SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MH, By / South 54 Licence No. : 3, પ્રબુદ્ધ જીવન ‘પ્રશુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ:૪૭ અક: ૨૪ મુખઇઃ તા. ૧૬-૪-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦ વાર્ષિક લવાજમ રૂા. ૩૦/ તંત્રી મુંબઇ જૈન યુવક સલનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર્ મેઇલ ૭ ૨૦૬ ૧૨ સી મેઇલ ૭ ૧૫ ૬ ૯ રમણલાલ ચી. શાહ સ મ વ સ રે મહાવીર જયંતીના ઉત્સવ આવે એટલે એ દિવસે ભગવાન મહાવીરના જીવનનાં અનેક પ્રસંગાનુ સ્મરણ થાય. એમાં સમવસરણમાં ખેસી દેશના આપતા તીથ કર પરમાત્માનું દશ્ય શ્રદ્ધા ભક્તિ યુકત જનેતે હષથી રામાંચિત કરે એવુ હાય છે. તી કરાનું જીવન ચેત્રીસ અતિશયેથી યુક્ત હોય છે. અતિશય એટલે સામાન્ય રીતે ન બનતી એવી ચમત્કારયુકત ઘટના. મનુષ્ય જીવનમાં બધી જ ઘટના તર્ક યુકત કે વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકાય એવી નથી હોતી. તીર્થંકર પરમાત્માના વિષયમાં તેા કેટકેટલી ઘટનાઓ એવી અને છે કે જે વતમાન સમયમાં સામાન્ય માણુસેને ચમત્કારરૂપ અને તરત ન માની શકાય એવી લાગે છે. પોતાના સમયના કેટલાક મહાપુરૂષાના કે અન્ય લેાકાના જીવનમાં કાઇ અસામાન્ય, ચમત્કારરૂપ ઘટના જ્યારે કોઇએ નજરે જોઈ હોય છે ત્યારે એવી વ્યકિતને કેટલીક ચમત્કારિક ઘટનાઓમાં વિશ્વાસ ખેસે છે, એટલે જ શ્રદ્ધા રવાનુભવથી સવિશેષ દૃઢ થાય છે. જૈન ધમમાં તીર્થંકર ભગવાનનું સ્વરૂપ જે રીતે વણુ વાયુ છે. અને એમના જે જુદાજુદા અતિશય બતાવવામાં આવ્યા છે તે એક શ્રદ્ધાનો વિષય છે. એમાં ભગવાનના સમવસરણુની વાત પણ એટલા માટે શ્રદ્ધાને જ વિષય છે. જે કુવળ તક અને દલીલ સિવાય આગળ વધી શકતા નથી અને વર્તમાન કાળની દૃશ્યમાન સૃષ્ટિ જ માત્ર જેમની સીમા છે તેવા માણુસાને માટે સમવસરણના વિષય ગમ્ય નથી. જે ત્રિકાલિક તત્ત્વને પામવાને માટે શ્રુતજ્ઞાનની આરાધના કરે છે તેઓને ચમત્કારયુકત સમવસરણની વાત આંતરપ્રતીતિ થઇ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે ભગવાન જ્યારે સાક્ષાત વિચરતા હાય તેવા સમયે પણુ સંશયવાળા મિથ્યાદષ્ટિ જીવે સમવસરણુમાં પ્રવેશી શકતા નથી તેા પછી વતમાન સમયમાં તેવા પ્રકારના જીવાને આવા વિષયોમાં રસ કે શ્રદ્ધા ઉત્પન્ન ન થાય એમાં શી નવાઇ! “સમેાવસરણુ' શબ્દના ‘એકત્ર, મળવું,' મિલન,’: ‘સમુદાય,’ સચય,’ ‘રાશી,’ ‘સમવાય,' ‘સમૂહ' એવા જુદાજુદા અથ થાય છે. એલનિયુકિતમાં કહ્યુ છે સમો નિવય લખયારણ્ ય ગુપ્તે ય રાણી ય’ ‘આગમન’, ‘પધારવુ, અન્ય દાર્શનિકાને સમુદાય, ધમ વિચાર' આગમ વિચાર' એવા અર્થ પણુ થાય છે. સમાસરયુના F • pik ‘સમવસરણ’ અથવા ‘સમેાસરણુ’ એ જૈન ધમ'ના પારિભાષિક શબ્દ છે. તીથકર પરમાત્માની દેશના ભૂમિને માટે અથવા એમની પંદા માટે સમવસરણ’ શબ્દ વપરાય છે. ‘સમવસરણુ' શબ્દ ‘સમવસત' શબ્દ પરથી વ્યુત્પન્ન કર વામાં આવે છે. સૂત્રકૃતંગ ચૂર્ણિમાં કહ્યું છે: 'समय सरंति जेसु दरिसणाणि दिडीओ वा ताणि समोसरणाणि ।' જ્યાં અર્તક દર્શન-દૃષ્ટિ સમવસત થાય છે તેને ‘સમવસરણ’ કહે છે. ‘સમવસરણ’માં ‘અવસર' શબ્દ આવે છે, એ ઉપરથી જેમાં બધા સુર, અસુર આવીને ભગવાનના દિવ્ય ધ્વતિના અવસરની પ્રતીક્ષા કરે છે તે ‘સમવસરણુ' એવા અથ પણ કરાય છે. સૂત્રકૃતાંગ, સમવાયંગ, આવશ્યક ચૂર્ણિ, વિશેષ આવશ્યક ભાષ્ય, કલ્પસૂત્ર, લલિતવિસ્તરા, કુવલયમાળા, ચૌપન્ન-મહાપુરિસ ચરિયમ્ , હરિવ’શપુરાણુ, તિલેયપણુત્તિ, અભિધાન ચિતા મણિ (પ્રજ્ઞ ટીકા), ‘વીતરાગસ્તવ' લોકપ્રકાશ વગેરે ધા ગ્રન્થામાં ‘સમવસરણ’નુ' સવિગત વષ્ણુન જોવા મળે છે. સાધનાકાળ પૂણ થતાં, ચાર ધાતિ કર્માંના સૌંપૂર્ણ ક્ષય થતાં, જે સમયે ભગવાનને કેવળજ્ઞાન થાય છે તે જ સમયે પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલું તીથ કર નામકમ' યમાં આવે છે. એમ થતાં જ ઇન્દ્રોનાં આસન કપાયમાન થાય છે. ઉપયામ મૂકીને જોતાં તેમને જણાય છે કે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' છે, ભગવાન હવે તીથ કર થયા છે. એટલે તે પેાતાના પરિવાર સહિત તે સ્થળે આવી આઠ પ્રાતિહા યુક્ત સમવસરણની રચના કરે છે. વળી તીથંકર ભગવાન ત્યારપછી પણ જ્યારે જ્યારે જ્યારે દેશના આપવાના હોય છે ત્યારે ત્યારે પણ દેવે સમવવસરણની રચના આઠ પ્રાતિહાય સહિત કરે છે. એ આઠ પ્રાંતિઢાય આ પ્રમાણે છે. (૧) અશોકવૃક્ષ (૨) પુષ્પવૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) ચામર (૫) સિહાસન (૬) ભામડલ (છ) દુદુભિ અને (૮) ત્રણ ત્ર એક વતમાન સમયમાં જેમ હજારો-લાખા લેકાને સબોધવા માટે રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિ પધારવાની હોય ત્યારે મગ, માઇક, કા, વાહન વ્યવહાર, માણસોની અવરજવર વગેરે માટે દૃષ્ટિ સરકારના માણસો દ્વારા કરવામાં આવે છે તેમ *, jya
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy