________________
પ્રબંદ્ર જીવન
તા. ૧-૧૦-૮૯
“અનેકાન્ત” વિશે
કાચામાં સાચી વરતુઓ પણ સાપેક્ષ અથવા બીજાના પ્રમાણમાં જ સાચી હોય છે. સંપૂર્ણ અને શુદ્ધ સત્ય તે કેવળ ઈશ્વરને વિષે જ હેઇ શકે. મારે સારુ મેં જે અવાજ સાંભળે તે મારી પિતાની હરતી કરતાં પણુ મને વધારે સાચો લાગ્યો છે.”
વ્યક્તિઓના ખાનગી જીવનની જાહેર પ્રવૃત્તિઓ પર અસર થતી નથી એમ મેં કદી પણ માન્યું નથી. આમ મારૂં ખાનગી જીવન અનીતિમય હોય અને હું અસરકારક પ્રજાસેવક બની શકે એમ હું માનતા નથી. જાહેર અને ખાનગી
ચરણ વચ્ચે મેળ ન હોવાને કારણે દુનિયામાં ઘણી ઓફતે પેદા થાય છે એમ હું માનું છું.'
“શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકાર થવું. રાગ ષાદિ રહિત થવું. એ નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતા છતાં પહોંચ્યું નથી. તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી. એ સ્તુતિ ઘણી વેળા એ છે મનના વિકારોને જીતવા એ જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાં મને કઠિન લાગે છે.'
હિન્દુ ધર્મની પ્રધાન વસ્તુ નિરાળી જ છે: તે ગેરક્ષા. ગોરક્ષા એ મનુષ્યના અખા વિકાસક્રમમાં મને સૌથી અલૌકિક વસ્તુરૂપે ભોસી છે. ગાયને અર્થ હું માણસની નીચેની આખી મૂંગી દુનિયા એ કરું છું. ગાયને બહાને એ તત્ત્વ દ્વારા માણસને આખી ચેતન સૃષ્ટિ જોડે અમીયતાને અનુભવ કરાવવાને એમાં પ્રયત્ન છે. આ દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યું હશે એ પણ મને તે સ્પષ્ટ છે. ગાય જ હિન્દુસ્તાનમાં માણસને સાચો સાથી-સૌથી મોટો આધાર–છે...”
હા કીર્તિભાઈ માણેકલાલ તંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન
અપના ૧૬ જુલાઈ ૮૨ના અંકમાં ભગવાન મહાવીરની અનેકાંત-દષ્ટિ' ના મથાળા નીચે શ્રી ગુલાબ દેઢિયા અનુવાલિ છે. નિજામઉદ્દીનને લેખ વાંચી નીચેની બાબતો પર આપનું ધ્યાન ખેંચવાની રજા લઉં છું:
(૧) બીજા પેરાના અંતે લખ્યું છે: “મધ્યસ્વભાવ, સમતા અથવા સર્વધર્મસમભાવ અનેકાંતવાદ છે.
અનેકાંત કદાપી સર્વધર્મ પ્રતિ સમભાવ એટલે કે સરખાપણને ભાવ રાખવાનું કહેતા નથી. ભિન્ન ભિન્ન મત, પંથ, સંપ્રદાયાદિ પ્રતિ સહિષ્ણુતા રાખવી તે ઉપદેશ હોઈ શકે પરંતુ અનેકાંત દર્શન પર રચાયેલ ધમને એકાંતવાદ પર રચાયેલા ધર્મોની સમાન ગણ તેને મધ્યસ્વભાવ ન કહેવાય. ગોળ અને ખેળ, કાચ અને મણિમાં ભેદ ન જોવાની માફક અનેકાંત અને એકાંતવાદી ધર્મોમાં અભેદ જો અથત બેઉ પ્રતિ સમભાવ રાખવો તે સ્યાદવાદ નથી. અનેકાંત અને એકાંતને પ્રકાશ અને અધિકારની જેમ પરસ્પર અત્યંત વિરોધ છે. વિધિનિષેધો કે બાહ્ય આચારની કેટલીક સમાનતાને જોઈને સર્વધર્મો સરખા છે ય એકરૂપ છે તેમ સ્વાદુવાદી કદાપી કહેતું નથી. સવ* ધર્મોમાં આચારો કે વિધિનિષેધોની જેમ કેટલીક સમાનતા દેખાય છે તેમ અસમાનતાપણું પારવિનાની છે. એટલું જ નહિ, એકાંતવાદી અને અનેકાંતવાદી દશમાં છવાજીવાદિક તત્વવિષયક વિવેચને વચ્ચે પણ અંતર છે. આમ છે તે પછી સર્વધર્મ પ્રતિ સમભાવ અર્થાત સમાનતાને ભાવ કેમ ઘટે? સહાનુભૂતિ સહિષ્ણુતાને ભાવ રાખ તે બીજી વાત છે અને સમભાવ રાખો એટલે કે બધા જ ધર્મો બધી રીતે સમાન અને સરખા છે એ ભાવ રાખ તે જુદી વાત છે. સર્વધર્મોમાં ભેદ ન જે અને સર્વ ધર્મો સારા છે, એકસરખા છે તેને શ્રી જિનદર્શનમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ કર્યું છે. અનેકાંત સમ્યગુવાદ છે, મિથ્યાત્વવાદ નથી. સ્વાદુવાદી અનેકાંતદર્શનને સર્વધર્મ સમન્વયવાદ કે સર્વધર્મ તુલનાવાદ જુદો જ છે. તે સત્યને સત્યરૂપે અને અસત્યને અસત્યરૂપે ઓળખી અસત્યને પરિવાર અને સત્યને સ્વીકાર કરવામાં રહે છે. અસત્યનો ખોટો પક્ષ ન કો અને સત્યને ખોટ જ ન કરે તે સાચી મધ્યસ્થતા છે. સત્ય અને અસત્યમાં કંઈ ભેદ જ ન માન અર્થાત બેઉ પ્રતિ સમભાવ રાખવો તે મધ્યસ્થતા નહિ પરંતુ મૂઢતા છે.
સમતા અને અનેકાંતવાદ એક નથી. સમતા અચારત છે. અનેકાંતવાદ વિચાર તત્ત્વ છે. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ મનને સમતોલ રાખવું તે સમતા છે.
(૨) ચોથા પિરામાં અનેકતનો શબ્દાર્થ કર્યો તે બરાબર છે, પરંતુ અનેકાંતના લક્ષ્યાથંમાં એક મૌલિક ભેદ છે તે ઘણા વિદ્વાનની દૃષ્ટિ બહાર રહી જાય છે. “વસ્તુ અનેક-ધમત્મક છે' તે માન્યતા માત્રથી જૈન દર્શન અનેકાંતવાદી નથી. સાંખ્યદર્શન પ્રકૃતિને સગુણ, રજોગુણ અને તમે ગુણ એ ત્રણેની
મારા પ્રયોગોમાં તે આધ્યાત્મિક એટલે નૈતિક ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ... વિજ્ઞાન શોર જેમ પિતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલાં પરિણામને તે છેવટના ગણાવતે નથી, અથવા તો એ એના સાચાં જ પરિણામ છે એ વિષે પણ સાશંક નહીં તે તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગને વિષે દાવે છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એકેએક ભાવને તપાસ્યા છે, તેનું પૃથક્કરણ કર્યું છે. પણ તેમાંથી નીપજેલાં પરિણામ એ જ સૌને સારુ છેવટનાં જ છે, એ ખરાં છે અથવા એ જ ખરાં છે એ દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતા નથી.”
અસ્પૃશ્યતાની ઉત્પત્તિ કઈ કળી શકે તેમ નથી. મેં અનુમાને જ કર્યો છે તે ખોટી હોય કે ખરાં, પણ અસ્પૃશ્યતા. અધમ છે એમ તે અધિળયે જોઈ શકે એમ છે. માત્ર ઘણું કાળને અભ્યાસ જેમ આપણને આત્મા ઓળખવા નથી દેતા તે જ રીતે ઘણું કાળને અભ્યાસ આપણને અસ્પૃશ્યતામાં રહેલે અધમ પણ જોવા નથી દેતા. કેઈને પણ પેટે ચલાવવા,
ખા રાખવા, ગામ બહાર કાઢવા, તે મરે કે જીવે તેની દરકાર ન રાખવી. તેને એંઠું ભોજન દેવું એ બધું ધમ હોય જ નહીં.'