________________
૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૧૯૦ પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી * શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શુક્રવાર, તા. ૧૭મી ઓગસ્ટ, ૧૯૯૦થી શનિવાર, તા. રપમી ઓગસ્ટ, ૧૯૯૦ સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ બિરલા કીડા કેન્દ્ર ચોપાટી, મુંબઈ-૪૦૦ ૦૦૭ મધ્યે યોજવામાં આવી છે. આ નવેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮/૩૦ થી ૯/૧૫ અને ૯/૩૦થી ૧૦/૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે :
દિવસ તારીખ
વ્યાખ્યાતા
વિષય
શુક્રવાર,
૧૭-૮-૯૦
૧. પૂ. સાધ્વીશ્રી યશોધરાજી ૨. શ્રી શશિકાન્ત મહેતા
अपने प्रभुका साक्षात्कार
ધ્યાન વિચાર
શનિવાર,
૧૮-૮-૯૦
૧. શ્રી નેમચંદ ગાલા ૨ ખરચંદ્ર જૈન
મનોદૈહિક રોગો અને જૈનદર્શન . व्रत- आराधनाका जीवमसे संबंध
રવિવાર,
૧૯-૮-૯૦
૧. પૂ. ગણિશ્રી અરુણવિજયજી ૨. ડૉ. ગુણવંત શાહ
ભાવના યોગ સફળતાની પીડા ભોગવી રહેલા માણસની વાત
સોમવાર,
૨૦-૮-૯૦
૧. શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિક ૨. શ્રી પ્રકાશ ગજ્જર
જીવનનાં મૂલ્ય ખીણોમાંથી શિખરો તરફ
મંગળવાર,
૨૧-૮-૯૦
૧. ડૉ. મનહરલાલ સી. શાહ ૨ . નરેન્દ્ર ભાણાવત
ણાનુબંધ कर्म सिद्धांत-व्यकित और समाजके संदर्भमे
બુધવાર,
૨૨-૮-૯૦
૧ ડૉ. દિલાવરસિંહ જાડેજા ૨. ડ. પ્રેમસુમન જૈન ' '
શ્રી અરવિંદનો પૂર્ણયોગ कषायमुकित - सहजधर्म
ગુરુવાર,
૨૩-૮-૯૦
૧. શ્રી મદનરાજ ભંડારી ૨. શ્રી પુરુષોત્તમ માવળંકર
जीवदया कल्याण एवम् पर्यावरण संरक्षण
આદર્શ સેવક-ગોપાલકૃષ્ણ ગોખલે
શુક્રવાર,
૨૪-૮-૯૦
૧ ડૉ. રમણલાલ ચી. શાહ ૨ મુમુક્ષુ શાંતા જૈન
આશ્રવ અને સંવર मिति मे सव्व भुऐसु
શનિવાર, ૨૫-૮-૯૦
૧. શ્રી હરિભાઈ કોઠારી ૨. શ્રી ચંદનમલ ચાંદ
,
મન કે જીતે જીત मुखडा कया देखे दर्पनमें
વ્યાખ્યાનમાળાની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે (૧) શ્રી ગીરાબહેન શાહ, (૨) શ્રી જતીનભાઈ શાહ, (૩) શ્રી વાસંતીબહેન દાણી, (૪) શ્રી સરોજબહેન પરીખ, (૫) શ્રી કેશવજીભાઈ દેઢિયા, (૬) શ્રી ગીતાબહેન દોશી, (૭) શ્રી ચંદ્રશેખરભાઈ, (૮) શ્રી શોભાબહેન સંઘવી અને (૯) શ્રી ચંદ્રાબહેન કોઠારી.
આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના પેટ્રનો, આજીવન સભ્યો, શુભેચ્છકો તથા મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે. આ
રમણલાલ ચી. શાહ
પ્રમુખ
ચીમનલાલ જે. શાહ
ઉપપ્રમુખ પ્રવીણચંદ્ર કે. શાહ
પાધ્યક્ષ
કે.પી.શાહ નિરુબહેન એસ. શાહ
મંત્રીઓ
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯ : મુદ્રણસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ- ૪૦૦ ૦૦૪.