________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૯
દરિયાકિનારે પવનચકકી દ્વારા વિદ્યુતશકિતના ઉત્પાદનની આધુનિક સગવડતાને ખ્યાલ મેળવવામાં આવ્યું હતું. માંડ્વીમાં શ્રી પ્રેમજીભાઈ અને હીરજીભાઈ કારાણીની વાડીમાં આરામ અને વનભોજન સહ પર્યટનને આનંદ માણ્યું હતું. ત્યારબાદ ગાંધીધામ જ સુપર ફાસ્ટ એકપ્રેસ દ્વારા અમદાવાદ-મુંબઈ તરફ જવા સૌ પ્રતિનિધિઓ રવાના થયા હતા. ૦
આનંદઘનજીનાં સ્તવને
ભક્તિસંગીત અને પ્રવચનને કાર્યક્રમ સંધના ઉપક્રમે આનંદઘનજીનાં સ્તવનોને-ભકિતસંગીત અને પ્રવચનને કાર્યક્રમ નીચે પ્રમાણે યોજવામાં આવ્યું છે - ભકિતસંગીત : શ્રીમતી પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ પ્રવચન : ડોરમણલાલ ચી. શાહ સમય : સેમવાર, મંગળવાર અને બુધવાર તા. ૧૩,
૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૧૯૮૯, રેજ સાંજે
સવા છ વાગે. સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ
પ્રત્યેક દિવસે પસંદ કરેલા ત્રણ કે ચાર સ્તવનનું ભકિતસંગીત સહિત ગાન થશે અને તેનું રહસ્ય સમજાવવામાં આવશે. શ્રોતાઓને સ્તવનની નકલ સભામાં આપવામાં આવશે.
સવને પધારવા વિનંતી છે. ' ઉષાબહેન મહેતા
કે. પી. શાહ સંયોજક
નિરુબહેન એસ. શાહ
મંત્રીએ
આ નિબંધ માટે એમણે “પ્રવચન સારોદ્ધાર', વીતરાગસ્ત્રોત્રની અવસૂરિ', “લેકપ્રકાશ,’ ‘લલિતવિરતરા” આદિના સંદર્ભે આપ્યા હતાં.
શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધીએ આશ્રવના ચાર પ્રકારના ભેદ સમજાવ્યા હતા.
આ બેઠકમાં છે. બળવંત જાનીએ ‘વસ્તુપાળ તેજપાળને રાસ' શ્રી શિવકુમાર જૈને ધર્મતત્ત્વ પ્રસાર, શ્રી હસમુખ શાંતિલાલ શાહે “જૈનત્વના વીસ', ડો. ધવલ ગાલાએ જૈનીઝમ એન્ડ ગ્લૅબલ પીસ, એ વિષય પર પોતાના નિબંધ વાંચ્યા હતા.
અન્ય નિબંધ : નીચે જણાવેલ વિઠા તરફથી આ સમારોહ માટે. નિબંધે પ્રાપ્ત થયા હતા. પરંતુ સંજોગવશાત જે તે વિદ્વાને ઉપસ્થિત રહી શક્યા ન હતા એટલે એમના નિબંધે રજૂ થઈ શક્યા ન હતા.
(૧) જિનદેવ દર્શન પ્રા કે. બી. શાહ (૨) જૈન ધર્મ અને અનુષ્કાને શ્રી જયંતીલાલ એમ. શાહ (૩) જૈન ધર્મ અને ઇતિહાસ શ્રી મનોજ એમ. બ્રહ્મભટ્ટ (૪) કલ્યાણક અને એનું મહત્ત્વ શ્રી સુરેજબહેન ચં. લાલકા (૫) જૈન તત્વજ્ઞાન શ્રી નીતાબહેન એસવાલ (૬) જૈન ધર્મ અને સ્વચ્છતા છે. તિલોત્તમાં મહેન્દ્ર જાની (૭) જેનોની વાદ્યપૂજા છે. હેમંતકુમાર વૈદ્ય (૮) ભદ્રેશ્વરનું જૈન મંદિર છે. પ્રિયબાળા શાહ (૯) ક્ષત્રિયકુંડ પુ. કલાપ્રભસાગર (૧૦) યશવિજયની અજ્ઞાતકૃતિ પૂ. નિત્યાનંદવિજયજી મહારાજ,
સમાપન : સમાપનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંધના મંત્રી શ્રી કે. પી. શાહે સમારોહની પ્રવૃત્તિ સૌ પ્રથમ નજરેનજરે નિહાળવાને આનંદ અને સતિષ વ્યકત કર્યો હતો. બેર જિનાલય ટ્રસ્ટ વતી શ્રી વસનજી લખમશી, નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી ડુંગરશીભાઈ ગાલા અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી એના મંત્રી શ્રી હિંમતલાલ એસ. ગાંધીએ ગાલાબંધુએનું રૂપિયે, શ્રીફળ, ચંદનહાર અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. મેસસ' નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી શ્રી અમરચંદભાઈ ગાલાએ બેંતેર જિનાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વસનજી લખમશી, સમારેહના સંજક શ્રી ડે. રમણલાલ ચી. શાહ, વિદ્યાલયના મંત્રી શ્રી હિંમતલાલ ગાંધીને રૂપિયે, શ્રીફળ, ચંદનહાર અને શાલ આપી અભિવાદન કર્યું હતુ.
ઉદઘાટન સિવાયની દરેક બેઠકનું સંચાલન પ્રા. ગુલાબ દેઢિયાએ કર્યું હતું. નિબંધ વાંચનાર દરેક વિદ્વાનને મેસસ" નવનીત પ્રકાશન કેન્દ્ર તરફથી સુંદર કલાત્મક સ્મૃતિચિહન ભેટ આપવામાં આવ્યું હતું.
પ્રારંભમાં મુંબઈથી અને અન્ય સ્થળોએથી આવેલા વિદ્વાન, જૈન સાહિત્યના અભ્યાસુઓ અને રસિકોને ગાંધીધામથી
ભદ્રેશ્વર તીર્થની યાત્રા કરાવવામાં આવી હતી. ત્યાંથી ભજન બાદ સર્વોદય કેન્દ્ર બીદડાની હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. સમારોહ બાદ મે. નવનીત પ્રકાશન કેન્દ્રના વતન રાયણ ગામની મુદ્રાકાત લેવામાં આવી હતી અને સેમવાર, તા. ૨૮-૧૧-'૮૮ના રેજ બપોરનું ભોજન ત્યાં લેવાનું રાખ્યું હતું. ત્યાંથી માંડવીના
પ્રબુદ્ધ જીવનને સંયુકત અંક ‘પ્રબુદ્ધ જીવનને તે ૧લી ફેબ્રુઆરી ૧૯૮૯ ને અને તા. ૧૬ મી ફેબ્રુઆરી, ૧૯૮૯ ને અંક સંયુક્ત અંક તરીકે – પ્રજાસત્તાક અંક તરીકે તા. ૧૬ મી. ફેબ્રુઆરીએ પ્રગટ થશે.
સંઘના હીરક મહેત્સવ પ્રસંગે મળેલી ભેટ રકમ ૧૧૬૨૦૬૧ અગાઉના અંકમાં પ્રગટ કરેલ રકમનો સરવાળે ૧૧૦૦૦ શ્રી પાર્શ્વકૃપા ટ્રસ્ટ ૫૦૦૦ , ધીરજલાલ મોરારજી અજમેરા ચેરીટેબલ ટ્રસ્ટ ૨૫૦૦ , ભૂપતરાય એલ. શાહ ચે. ટ્રસ્ટ ૨૫૦૦ ,, રસિકલાલ પ્રેમચંદ શાહ ૨૦૦૦ , ચીમનલાલ જે. દલાલ એન્ડ કુ. ૧૫૦૦ ,, મહાસુખભાઈ કામદાર ૧૫૦૦ , મણિલાલ નરસિંહદાસ દોશી પરિવાર ૧૫૦૦ માતુશ્રી કાશીબેન ચુનીલાલ આનંદપરા ચેરીટેબલ ટ્રસ્ટ ૧૦૦૦ શેઠ ટ્રાન્સપાટ કુ. ૧૦૦૦ શ્રી પનાલાલ જે. ગાંધી ૧૦૦૦ , તુલસીદાસ રવજીભાઈ ગણાત્રા ૫૦૦ , ગીવ એન્ડ ટેઈક
૦૦ , મધુભાઈ એચ. ઝવેરી ૩૫૧ , હિંમતભાઈ ગાંધી ૨૫૧ , જગમેહનભાઈ દાસાણી ૪૦ ,, મહેશભાઈ સેની
૧૧૯૪૨ ૦૩