SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૮૬ પ્રશુદ્ધ જીવન સ્પર્શાદ રિણમન અને ભવ્યાસવ્ય સ્વભાવ ૫. પના લાલ જ. ગાંધી દ્રવ્યમાં ગુણ જાતિભેદ્દ કરે છે અને ગુણુ પ્રમાણે કાય થાય છે. પ્રદેશત્વ ગુણને જાળવી રાખે છે. અને ગુણ, દ્રવ્ય (પ્રદેશ પિંડ)ની જાતિ જાળવી રાખે છે. પ્રદેશના આધાર લઇને ગુણ કાય' કરી આપે છે. પ્રદેશ એ ગુણની ભૂમિ છે. ભૂમિ એ આધાર છે. આમ પ્રદેશ અને ગુણનુ જે તદ્દરૂપપણ છે, તેનુ નામ ભવ્યત્વ છે. પાંચ અસ્તિકાયને આ અપેક્ષાએ ભવ્ય સ્વભાવ છે. ગુણુકાય' કરારુપ પરિણમન તે ભવ્યત્વ એ પર્રિમન અવસ્થાંતરપણાનું હોઇ શકે છે, અથવા તેા સમસ્થિતિમાં રહેવા પૂવક પણ પરિણમન હોઇ શકે છે. ધર્મ† - અધમ -- આકાશ અને સિદ્ધપરમાત્મા, એ ચારે અસ્તિકાયમાં, પાતપેાતાના ગુણમાં કાષ્ટ ભેદ પડતા નથી. માટે તે પ્રદેશેાનું ગુણ સાથે જે પરિણમન છે, તે તરૂપ પરિણમન છે, જેમાં કાઇ પરિવતનતા નથી. આ ભવ્ય સ્વભાવ અનુપતિ છે. સંસારી જીવ અને પુદ્ગલના સંધ, તથા પુદ્ગલ અને પુટ્ટુગલના સંબંધ, જયારે એકક્ષેત્રી થાય ત્યારે તેને પણ ભવ્યત્વ કહેવું પડે. સંસારીજીવ અને પુદ્ગલના જે એકક્ષેત્રી સંબંધ થાય તેને ઉપચારિત ભવ્ય' કહેવાય છે. જ્યારે જીવ અને જ્ઞાનનું પરિણમન એ અનુચરિત ભવ્યત્વ છે. ઉપરિત ભવ્યત્વ ધમ-અધર્મ-આકાશ અને સિદ્ધ પરમાત્મામાં નથી. ઉપરિત ભવ્યત્વ માત્ર સંસારી જીવ અને પુદ્દગલના બદ્ધ સબધ વિષે જ ઘટે છે. પાંચ અસ્તિકાયનું, જે સ્પ'પરિણમન છે. તે સ્પર્શ ભવ્યત્યા છે. એ એ એકક્ષેત્રી અવગાહના છે આકાશમાં આકાશ પ્રદેશ સહિતના બધાં ય પાંચ અસ્તિકાયનું ચૌદ રાજલેાક પૂરતુ એકક્ષેત્રી અસ્તિત્વ છે. જે સ્પેશ` પરિણમન ભવ્યત્વ છે, ગુણુની દર ગુણભેદ્રથી જે પરિણમન છે. તેને પણ ભવ્યત્વ કહેવાય આવુ ભવ્યત્વ ધમ ધમ આકાશ અને સિદ્ધ્ પરમાત્મામાં નથી. આ ચારેયમાં તેમના ગુણમાં સમરસમાત્રા છે. જ્યારે સસારીજીવ અને પુદ્દગલ દ્રવ્યમાં વિષમ સમાતા છે. પેાતાના પ્રદેશોના આધાર ભ્રષ્ટતે ગુણ, ભેદરૂપ થાય રૂપે પરિણમે છે એટલે એને ઉપરિત ભવ્યત્વ કહેવાય છે. આમ ત્રણ પ્રકારના ભવ્યત્વ આપણે જોયાં કે... (૧) સ્પેશ પરિણમન ભવ્યત્વ (૨) અબ્દ પરિણમન ભવ્યત્વ અને (૩) તદ્રુપ પરિણમન ભવ્ય. બુદ્ધ પરિણમન માત્ર સંસારી જીવ અને પુદ્ગલના સબંધમાં ઘટે છે. જે અનિત્ય છે, અને એમાં ગુણુનુ‘ પરિણમન રૂપાંતરતાએ છે જેથી ભિન્ન ભિન્ન છે. ર પુદ્દગલ દ્રવ્યમાં (૧) પાતાના પ્રદેશનુ એક્ષેત્રી અવકાશમાં રહેલ અવગાહન સ્પશ' પરિણમન ભવ્યત્વ (૨) પોતાના ગુણનું તદ્દરૂપ પરિણમન ભવ્યત્વ તથા. (૩) પાતાના ગુણમાં પડતાં ગુણભેદને કારણે રૂપાંતર પશુમન ભવ્યત્વ છે. ચારે ય અરૂપી અસ્તિકાયમાં ગુણભેદ, રૂપાંતરતા અને અનિત્યતા નથી પરંતુ કૈવલ ‘તદ્દરૂપ પરિણમન' છે. અચિત પુદ્ગલદ્રવ્યનુ જે ભવ્યત્વ છે તે ક્રમિક અને વિનાશી ન'વાળું છે. કાળાંતરે રૂપરૂપાંતરને પામનારું છે. :{Co પથ્થરના ધમ' અદ્રાવ્યત્વ છે. એ કાર અને કઠિન છે. સાકરના ધમ' દ્રાવ્યત્વ છે. એ મૃદુ છે, દ્રવી જાય છે. એગળી જાય છે. પુદ્ગલદ્રવ્ય અનંત રૂપે પરિણમે છે અને સ'સાર ચાલે છે. કેમ કે પુદ્ગલદ્રવ્ય અનત રૂપે પણ પાછું ભિન્ન-ભિન્ન ગુણધમે` અને ભિન્ન-ભિન્ન રૂપે પરિણમે છે. દરેક દ્રવ્ય, પોતપોતાના ગુણધર્મો સાથે ભવ્ય પરિણમનવાળા છે. અને અન્યના ગુણધમેતિ ન પામવારૂપ અભવ્ય સ્વભાવવાળ આ અતિ-નાસ્તિ જેવું છે. છે. સંસારી જીવાને ભવિ અને અવિ એમ બે પ્રકારની જણાવેલ છે. જયારે સિદ્ધ પરમાત્મામાં એ રીતે ભવે અવિ ઘટતું નથી. સસારી જીવના ખે પ્રકારના ભગ્યત્વ લેવાના...... એક તા (૧) સંસારી જીવનું પુદ્ગલવ્ય સાથે અદ્ધ સંબંધરૂપ ભવ્યત્વ, અને ખીજુ (૨) સંસારી જીવમાં અભ્યંતર અધ્યવસાય રૂપ ભવ્યત અધ્યવસાયના ભેદ એટલે શાસ્ત્રકારોએ બતાવેલા ગુરુ સ્થાનકાના ભેદ. તામસ-રાસ-અને સાત્વિક એવા શુભાશુભ અધ્યવસાયોન અસભ્ય ભેદ છે. તામસભાવ એટલે...‘મારું તે મારું જ પણ તારું મારું' એવુ’ હિંસા, ચારી, જૂડ, આદિ યુકત, અન્યને પરેશાન કરવા પૂર્વકનું અવિવેકી, ઉપદ્રવી જીવન, જે સંપૂણ મિથ્યાત્વ મેહનીયના ઉદ્દેશ્યવાળું અર્થાત્ અન’તાનુબંધી કષાયના ઉડ્ડયવાળુ જીવન હોય છે. રાજસભાવ એટલે...‘મારુ એ મારું અને તારુ એ તારું મારું હું ભાગવું, તારૂં. તું ભગવ.' એવાં ભાવવાળુ, અન્યને પરેશાન કર્યાં વિનાનું, એશ-આરામ, વૈભવ--વિલાસવાળું ભેગી જીવન હોય છે, જે નિરૂપદ્રવી જીવન છે પણ પાપકારી નિર્દેષ જીવન નથી. જ્યારે સાત્વિક ભાવમાં તે ‘તારુ તે મારે ન જોઈએ પણ મારૂ પણ મને ન જોઇએ' એવા ભાવ પૂર્ણાંકનુ ત્યાગ-વૈરાગ્ય યુક્ત પરાપકારી નિર્દોષ એવુ' કમ'મેગથી લઇને ક્ષેપકશ્રેણિ મંડાય ત્યાં સુધીનું તે હૅઠ દશમા ગુરુ સ્થાનકે લાભ મેહનીય જાય ત્યાં સુધીનું સાધક-યોગી જીવન હોય છે. સંસારીજીવ આ સતામસ-રાસ સાત્વિક ભાવે અર્થાત અષ્યવસાય સ્થાનકાને પરિણમવાને અધિકારી છે. અવિ જીવ તામસ-રાસ ભાવાના બધાંય અધ્યવસાયોને પામી શકે છે. પરંતુ સાત્ત્વિક ભાવેાના અધધ ય અધ્યવસાય સ્થાનાને પામી શકવા તે સમય નથી. અભવિ વા લૌકિ સાત્વિક ભાવાને સ્પશી અટકી જાય છે એથી આગળ લેાાત્તર સાત્વિક ભાવામાં એમને પ્રવેશ શકય નથી અને તેથી જ તેમને મેક્ષ થતા નથી. માટે તેમને અવિ કહેલ છે. છતાં ય, અવિ જીવ પશુ પોતાના જ્ઞાન-દર્શન ગુણ સાથે, તદુંરૂપ પરિણમનરૂપ વિ તા હાય જ છે. અવિ વ, સાધના પથ ઉપર, કયારેય પહેલાં ગુણ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy