SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૮૯ તા. ૧૬-૮-૯૯ ના પ્રબુદ્ધ જીવન મને અહર્નિશ દુ:ખ છે. મને એમ લાગે છે કે હું કેટલે - દુભાંગી છું કે એમને પ્રસન્ન રાખી શકતું નથી. ( પૃષ્ઠ ૫૧ ) આવી અસાધારણું ગુરુભકિતથી જ એમને આટલે અધ્યાત્મિક વિકાસ શકય બને. પિતાનાથી પદવીમાં નાના હેય પણ એ સાધુ વિદ્યાવાન હોય તે એમના ચરણમાં બેસવામાં એમણે કદી હોભ અનુભવ્યું નથી. એમને વંદન તે કરતા જ પણ એમના ઋણનો અવારનવાર શહેરમાં છે સ્વીકાર કરતા. . . . . - - સંયમ માર્ગને આરાધકે તે બ્રહ્મચની નવું કરવાનું : પાલન કરવું જોઇએ, દ્રષ્ટિ, સંયમ અને ભાષા સમિતિનું તેઓ યથાર્થપણે પાલન કરતા. એમની દ્રષ્ટિ તે હંમેશાં નીચી જે હય, કેઈ શ્રાવિકા વાસક્ષેપ નખાવવા આવ્યાં હોય તે પણ, એમની નજર નીચી રહેતી હોવાથી, એને એમને ખ્યાલ જ ન હોય. તેઓ માનતા કે દ્રષ્ટિનું કામ તે સ્વાધ્યાય, દર્શન અને જયણાનું છે. તેઓ કહેતા કે “આંખે તે ભગવાનના દર્શન માટે અને આ જ્ઞાનના પ્રકાશ માટે છે અત્રતત્ર જોવા માટે નહિ? (પૃષ્ઠ ૫૮) એ જ રીતે ભાષા સંયમની બાબતમાં એમની જાગૃતિ " ઉદાહરણીય અને ઉલ્લેખનીય છે. કયારેક વિહાર ચાલતું હોય ત્યારે ગામમાં પ્રવેશતા કેઈ સાધુ એમ પૂછે કે ગામમાં વાણિયાનાં ઘર કેટલાં? તરત જ આચાર્યશ્રી કલાસસાગરસૂરિજી એ સાધુને પ્રેમથી કહેતા કે આપણાથી આવું ન બેલાય. એ આપણને અન્ન આપે છે. પાણી આપે છે, આપણા સંયમનું પોષણ કરે છે. માતા-પિતા તુય શ્રાવકને ‘વાણિયા' ન કહેવાય. ભગવાનના ઉપાસક શ્રાવકે હોય. વાણિયા” ન હોય. આપણે પૂછવું હોય તે આ ગામમાં શ્રાવકનાં ઘર કેટલાં? એમ પુછાય. (પૃષ્ઠ-૬૦) આવી. ઝીણી ઝીણી બાબતમાં પણ સંયમ ધર્મના સાધકને છાજે એવી એમની જાગૃતિ હતી. - પ્રશંસા અને લોકસંગ્રહની પ્રવૃત્તિથી તેઓ અલિપ્ત હતા. એમના વિષે ભાગ્યે જ કોઈ લેખ મળે. એમણે પોતે પિતાનાં પ્રવચનોનાં પુસ્તક પ્રગટ કર્યા ન હતાં. કઈ રજનીશી લખી ન હતી. વિ. સં. ૨૦૩૯માં એમની નિશ્રામાં ઉપધાન તપની આરાધના ચાલતી હતી અને એમાં એમને સિત્તેરમે જન્મદિન આ પૂ. જ્ઞાનસાગરજીએ વ્યાખ્યાન, પ્રારંભ કર્યો અને એમની પ્રશસ્તિ કરવાની શરૂઆત કરી. એ જ ક્ષણે આચાર્યશ્રી પાટ ઉપરથી ઊભા થઈને બહાર નીકળી ગયા. બધાએ પાછા ફરવા ખૂબ વિનંતી કરી. આચાર્યશ્રીએ પ્રત્યુત્તરમાં કહ્યું હું પાટ પર નહીં બેસું. જો તમારે ગુણુની આરાધના કરવી હોય તે તીર્થંકર પરમાત્માની કરે, પ્રભુની ભકિત કરે, અમારી નહીં.” (પૃષ્ઠ, ૮૨) આમ કીતિ અને કામના બનેથી તેઓ પર થઈ ગયા હતા. એ જ રીતે દેરાસરની પ્રેરણા આપી અટકી જતા. કારણ કે એ જવાબદારી વહન કરવામાં સાધુ, ધર્મની રીધનામાં વિક્ષેપ પડે એમ તેઓ માનતા હતા અને એ મહદંશે સાચું પણ છે. જીવન–પથનાં આવાં સીધાં ચઢાણ ચઢનાર મહાત્માના જીવનમાં કંઈક ચમત્કારી ઘટના ન બને તે જ નવાઈ. આચાર્યશ્રી કૈલાસસાગરના જીવનના આવા કેટલાક પ્રસંગે . “આત્મબળનું એજિસ એ શીર્ષક હેઠળના પ્રકરણમાં પૃષ્ઠ ૧૧૭થી ૧૩૧માં વણુંવ્યા છે. આવા બીજા સંતોના જીવનના પ્રસંગે લેખકની , જાણમાં છે, જે સહેલાઈથી ચમત્કારિક ઘટના તરીકે ઓળખાવી: - શકાય એવી ઘટનાનું આલેખન કરવામાં ખૂબ જ વિવેક જાળવવું . જોઈએ. અન્યથા ભાવુક ભકતે અંધશ્રદ્ધામાં સરી પડે એવું ' એ ભયંસ્થાન છે. ચરિત્રનાયક પિતે આવા ચમત્કારોના જીવનેભર વિરોધી રહ્યા છે. આમ છતાં આવા પ્રમાણભૂત પ્રસંગો : અહીં આલેખવામાં આવ્યા છે. અંધશ્રદ્ધામાં સરી ન પડાય એધી ' લેખકે અહીં તકેદારી રાખી છે અને આવા પ્રસંગે પાછું ? રહેલી ન્યાયબુદ્ધિની એમણે સરસ સમજણ આપી છે. આવી ઘટનાઓને આમબળનું તેજ કહેવાય, ચારિત્રશીલ પ્રભુપરાયણ અમાથી જે કંઇ સ્વભાવિક રીતે પ્રગટ થાય છે એ જગતની રચનામાં અને વ્યવહારની પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન સજે છે છે. હકીકતમાં તો આવી ઘટનાએ આત્માની અપ્રતીમ તાકાતમાંથી આપે આપ સજાતી સહજ પ્રક્રિયા જ હોય છે. (પૃષ્ઠ ૧૦૮ અને ૧૧૭) ; જૈન આચાર્યોનું ચરિત્રલેખન એક રીતે શુષ્ક ઇતિહાસ બને છે. એવા મહાત્માઓએ કરાવેલા ધાર્મિક અનુષ્ઠાન અને એવી બધી માહિતીઓને ખડો થાય છે. હકીકતમાં ચરિત્રનાયકના અંતર-બાહ્ય વ્યક્તિત્વની વાચકને અનુભૂતિ થાય એવી રસપ્રદેરીતે ચરિત્રનું આલેખન થવું જોઈએ અને ડો. કુમારપાળ દેસાઈ એવું રસપ્રદ આલેખન કરુવામાં સફળ નીવડ્યો છે, અને એટલે હું એને અર્વિકારું છું શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું નવું પ્રકાશન શ્રી દીપચંદ ત્રિભેવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી-ગ્રંથ છો પ્રભાવક વિરે ભાગ પહેલે [ આ ગ્રંથમાં શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજ, શ્રી વલ્લભસૂરિમહારાજ, શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ અને શ્રી ચરિત્રવિજયજી મહારાજનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે.] લેખક : ડો. રમણલાલ ચી. શાહ મૂલ્ય રૂા. ૭-૦૦ - – પ્રકાશ – : " શ્રી મુંબઈ જૈન યુવક છે ૩૮૫, સરદાર વી પી માગ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફોન : ૩૫૦૨૯૬ નોંધ : સંઘના સભ્યને માટે હિંમત રૂપિયા , , સંયુક્ત એક 3 પ્રબુદ્ધ જીવત’ને તા ૨૯-૧૯૮૯ તથા તા. છે હિંદ-૯-૧૯૮૯ અંક "સ ચુતઅક તરીકે તા. , ૬-૯-૧૯ ના રોજં,પ્રગટ થશે. ;
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy