SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અધરુ એ તે સ્પષ્ટ અનુભવાતુ. પ્રેક્ષક તટસ્થ હોય તેા એને મન કાપણું જીતે તે આનંદની વાત હોઇ શકે. પરંતુ ખાકિસ ગમાં (અન્ય ઘણી રમતાની જેમ) તાટસ્થ્ય જાળવવું ઘણું છે. જાણતાં અજાણતાં કાઇકને પક્ષ લેવાઇ જાય અને પોતાને તે પ્રિય બેકસર જીતતે જાય તે બહુ આન ંદ થાય અને માર ખાઇને હાતે જાય તે દુઃખ થાય. ખેસિંગની રમત જોનારાએનુ દિલ બહુ ધડક, નાડી વેગથી ચાલે અને કયારેક તા મેકસની સાથે સાથે પોતાના અને હાથનો અભિનય જાણતાંઅજાણતાં આવેશપૂર્વક થય઼ જાય એવું ઘણીવાર નજરે જોવાઅનુભવવા મળ્યું હતુ. પ્રબુદ્ધ જીવન ખેકિસ ગની રમતની શરૂઆત ઈ. સ. ૧૮૬૭ માં બ્રિટનમાં થયાનુ કહેવાય છે. પ્રાઇઝ ફાઈટિંગ−Prize Fightingનામની રમતમાંથી આ માસિ ંગની રમતને વિકાસ થયે હોવાનુ મનાય છે. બ્રિટનના કવીન્સમેરીના માધીસે તે સમયે ખાસિ ંગની રમત માટે નિયમા ધય્યા હતા. માટે એ નિયમે ‘કવીન્સમેરી નિયમા’ તરીકે ઓળખાય છે. એ નિયમે પ્રમાણે ખાસરે હાથમાં ગ્લોવ્ઝ પહેરેલાં હોવાં જોઇએ. એનાં આંગળાં વળેલાં હોવાં જોઈએ. શરીરે અડધી ચડ્ડી, ગ્લોવ્ઝ અને બૂટ સિવાય કશું પહેરેલુ ન હેાવુ જોઈએ. દોરડું બાંધેલી મર્યાદિત જગ્યામાંરિંગમાં આ રમત જુદા જુદા રાઉન્ડમાં રમાવી જોઇએ પ્રત્યેક રાઉન્ડ ત્રણ મિનિટને હાવા જોઇએ એ રાઉન્ડ વચ્ચે એક મિનિટનો વિરામ હોવે જોજ઼એ. રમત નક્કી કર્યાં પ્રમાણે ત્રણ–પાંચ કે વધુમાં વધુ પદર રાઉન્ડમાં રમાવી જોઇએ જૂના વખતમાં યુરેાપમાં દ્વન્દ્વ યુદ્ધમાં ખે વ્યકિતએ લડતી. તેમાં સમયનુ કાઇ બંધન રહેતું નહિ. એકબીજી વ્યકિતને શરીરમાં ગમે ત્યાંથી પકડીને છૂટા હાથે મારી શકાતી અને એ મારામારીમાં જે માસ ખીજાને અતિશય માર મારીને પછાડી નાખે તે માણસ વિજેતા ગણાતા. દ્વન્દ્વ યુદ્ધના પાયામાં એ હરીફા વચ્ચેના વેરભાવ કારણભૂત રહેતે. એથી દ્વન્દ્વ યુદ્ધ એટલે જાહેરમાં વેર લેવાની રમત એમ મનાતુન્દ્વ યુદ્ધમાં નિયંતા પૂરેપૂરી રહેલી હોય ખેલદિલીનુ એમાં નામ નહિ. કંન્દ્ર યુદ્ધમાં પ્રેક્ષકા વર્તુળાકારે આસપાસ એકઠા થતા. તે વચ્ચે ધસી ન આવે તે માટે વર્તુળાકારે દેરડુ રાખવામાં આવતુ, માટે તે ‘રંગ’તરીકે ઓળખાતું દ્વન્દ્વ યુદ્ધ કરનારાએ જેમ જેમ ખસતા જાય તેમ તેમ રહુ પકડનારા ર્નિંગ પણુ ખસેડતા જાય આવી રીતે રમાતાં કેન્દ્ર યુદ્ધોમાં કાઇ સમયમર્યાદા રહેતી નહિ સ. ૧૮૫૬માં ઓસ્ટ્રેલિયાના મેલમેન' શહેરમાં જેમ્સ કૅની અને જેક સ્મિથ વચ્ચે રમાયેલુ દ્વન્દ્વ યુદ્ધ સળંગ સવા છ કલાક સુધી ચાલ્યુ હતું. આવાં 6 યુદ્ધમાંથી મેકિસ ગંની રમત વિકસી વતુ ળાકારને બદલે ચેસ રિંગ આવી. બધાંને ચારેબાજુથી બરાબર દેખાય એટલે પ્લેટફામ' ઉપર રિંગ બનાવવામાં આવતી અને એક નિર્ણાયક રિંગમાં તથા ચાર નિર્ણાયકા ચારે બાજુ ખેસે એવી વ્યવસ્થા થઇ. ક્રાણુ વધુમાં વધુ સ્પષ્ટ .જોરદાર મુક્કા (Punoh) મારે છે તેને આધારે અને કાણુ કાને નિયમાનુસાર પટકી પાડે છે તેને આધારે પરિણામ જાહેર થતાં. એક રાઉન્ડ પૂરા થાય એટલે ખેસર ઘણા હાંફી ગયે હાય. તેને રિંગના ખૂણામાં ખેસાડી તેના મદનીશે તેને પરસેવા સાફ કરી, તેના મેઢા ઉપર ફૂટેલી લેહીની સાફ કરી, પાવડર અને ધ્વા લગાડી, તેના મેઢામાં શ 2 તા. ૧૬-૭-૮૮ દાંત વાગી ન જાય તે માટે ભરાવેલુરૂનું કે લૂગડાનું પૂરબરનું પેન્ડિંગ કાઢી નાખી, બીજું પેન્ડિંગ ભરવી આપે અને તેણે બહુ સરસ મુક્કાબાજી કરી છે. તેવુ પ્રોત્સાહન આપે. ખેટકસર હારી જતા હોય તે હિંમત આપે. અનુભવી મદદનીશે! નવાં નવાં સૂચના કરે અને એમ બીજા રાઉન્ડ માટે ખેાકસર તૈયાર થાય. જે જીતતા હોય તે સ્વસ્થ લાગે પણ જેણે બહુ માર ખાધેલા હાય તેની હતા તેને ધ્યા ઊપજે. વધારે પડતા માર ખાધો હોય તે પાસે રાખેલા દાકતરા પણ તેની તરત સારવાર કરે. અમેરિકા અને બીજા દેશમાં ધધાદારી એકસરેાની રમત ચાલે છે. આવી રમતમાં ગારાઓ કરતાં કાન્ન હબસીએ વધુ ભાગ લે છે. શારીરિક તાકાત કે ઝનૂન અમેરિકન કાળાઆમાં વિશેષ હોય છે. ભૂતકાળમાં આવા કદાવર કાળા ગુલામેાથી ગભરાતા ગેારા શ્રીમ તેએ તેને માંહામાંહે લડાવી મારવા અને તેમને માર ખાતા જોઇ આનંદ પામવા માટે રમતના પ્રકારની આ એક શિષ્ય તરકીબ શેાધી કાઢેલી કહેવાય છે. એમાં કેટલુ તથ્ય હશે તેની ખબર નથી. પરંતુ ખાસિગની રમત અમેરિકન કાળાઓમાં જેટલી લોકપ્રિય છે તેટલી ખીજાએમાં નથી. વિશ્વના હેવીવેઇટ ચેમ્પિયન તરીકે જો લૂ'. મહમદઅલી, ટાસન વગેરે કાળાઓએ જેટલુ' સ્થાન મેળવ્યુ છે.તેટલું ગેદરાએ મેળવ્યું નથી. મેકિંસગની રમતમાં ભાગ લેનારના વજન અનુસાર હેવીવેટ, મિડલવેઇટ, લાઇટવેઇટ, ફેધરવેઇટ વગેરે પ્રકારના જુદ જુદા વિભાગ પાડવામાં આવે છે કે જેથી પ્રતિસ્પધી' રમતવીરે એકખીજાને બરાબર મુકાબલે કરી શકે. એલિમ્પિક રમત– ગમતામાં પણ ખાસિંગને સ્થાન આપવામાં આવ્યું છે તે પણ દુનિયાના કેટલાય દેશે તેમાં ભાગ લેતા નથી અને તે રમતને બહુ આવકારતા નથી. પાશ્ચાત્ય દેશમાં સ્થાપિત હિત ધરાવતા કેટલાક મેટા માણુસે ખેસિંગની રમતની જોરદાર હિમાયત કરે છે, પરંતુ ત્યાં પણુ રમતગમતના ક્ષેત્રના કેટલાયે નિષ્ણાતે ખેાર્કિસ ગની રમતની વિરુદ્ધ મત ધરાવે છે. ખાકિસ ગની રમતમાં રમતી વચ્ચે બાહ્ય દૃષ્ટિએ ઔપચારિક ક્રિયા તરીકે ખેલિદેલી કદાચ દેખાય તેપણુ રમત શરૂ થયા પછી ખેલદિલી રહેતી નથી. શારીરિક ઝનૂન જ એવુ હોય છે કે સામી વ્યકિતને મુકકા મારી મારીને ધ્રુવી રીતે પછાડવા અને પરાજિત કરવા તે જ રમનારનું ધ્યેય અની જાય છે. એ મિત્રા કે સગા બે ભાઇઓ રમતા હોય તે પણ આવું ઝનૂન આવી જાય છે. આવી મુકકાબાજીમાં જેમ વધુ નિર્દયતા અને આવેશ તેમ વધુ આવેગ અને ઝનૂન આવે. કેટલાક રમતવીરા એટલી હદ સુધી નિય હોય છે અથવા પ્રસગે ચણૢ જાય છે કે પ્રતિસ્પીની આંખ કે નાકમાંથી લોહી નીકળતુ હોય અને બચાવ માટે ફાંફાં મારતા હોય તેપણુ એને મુકકા મારી મારીને પટકી પાડવા સુધી પોતાની મુકકાખાજી ધાતકીપણે સતત ચાલુ રાખતા હોય છે. દુનિયામાં આવી મુકકાખાજીને કારણે અનેક રમતવીરા મૃત્યુ પામ્યા છે. કેટલાય તા રિંગની અદર જ મૃત્યુ પામ્યાના બનાવો બન્યા છે. એમ કહેવાય છે કે છેલ્લા ચાર પાંચ દાયકામાં એકલા અમેરિકામાં અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ અને સમગ્ર વિશ્વમાં ( પૃષ્ઠ છ ઉપર )
SR No.525973
Book TitlePrabuddha Jivan 1988 Year 49 Ank 17 to 23 - Ank 24 is not available and Year 50 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1988
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy