________________
૧૦
કરી લીધુ અને મૂળચદજી મહારાજ પાસે ગુણવિજયજીની ખૂબ ખૂબ પ્રશંસા કરી. એ વખતે મૂળચ’દજી મહારાજે આત્મારામજીને એટલું જ કહ્યું કે ‘ગુણવિજયજી મહાન જ્ઞાની મહાત્મા છે. પરંતુ તેમનુ' આયુષ્ય ટૂ' છે. વધુમાં વધુ તેએ છ મહિના સુધી વિદ્યામાન રહેશે.' ત્યાર પછી ગુરુવિજયજી મહારાજ મૂળચ જી મહારાજે કરેલી આગાહી પ્રમાણે છ મહિનામાં કાળધમ' પામ્યા. ।
પ્રબુદ્ધ જીવન
કડક
મૂળજી મહાર્ણજ દીક્ષા આપવાના ઉત્સાહી હતા. પરંતુ તે પછી પદવી આપવાની બાબતમાં એટલા જ હતા. એમના એક શિષ્ય શનવિજયજી મહારાજે ચેગવહનની ક્રિયા કરી લીધી હતી. એટલે એમને પદવી આપવા માટે પ્રેમાભાઇ શેઠ અને સધના આગેવાને એ ભલામણ કરી હતી, પર`તુ પોતાને યોગ્ય લાગશે તે પછી જ પછી આપશે એમ મૂળચછ મહારાજે કહ્યું હતું. ત્યારપછીનું ચામાસુ દર્શનવિજય”નું વડોદરામાં હતુ અને મૂળચંદજી મહારાજનું કેટલાક માઇલ દુર છાણી ગામમાં હતું. એક દિવસ મૂળચદજી મહારાજે દશનવિજયજીને સ દેશ કહેવરાવ્યે કે અત્યંત તાકીકનું કામ છે એટલે તરત તમે છાણી આવી પહેચા. જ્યારે સદેશે આપવામાં આવ્યા ત્યારે દશનવિજયજી મહારાજ ગોચરી વહેારીને આવ્યા હતા અને વાપરવાની તૈયારી કરતા હતા. એમની સાથેના સાધુએએ કહ્યુ` કે ગોચરી વાપરીને પછી 'જાવ, પરંતુ ગુરુ મહારાજના સદેશેા હતેા એટલે 'નવિજયજી ગોચરી વાપરવા રાકાયા નહિ. તેઓ તરત જ સીધા ચાલ્યા છાણી તરફ. લાંખા વિહાર કરી તે મૂળચંદજી મહારાજ પાસે આવ્યા. સુખશાતા પૂછી અને શું કામ છે તે જાણવા માટે ઉત્સુક રહ્યા, પરંતુ વિનય અનુસાર પૂછ્યું નહિ અને ગુરુમહારાજ કહે તેની રાહ જોતા રહ્યા. લગભગ દેઢ – ખે કલાક ગુરુમહારાજે ખીજી બધી વાતો કરી, પરંતુ શા માટે ખેાલાવ્યા છે તે કઇ કહ્યુ' નહિ. ચાતુર્માસના દિવસે હતા એટલે પેાતાને ઉપાશ્રય પાછા આવવુ અનિવાય હતું. ફરી લાંખા વિહાર કરીને દર્શનવિજયજી વડાદરાના ઉપાશ્રયમાં પાછા ફર્યાં.
મૂળચદજી મહારાજે સદેશવાહક દ્વારા જાણ્યું હતું કે દર્શનવિજયજી ગોચરી વાપર્યાં વિના ચાલ્યા આવ્યા છે. ફરી એક વખત એવી જ રીતે મૂળચંદજી મહારાજે સદેશે મેકલાવ્યા. કરી ગાચરી વાપર્યાં વગર 'નવિજયજી આવ્યા. દાદ્ર-બે કલાક ખેઠા, પરંતુ મૂળચંદજી મહારાજે પોતે શા માટે મલાવ્યા છે તેની કશી જ વાત કરી નહિ. દર્શનવિજયજી પ્રસન્ન ચિત્તો વડેદરા પાછા ફર્યાં. ત્રીજી એકવાર મૂળચદજી મહારાજે એ જ પ્રમાણે સદેશે' કહેવરાવ્યો અને દશ નવિજયજી મહારાજ આવી પહોંચ્યા. જુદા જુદા વિષયેા પર બીજી ઘણી વાત થઇ પશુ પાતે શા માટે ખેાલાવ્યા છે તે મૂળચંદજી મહારાજે કહ્યું નહિ. હવે દશનવિજયજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, ‘ગુરુ મહારાજ, આપે મને આટલે દુરથી વિહાર કરાવીને આ ત્રીજી વાર ખાલાવ્યો, પરંતુ આપ શા માટે ખેાલાવે છે તે તે કઈં કહેતા નથી.' મૂળચંદજી મહારાજે કહ્યું, 'બસ મારે જે કામ હતુ તે આ જ હતું. તમારી પાત્રતા જોવી હતી. તમે હજુ કાચા છે. એટલે તમારાથી પૂછ્યા વગર રહેવાયુ નહિ, તમે હવે વડાદરા પાછા ફરો.’
o ૦
તા. ૧૬-૧-૮૯ મળવા આવ્યા અને 'નવિજયજીની પછીની વાત નીકળી ત્યારે, મૂળ છ મહારાજે કહ્યું કે એમની હજુ જોઇએ તેટલી પાત્રતા થ નથી. મેં એમની ત્રણવાર કસોટી કરી. ત્રીજી કસેટીમાં તેએ અધીરા બની ગયા અને હારી ગયા. એમ છતાં ગોચરી વાપર્યાં વગર આટલા લાંખે વિહાર કરીને જવા આવવાના તેમના કા'ની પ્રશંસા પણ કરી. 'નવિજયમાં વિનય ગુણ ઘણા માટે છે પરંતુ હજુ તેમાં થેડી ન્યૂનતા છે તેમ મૂળચ જી મહારાજે જણાવ્યું. આ વાત પ્રેમાભાઈએ દશનવિજયજીને પણ કરી. એથી દશનવિજયજીએ આવી આકરી કસોટી કરવા માટે ગુરુ મહારાજ પ્રત્યે રાષ વ્યક્ત ન કર્યાં, પર ંતુ અધીરા બની પ્રશ્ન કરવાની પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ત્યારપછી ઘેાડા જ વખતમાં દશનવિજયજીની પાત્રતા સમજીને તથા પ્રેમાભાઇ શેઠ અને સધના આગેવાનેાની ભાામણુથી મૂળચંદજી મહારાજે દશનવિજયજીને પદવી આપી હતી.
'નવિજય પાછા ફર્યાં. પરતુ આખે રસ્તે વિચારમાં રહ્યા, કે ગુરુ મહારાજે ખરી કસોટી કરી. અધીરા બનવા માટે સતાપ યુગા થાડા ટ્વિસ પછી પ્રેમાભાઇ શેઠ અને સ'ધના આગેવાના
જૈન શાસનના રક્ષણને માટે જલદી જલદી દીક્ષા આપવાના ઉત્સાહવાળા મૂળચંદજી મહારાજ કાઇ એક યુવાનને દીક્ષા આપવાની વિધિ અમદાવાદમાં ઉજમબાઇના ઉપાશ્રયમાં કરી રહ્યા હતા. દીક્ષા અ ંગે તે યુવાનના કેટલાક સગા સબંધીઓને વિરાધ હતા. પરંતુ જ્યાં સુધી યુવાનની સ ંમતિ હતી ત્યાં સુધી મૂળચંદજી મહારાજ સગાંસંબંધીઓની પરવા કરે એવા નહેતા. જ્યારે ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ ચાલુ થઇ ત્યારે કેટલાક સગા સબંધીઓએ ઉપાશ્રયની બહાર બૂમાબૂમ ચાલુ કરી અને વાતાવરણ ઉંગ્ર બનતાં કેટલીક સ્ત્રીઓએ તા મૂળચંદજી મહારાજના નામથી છાજિયા લેના પણ ચાલુ કર્યાં. પરંતુ એથી મૂળચંદજી મહારાજ અસ્વસ્થ થાય તેવા ન હતા. તેમણે તે દીક્ષાની વિધિ યથાવત્ ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી. દીક્ષા અપાઇ ગઇ. એક નવા સાધુતા ઉમેશ થયો. સગા સંબંધીએ! અખતા બૂડતા ચાલ્યા ગયા. બીજે દિવસે સંધના આગેવાનાની ખેઠક મળી. કેટલાક આગેવાનેએ એવે સૂર બરત કર્યાં કે ગુર મહારાજ ! તમારે આવી રીતે દીક્ષા ન આપવી જોઇએ.'
મૂળ દજી મહારાજે શાંતિ અને સ્વસ્થતાપૂર્વક પ્રેમભાવથી કહ્યુ’,‘જુએ ભાઇએ,જૈનશાસનને જીવંત રાખવું હોય તે સાધુએ જોઇશે. દીક્ષાને પ્રસંગ એવા છે કે સગાંસંબંધીઓને પોતાના ઘરના કાઇ યુવાન જાય એ ગમે નહિ. બહાર સ્ત્રીએ છાજિયા લેતી હોય અને હું ઉપાશ્રયમાં દીક્ષા આપતા હાઉ તા મને પણ એ ગમતી વાત નથી. આપણી પાસે સાધુઓ બહુ જ ઓછા છે, તો તમે મને પહેલા જવાબ એ આપે જૈન શાસનને જીવંત રાખવુ છે કે નહિ ?' બધાએ હા કહી એટલે મૂળચ છ મહારાજે કહ્યું કે “તે સંધ હવે ઠરાવ કરે કે સંધના જેટલા આગેવાનો છે તે દરેક પોતાના કુટુબમાંથી એક યુવાનને દીક્ષા માટે અમને આપે. એમ જો થાય તો મારી પણ સ્થિતિ આવી કફ઼ાઢી ન થાય' પરંતુ સ ંધના કયા આગેવાન પેાતાના સતાનને દીક્ષા આપવા માટે સામેથી શરત સ્વીકારે ? એટલે બધા જ ગ્રૂપ થઇ ગયા. એટલે મૂળચંદજી મહારાજે તેએને બધાને વત માન દેશકાળની સ્થિતિ સમજાવી અને તેમાં અપવાદરૂપ સ જોગામાં સગાંસબંધીઓને વિધિ છતાં દીક્ષા આપવાની જરૂરિયાત દર્શાવી.
એ જમાનામાં સાધુએ એછા હતા, એટલે ઘણાં નગરાને સાધુઓને લાભ મળતા નહિં, એમાં મહેસાણામાં એક એ તપસ્વી સાધુએ આવેલા અને તેમે રોટલા-રાટલીને