું અનુપસ્થાપન, સામાયિક વ્રતનો એક અતિચાર. एकाग्रता का अभाव अर्थात् चित्त के अव्यवस्थितता के कारण सामायिक की स्मृति का भ्रंश-स्मृति का अनुपस्थापन, सामायिक व्रत का एक अतिचार। Lack of requisite memory. ૩૭૪ સ્પર્શન (ઇન્દ્રિય) ત્વચા, ચામડી-સ્પર્શનો બોધ કરવનાર ઇન્દ્રિય. त्वचा, चमडी-स्पर्श का बोध करने वाली इन्द्रिय। Field of touch, tactile sense organ. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશ:). i પ્રતિશ્રી, * તા................... | શ્રી મુંબઈ જૈન યુવક સંઘ I ૩૩, મહમ્મદી મિનાર, ૧૪ મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. આપનો વિનંતિ પત્ર મળ્યો. | અમોને આપના પ્રબુદ્ધ જીવન’ના વાર્ષિક/ત્રિવાર્ષિક/પંચવર્ષીય આજીવન ગ્રાહક/કન્યા કરિયાવર ગ્રાહક થવાની ઈચ્છા છે. પ્રબુદ્ધ જીવન નીધિ' કાયમી ફંડમાં અનુદાન આપવાની અમારી ભાવના છે. આ સાથે ચેકડ્રાફ્ટ રૂા..... . .......... નંબર.. .................... તારીખ .......................... ............શાખા........... ......ગામ......... .................નો સ્વીકારી નીચેના સરનામે રસીદ મોકલવા વિનંતિ. ધન્યવાદ. ચેક/ડ્રાફ્ટ “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામનો જ મોકલીએ છીએ. નામ અને સરનામું બેંક..
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy