SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૯૫ | પર્યુષણ વ્યાખ્યાનમાળા - આર્થિક સહયોગ : શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી બુધવાર, તા. ૨૩મી ઓગસ્ટ, ૧૯૯૫ થી બુધવાર, તા. ૩૦મી ઓગસ્ટ, ૧૯૯૫ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાન સભાઓ બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭ મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦- ૧૫ એમ રોજ બે વ્યાખ્યાનો રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: દિવસ તારીખ વ્યાખ્યાતા વિષય બુધવાર ૨૩-૮-૯૫ ૧. શ્રી શશિકાંત મહેતા મૃત્યુંજય મહામંત્ર નવકાર ૨. શ્રીમતી છાયાબહેન પી. શાહ તપની તેજસ્વિતા ગુરુવાર ૨૪-૮-૯૫ ૧.પૂ. મુનિશ્રી રાજકરણજી जैन दर्शन में कर्मवाद ૨. ડૉ. શેખરચંદ્ર જૈન '. आओ आत्मा को पहचाने શુક્રવાર ૨૫-૮-૯૫ ૧. ડૉ. અશ્વિન કાપડિયા એકવીસમી સદી અને આધ્યાત્મિક યુગનું પ્રભાત પૂ. સમણીશ્રી મુદિતપ્રજ્ઞાજી व्यवहार और अध्यात्म શનિવાર ૨૬-૮-૯૫ ૧. પૂ. સાધુ પ્રીતમપ્રસાદદાસ સેવા-મુક્તિનું દ્વાર ૨. ડૉ. પ્રકાશ ગજ્જર પ્રાર્થનાના અજવાળે રવિવાર ૨૭-૮-૯૫ ૧. ડૉ. રમણલાલ ચી. શાહ અદત્તાદાન વિરમણ ૨. શ્રીમતી મેનકા ગાંધી अहिंसा સોમવાર ૨૮-૮-૯૫ ૧. પ્રા. ધીરેન્દ્ર રેલિયા ચંદનની તો ચપટી ભલી ૨. શ્રી નારાયણ દેસાઈ માથે મોત તોળાતું હોય ત્યારે મંગળવાર ૨૯-૮-૯૫ ૧. શ્રી હરિભાઈ કોઠારી પરમાર્થ યાત્રા- અતિક્રમણથી પ્રતિક્રમણ ૨. ડૉ. ગુણવંત શાહ ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે અને બજારક્ષેત્રે બુધવાર ૩૦-૮-૯૫ ૧. શ્રીમતી શૈલજા ચેતનભાઈ શાહ વ્રતશિરોમણિની પ્રતિષ્ઠા - ૨. શ્રીમતી સુષમા અગરવાલ બિન ખાવના કતારે પાર વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ ૭-૩૦ થી ૮-૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમેઃ (૧) શ્રીમતી અવનીબહેન પરીખ (૨) શ્રીમતી ઇન્દિરાબહેન પરીખ (૩) શ્રી રમેશભાઇ રાવળ (૪) ક. કશની શાહ (૫) શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી (૯) ક. અમીષી શાહ (૭) શ્રી નીતિનભાઇ સોનાવાલા અને (૮)શ્રી જતીનભાઈ શાહ. આ વ્યાખ્યાનનો લાભ લેવા સંઘના સર્વ સભ્યો, શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. દિલ થી રમણલાલ ચી. શાહ ચંદ્રકાંત દીપચંદ શાહ ઉપ-પ્રમુખ . પન્નાલાલ ૨. શાહ કોષાધ્યક્ષ : - પ્રમુખ નિરુબહેન એસ. શાહ પ્રવિણચંદ્ર કે. શાહ મંત્રીઓ પાલક શી પંબઈ જન યુવા રૂપ મુદ્રા, પ્રકાપા કી ચીમનલાલ જે. શાહ પ્રકારના સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૧૪ કીન ૩૮૨૦૨૭૬. મુદ્રણસ્થાનઃ રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૧૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ- ૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિંગ: મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy