SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રબુદ્ધ જીવન . તા. ૧૬ જુલાઈ 2009 | ૩૭૬ સ્થાવર ૩૭૭ સ્થાવરદશક -ઉદ્દેશપૂર્વક એક સ્થાનથી બીજા સ્થાન ઉપર જવાની અથવા હાલવા-ચાલવાની શક્તિ ન હોવી તે સ્થાવર. -उद्देशपूर्वक एक स्थान से दुसरे स्थान पर जाने की अथवा चलने-फिरने की शक्ति न होना स्थावर। - The Static type of Civing beings. -સ્થાવરનામ, સૂક્ષ્મનામ, અપર્યાપ્તનામ, સાધારણનામ, અસ્થિરનામ, અશુભનામ, દુઃસ્વરનામ, દુર્ગમનામ, અનાદેયનામ, અપયશકીર્તિનામ (આ દશ નામકર્મને સ્થાવર દશક કહેવાય છે.). -स्थावरनाम, सूक्ष्मनाम, अपर्याप्तनाम, साधारणनाम, अस्थिरनाम, अशुभनाम, दुर्गमनाम, अनादेयनाम, अपयशकीर्तिनाम। (इन दस नामकर्म को स्थावर दशक कहा जाता है) -Ten sub-type of namakarma - sthavar-nama, sukshma-nama, aparyapta-nama, sadharan-nama, asthira-nama, ashubha-nama, dushvar-nama, durbhaga-nama, anadeya-nama, apayashkirti-nama. -જે વસ્તુ મૂળવસ્તુની પ્રતિકૃતિ, મૂર્તિ અથવા ચિત્ર હોય અથવા જેમાં મૂળ વસ્તુનો આરોપ કરાયો હોય તે સ્થાપના નિક્ષેપ. -जो वस्तु मूल वस्तु की प्रतिकृति, मूर्ति, अथवा जिसमें मूल वस्तु का आरोपण किया गया हो उसे स्थापना निक्षेप कहते हैं। --The thing which is a copy, statue or picture of real thing or which is conventionally made to stand for this real thing is what signifies meaning of type is called sthapna• nikshepa. ૩૭૮ સ્થાપના નિક્ષેપ) ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. (ક્રમશ:) T તો..... રે . પ્રતિશ્રી, I શ્રી મુંબઈ જેન યુવક સંઘ I ૩૩, મહમ્મદી મિનાર, ૧૪ મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. આપનો વિનંતિ પત્ર મળ્યો. અમોને આપના “પ્રબુદ્ધ જીવન'ના વાર્ષિક/ત્રિવાર્ષિક/પંચવર્ષીય આજીવન ગ્રાહક/કન્યા કરિયાવર ગ્રાહક થવાની ઈચ્છા છે. “પ્રબુદ્ધ જીવન નીધિ' કાયમી ફંડમાં અનુદાન આપવાની અમારી ભાવના છે. ને આ સાથે ચેક/ડ્રાફ્ટ રૂા...... .. નંબર......... .................... તારીખ ........... dbબેંક ............. ............શાખા......... ............ગામ................ ....................નો સ્વીકારી નીચેના સરનામે રસીદ મોકલવા વિનંતિ. ધન્યવાદ. ચેક/ડ્રાફ્ટ “શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામનો જ મોકલીએ છીએ. નામ અને સરનામું ........... ........ ................... ..............
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy