________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૭-૯૮
પર્યુષણ વ્યાખ્યાનમાળા.
- આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ
ગુરવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બુધવાર તા, ૧૯મી ઓગષ્ટ ૧૯૯૮થી બુધવાર તા. ૨૬મી ઓગષ્ટ ૧૯૯૮ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓ, બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ-૪00 00૭ મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે : દિવસ તારીખ વ્યાખ્યાતા
વિષય , બુધવાર ૧૯-૮-૯૮ પ. પૂ. શ્રી નિર્વાણશ્રીજી
जैन धर्म की प्रासंगिकता શ્રી શશિકાન્ત મહેતા
નમસ્કાર મહામંત્રનું જીવનવિજ્ઞાન ૨૦-૮-૯૮ રમણલાલ ચી. શાહ
માયા-મૃષાવાદ ડૉ. શ્રીમતી રાજમ પિલે
२१ वीं सदी और अहिंसानीति
स्वरूप और प्रासंगिकता શુક્રવાર ૨૧-૮-૯૮ શ્રી જયેન્દ્ર શાહ
મુસાફિર ! રેન રહી અબ થોરી શ્રી રશ્મિભાઈ ઝવેરી
પ્રતિક્રમણનો મર્મ શનિવાર ૨૨-૮-૯૮ શ્રીમતી સુષમાં અગ્રવાલ
न काहु से दोस्ती, न काहु से बैर ડૉ. ગુણવંત શાહ
અહિંસાની આવતી કાલ રવિવાર ૨૩-૮-૯૮ શ્રી સૌરભ શાહ
ધર્મમય જીવન અને જીવનમય ધર્મ ડૉ. અશ્વિનભાઈ કાપડિયા
અનેકાન્તવાદ-શાશ્વતીનું પરિમાણ સોમવાર ૨૪-૮-૯૮ ડૉ. ગુલાબ દેઢિયા
જયણા શ્રી પ્રવીણભાઈ શાહ
પુણ્યના શેર ખરીદો મંગળવાર ૨૫-૮-૯૮ ડૉ. ગૌતમ પટેલ
શ્રીમદ્ ભગવદ્ગીતા-હિંદુ ધર્મમાં કાત્તિ શ્રીમતી તારાબહેન શાહ
સમરાદિત્યની કથા બુધવાર ૨૬-૮-૯૮ શ્રીમતી શૈલજા ચેતનભાઈ શાહ અંતરાય કર્મ શ્રીમતી ગીતાબહેન શાહ
કામરાગ વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે : (૧) શ્રીમતી અવનિબહેન પરીખ (૨) શ્રીમતી કોકિલાબહેન ઝવેરી (૩) શ્રીમતી હીનાબહેન મહેતા (૪) શ્રીમતી સેજલબહેન શાહ (૫) શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી (૬) શ્રીમતી અલકાબહેન શાહ (૭) શ્રી ડૉ. સંજયભાઈ શાહ (૮) શ્રી જતીનભાઈ શાહ
આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે.
રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ
ચંદ્રકાન્ત દીપચંદ શાહ
ઉપ-પ્રમુખ ભૂપેન્દ્ર ડી. જવેરી' કોષાધ્યક્ષ
નિરુબહેન એસ. શાહ ધનવંત ટી. શાહ
મંત્રીઓ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૮૨૦૨૮૧. મદ્રસ્થાન: રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૧૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૮. લેસરટાઈપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨
દ
: કી
કીજ.
Bikids
|