SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ જુલાઈ, ૨૦૦૭ ૩૭૫ સ્થિતિ સુજ્ઞશ્રી, પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ 2 ડૉ. જિતેન્દ્ર બી. શાહ (મે-૨૦૦૭ના અંકથી આગળ) -વિસ્તૃત જ્ઞાન પ્રાપ્તિ માટે સમય મર્યાદાની વિચારણા, --જીવોની ઉત્કૃષ્ટ અથવા જઘન્ય જીવિતકાળની સમય મર્યાદા, આયુષ્યની મર્યાદા, -કર્મોનો બંધ થાય ત્યારે સ્વભાવ બાંધવા સાથે જ તે સ્વભાવની અમુક વખત સુધી ચુત ન થવાની મર્યાદા કર્મ પુદ્ગલોમાં નિર્મિત થાય છે તે કાલમર્યાદાનું નિર્માણ તે સ્થિતિબંધ, -પદાર્થનો ત્રણેય કાળમાં શાશ્વત રહેનાર અંશ (ધ્રૌવ્ય), -નામકર્મનો એક પ્રકાર, જે કર્મના ઉદયથી સ્થિર અવયવો પ્રાપ્ત થાય તે દા. ત. દાંત, હાડકા વગેરે. - विस्तृत ज्ञानप्राप्ति के लिए समय मर्यादा की विचारणा । ૧૭ - जीवों की उत्कृष्ट अथवा जघन्य जीवीत काल की समय मर्यादा। आयुष्य की समय मर्यादा । - कर्मों का बंध हुवे तब स्वभाव के निर्धारण के साथ ही अमुक काल तक च्युत न होने की समय मर्यादा पुद्गलों में निर्मित होती है। इस प्रकार के कालमर्यादा के निर्धारण को स्थितिबंध कहते हैं। -पदार्थ का तीनों काल में शामत रहेनेवाला अंश (श्रीव्य)। - नामकर्म का एक प्रकार जिस नामकर्म के उदय से स्थिर अवयवों की प्राप्ति होती है यथा दांत, हड्डी आदि । -Duration - in the case of samyakarshana. -Life – duration, its two types of Bhavasthiti and Kayasthiti. -Stoppage of motion -Permanence. પ્રબુદ્ધ જીવન : ગ્રાહક વિનંતિ સાદર પ્રણામ. આપશ્રી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રન/આજીવન સભ્ય અથવા સભ્ય કે શુભેચ્છક છો. આપને ‘પ્રબુદ્ધ જીવન' નિયમતિ મળતું હશે. આપના સહકાર માટે અમે આપના આભારી છીએ. ‘પ્રબુદ્ધ જીવન’ના ફેબ્રુઆરી ૨૦૦૬ના અંકમાં આ સામયિકના ઉજ્જવળ ઈતિહાસની ઝલક દર્શાવી હતી અને આ સામયિકને આર્થિક રીતે સક્ષમ કરવા ગ્રાહક યોજના પ્રસ્તુત કરી હતી, જે આ અંકમાં પણ પ્રગટ કરી છે. ' ઉપરાંત ‘પ્રબુદ્ધ જીવન નીધિ'ના શીર્ષક નીચે કાયમી ફંડ માટે સમાજ સમક્ષ વિનંતિ પણ કરી છે. આ જ્ઞાનયજ્ઞમાં અમે જણાવેલ કોઈ પણ યોજનામાં આપ સહભાગી થાવ એવી અમારી વિનંતિ છે. આ માટે, આપ પાછળ છાપેલું ફોર્મ ભરી, પાના નંબર ૨ પર દર્શાવતી જે આપને યોજના અનુકુળ લાગે એનો ઉલ્લેખ કરી આ કોર્ષ અમને પરત કરવા વિનંતિ. આપનો ચેક/ડ્રાફ્ટ 'SHREE MUMBAI JAIN YUVAK SANGH' ના નામે મોકલવા વિનંતિ. આજીવન ગ્રાહક લવાજમ ભરનાર તેમજ ‘પ્રબુદ્ધ જીવન નીધિ કાયમી ફંડ'માં ફાળો આપનારને આવકવેરાની કલમ 80-G અન્વયે કરમુક્ત છે, તે અંગેનું પ્રમાણપત્ર જુદું આપવામાં આવશે. આપની શુભેચ્છા અમારી સાથે સર્વદા રહેશે જ. જે આ જ્ઞાનયાત્રા માટે અમને પ્રેરક બની રહેશે. ધન્યવાદ, આભાર. Qમેનેજર
SR No.525992
Book TitlePrabuddha Jivan 2007 Year 18 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy