________________
*
પ્રયુદ્ધ
અંગે એક વાત આવે છે કે પ્રભુના પ્રભાવ જ એવા હેય છે કે જીવે સાષ-સુખવાળા બને છે'. આમાં ઉપાધ્યાયજી મહારાજાએ સતેષ સુખનુ એવુ પૃથકકરણ કરી દેખાડયુ છે કે ‘ધનગ્રહણ કરવાની ઇચ્છા [ભી કરનાર કમ' જેએનુ સોપક્રમ હાય તેને અનિચ્છારૂપ સ ષ થાય છે અને તે કમ જેએનુ નિરુપક્રમ હોય તેને પરિમિત ઇચ્છારૂપ સંતેÇ થાય છે.' આ વિભાગીકરણથી જ એ દાનને સર્વથા અભાવ થઈ જવાની શ કાનું પણ નિરાકરણ કરી દીધુ છે અને અસખ્તદાનની સંભાવનાનું સમ`ન પણ કરી દીધુ' છે.
ભવિરહાંક શ્રી હરિભદ્રસૂરિ મહારાજાની પ્રરૂપેલી વાતનુ, તેમના પછી ઊભા થયેલા પૂર્વ પક્ષાનું કે અન્ય સ ંભવિત શકાઓનું નિરાકરણ કરીને સમથન કર્યુ છે તેમજ વધુ સ્પષ્ટિકરણ આ ગ્રન્થમાં કર્યુ છે. જેમકે (૧) નિભાવની જ નિજઆત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા થાય છે અને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે. પ્રતિષ્ઠિતત્ત્વના પ્રતિસ ધાન દ્વારા થયેલ સમાપત્તિથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે. આ વાસ્તવિકતા શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પ્રરૂપેલી છે. તત્ત્વચિન્તામણિકારને મત એવા છે કે ‘પ્રતિષ્ઠિત પૂનયેટ્' એવું વિધિવાકય તં પ્રત્યયાન્ત હોઇ અતીતપ્રતિષ્ઠાને ચાને પ્રતિષ્વસને પૂજાળ પ્રયોજક જણાવે છે. એટલે કે પ્રતિષ્ઠાકાલીન સધળા અસ્પૃશ્યસ્પર્શાદના સંસર્ગાભાવથી જે યુકત હાય એવા પ્રતિષ્ઠાબ્વસ પૂન્યતાને પ્રયાજક છે. ‘વિદ્યારિતરમળીય' કહીને ઉપાધ્યાયજી મહારાજે આનુ નિરાકરણ કર્યુ` છે કે પ્રતિષ્ઠા જો પ્રતિષ્ઠાઅગેની વિહિતક્રિયાની ઈચ્છારૂપ હોય તેા એને ધ્વંસ પ્રતિમામાં રહ્યો ન હેાએ, પ્રતિમાને પૂજ્ય શી રીતે બનાવે ? પ્રતિષ્ઠા જો પ્રતિષ્ઠાપક અને પ્રતિમાના, વિધિ માટે થયેલ વિશિષ્ટ સ ંચેગરૂપ હોય તે એના ધ્વંસ દ્વિષ્ઠ હેષ્ઠ પ્રતિમાની જેમ પ્રતિષ્ઠાપક પણ પૂજ્ય બની જાય. વળી પ્રતિષ્ઠાષ્વસ એ કરણીભૂત અભાવ રૂપ બનવાથી પ્રતિષ્ઠા પૂજાળના પ્રતિબંધક હેવી કુલિત થઇ જવાની આપત્તિ આવે. વળી જત પ્રત્યયવાળા ‘પ્રેક્ષિતા શ્રીહ્રયઃ’ ઇત્યાદિ સ્થળે પણ ધ્વંસની વ્યાપારરૂપ કલ્પના કરાયેલી નથી તે અહીં પણ શી રીતે કરાય? એ કલ્પના એટલા માટે નથી કરી શકાતી કે કાલાન્તરભાવી ફળ અંગે ચિરકાળનષ્ટ કારણને વ્યાપાર ભાવાત્મક જ હોય એવા નિયમ છે, અન્યથા દાનાદિના વ્યાપાર તરીકે કપાયેલ અપૂર્વ (અદૃષ્ટ) ઊડી જ જવાની આપત્તિ આવે, કેમકે દાનવસને જ ત્યાં વ્યાપાર તરીકે કલ્પી શકાય છે.
(૨) ખાળાદિને આપવાની દેશનાનું વિધાન શક પ્રકરણમાં છે. એને અનુસરીને ઉપાધ્યાયજી મહારાજે એનુ દેશનાબત્રીશીમાં નિરૂપણ કર્યુ છે. એ પછી અવશિષ્ટ રહેલ શંકા—સમાધાન પણ ત્યાં કરીને પરિપૂર્ણતા સંપન્ન કરી છે. ત્યાં શકા આવી છે કે બાળદિને તે તે એકનયની દેશના આપવાનું તમે કહા છે એ શી રીતે યોગ્ય છે? ક્રમ± એકાન્ત (એક નય) એ મિથ્યાત્વ છે. આ શંકાનું સમાધાન આપતાં ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે ભવિષ્યમાં શ્રેતાની અન્ય નષથી પણ જે વ્યુત્પત્તિ કરવાની હોય છે તેના આ એકનય સાથે સમાહાર થવાથી પ્રમાણુતા સંપન્ન થઈ જાય છે. માટે આ એકનયની દેશના પણ યોગ્યતારૂપે પ્રમાણુદેશના જ હો મિથ્યા નથી. બાકી જેનાથી બુદ્ધિને અધાપા થાય એવી તા પ્રમાણુદેશના પણ પ્રમાણુ નથી. અન્ય શાસ્ત્રકારની સ્વમાન્ય વાતેની ન્યૂનતા વગેરેના પરિહાર
OF
ન
તા. ૧૬-૫-૮૮
કરી પૂણ તા કરવાનું પણ ઉપાધ્યાયજી મહારાજ ચૂકતા નથી.. જેમકે પ્રભુ વસ્તદોષ હાય છે એની સિદ્ધિ માટે સમ તભદ્રોકત અનુમાન આપ્યુ છે કે ‘કા’ક આત્મામાં દ્વેષ અને આવરણની સ’પૂણ હાનિ થાય છે, કેમકે તારતમ્યવાળી હાનિરૂપ હાય છે. જેમકે વહેતુથી થતા સુવર્ણમલ ક્ષય.' આમાં પક્ષને વિચાર કરતાં. જે બાધ અને અસિદ્ધિ દોષ આવે છે તેનુ પ્રદર્શન કરી.. શકા—સમાધાન કરવા દ્વારા નિષ્પ કાઢી આપ્યો છે કે: ‘દૂષત્વ અને આવરણત્વ નિઃશેષ ક્ષીણ થતાં પદાર્થમાં રહેલ છે, કેમકે અંશતઃ ક્ષીણ થતા પદાથ માં રહેલ જાતિરૂપ છે, જેમકે સ્વણુ મલત્વ' આવા અનુમાનપ્રયોગનું તાત્પ હોવાથી
કાઇ દોષ રહેતો નથી.
સ્વકીય
આચાય પુંગવશ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ઉપલબ્ધ આગમાર્દિશાસ્ત્રોમાં જોવા ન મળતા અને પદાર્થોનું અન્યદર્શન શાસ્ત્રમાંથી જૈનશાસ્ત્રમાં સમાવતાર રૂપે પ્રરૂપણ કર્યુ છે. જેમકે, શ્રુતજ્ઞાત, ચિન્તાજ્ઞાન, ભાવનાદાન, પદાર્થ, વાયાથ, મહાવાકયાથ અને એ દ પર્યાંથ વગેરે. આ પદાર્થાને તેના તે તે ગ્રન્થાના વૃત્તિકારાએ તેઓના અન્યાન્ય ગ્રન્થાની વૃત્તિઓમાં ઉપયાગ કરેલા દેખાય છે. પણ ઉપાધ્યાયજી મહારાજ સિવાયના અન્ય કાઇ ગ્રન્થક રે એ પદાર્થાનુ ગ્રન્થામાં પ્રરૂપણ કરેલુ હોય કે સાક્ષી વગેરે તરીકે ઉલ્લેખ કરેલા હાથ એવું પ્રાયઃ જોવા મળ્યુ નથી, સિવાય કે એક વિવાદાસ્પદ ગ્રન્થ. એટલે એમ કહી શકાય કે ઉપાધ્યાયજી મહારાજાએ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના પ્રરૂપેલા એ પદાર્થાંનુ વધુ સમન કયુ` છે, માન્યતા બક્ષી છે. અને વધુ પ્રચાર-પ્રસાર કર્યાં છે. પ્રસ્તુત ગ્રન્થ હ્રત્રિશદ્ દ્વાત્રિશિકા તો આવા પદાર્થોને દરિયો છે. આની સ્પષ્ટતા માટે ત્રીશેય બત્રીશીમાં મુખ્યતયા કા કર્યા ગ્રન્થાધિકારોના અધિકાર છે તે જોઇએ.
૧ દાનખત્રીશી--અનેક ગ્રન્થગત દાનવિષયક પ્રરૂપણાએ પરથી આમાં સ્વકીય જીહા અનુસારે મૌલિક પ્રરૂપણ કરેલુ છે. ધન અંગેની વ્યવસ્થા એક પ્રકરણમાં આ રીતે કરેલી હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી. આમાં ૨૭મા તીર્થંકૃદાનનિષ્ફળતાપરિહારાષ્ટકને થોડે ઘણા અધિકાર છે.
૨ ઢશનામત્રીશી - આમાં મુખ્યતા પ્રથમ ષોડશક, દશમું શક, ૨૧ મુ સૂક્ષ્મબુદ્ધિ આશ્રયષ્ટિક અને ખીજા ષોડશકના અધિકાર છે.
૩ માગ બત્રીશી-આમાં ધમરત્ન પ્રકરણ અને ઉપદેશ" માલાના અમુક અધિકારને અનુસરીને સ્વકીય ઈડાના બળે, મૌલિક પ્રરૂપણા કરી છે.
૪ જિનમહત્ત્વમંત્રીશી આમાં થેડીક મૌલિક પ્રરૂપણા છે, અને ૨૪, ૨૫, ૨૬, ૨૭ તેમજ ૨૮મા અષ્ટકાનો અધિકાર છે.
-
૫ ભક્તિમત્રીશી – આમાં . ૬, ૭, ૮ અને ૯ મા. ષોડશકાના અધિકાર છે.
હું સાધુસાનધ્ય બત્રીશી – ૯ મું જ્ઞાનાષ્ટક, ૫ મુ ભિક્ષાષ્ટક, ૬ સવ સપ ્કરી ભિક્ષાષ્ટક, ૧૦ મુ વૈરાગ્યાષ્ટક, ૨૨ મુ` ભાવશુધિ વિચારાષ્ટક અને ૨૩મા શાસનમાલિન્ય નિષેધાટકના આમાં અધિકાર છે.
બ્