________________
તા. ૧-૯-૮૨
બદ્ધ જીવન
મંદિરમાં જઇને પ્રભુની ઉપાસના કરવાનું ઉત્કટ મન હોવા છતાં ત્યાં પ્રવર્તતા કલબલાટ અને ઘોંઘાટના સામ્રાજ્યને લીધે, એ અમારા માટે શકય નથી – એવી ફરિયાદ ધીરે ધીરે વ્યાપક બનતી જાય છે. પણ અવિરત ચાલતા ઘોંઘાટમાં આ ફરિયાદને અવાજ, નગારખાનામાં તનૂડીના અવાજ જેવો જ બની રહેવાને, એમ જણાય છે.
ચાપણા એક સમક્ષની વિચારકે કહ્યું છે કે “શબ્દો વિનાની પ્રાર્થના સારી, પણ પ્રાર્થના વિનાના શબ્દો બેટાએને મર્મ હવે બરાબર સમજાય છે. આપણી પ્રાર્થના કેટલી શબ્દાળુ બની ગઈ છે! આપણી ધપાસના એટલે ઘોંઘાટની જ ઉપાસના? શું મંદિરોમાં લાઉડસ્પીકર ગોઠવીને આપણા ઝીણા પાસ મીઠા અવાજને વીણા અને ધીમા-કર્કીશ અવાજમાં પરિણમાવીએ તે જ પ્રભુભકિતમાં રંગ આવે?
હવે આપણે ત્યાં લગ મગ એવી માન્યતા સ્થિર થઈ ચૂકી છે કે જેમ ઘાંઘાટ વધુ, તેમ જમાવટ વધુ, જેમ અવાજ વધુ તેમ આનંદ વધુ ઉત્સવ કાર્યક્રમ કેવો ગ, તેને અંદાજ હવે અવાજ કરવાની (અવાજ સહન કરવાની નહિ ) આપણી તાકાત ઉપરથી નીકળતો હોય તેમ લાગે છે.
શાંત ભકિત એટલે ભકિતને લય. ઘાંઘાટમરી પ્રાર્થના એટલે શાંતિને પ્રલય.
ઉકળાટ અને ઘોંઘાટ એ બે વચ્ચે પસંદગી કરવાની આવે, તે બેશક, હું ઘોંઘાટથી દૂર રહેવાનું જ પસંદ કરું,
ઘોંઘાટભરી પ્રાર્થનામાં જે દિવસે ઉનાળાના ઉકળાટને અનુભવ કરીશું, તે દિવસે શાંત ધર્મોપાસનાને મહિમા આપણને સમજાઈ જશે.
તારીખ વિષય
વ્યાખ્યાતા બુધવાર, તા. ૧૮ ગીતાનો સંદેશ શ્રી પ્રવીણભાઈ
વાઘાણી ગુરુવાર, તા. ૧૯ જીવન અને ધર્મ ડો. રાજ આનંદ શુક્રવાર, તા. ૨૦ ધર્મ અને રાજકારણ શ્રી મધુ મહેતા શનિવાર, તા. ૨૧ સ્તવન અને શ્રી સુમતિબહેન
ભકિતગીતો ઈ થાણાવાલા
. ઉપસંહાર . ડો. વી. અન. બગડિયા વ્યાખ્યાનમાળાના પ્રમુખ છે. વૃજલાલ એન. બગડિયા તા.ક. મુંબઈની પરિસ્થિતિ થોડા દિવસ ખરાબ થઈ એના કારણે
અમુક વ્યાખ્યાનો રદ કરવામાં આવ્યા હતા તેની નોંધ
લેવા વિનંતી. ઘાંઘાટના દરિયામાં ડૂબી ગયેલી પ્રાર્થનાનો ઉકળાટ
] મુનિ શીલચંદ્રવિજય તુઓનું નગ્નવ વર્ષે નવનવી વિચિત્રતા દર્શાવતું જાય છે. અત્યાર સુધી ભરમાસામાં ઉનાળાનો અનુભવ તો થતો હતે. હવે એમાં ફેરક્ષર થશે હોય એમ આ વખતે ભરઉનાળામાં થયેલા ગેમા અનુભવ ઉપરથી લાગે છે. માસામાં ઉનાળાને ઉકળાટ થાય તો તેને વરસાદની પૂર્વભૂમિકા ગણવામાં આવે છે. પણ ઉનાળામાં વરસાદ આવે તો તેને કશાકની એંધાણી સમજવી કે ઋતુચકના નત્રે કરેલે બફાટ જ સમજો, એ નક્કી કરવું મુશ્કેલ લાગે છે. જો કે ઉનાળાના દિવસોમાં વરસાદ પડી જાય તે પછી કે વાદળ વરસ્યાં વિના ગાડું ભાપેલ જ રહે તો આપણે ફાળે તે નર્યો ઉકળાટ જ શેપ રહે છે.
ઉનાળે એટલે જ ઉકળાટ. 'ઉકળાટ’ ની સામે મૂકી શકાય એવા શબ્દો ધાણા હશે, છતાં અત્યારે તો એક જ શબ્દ માનસપટ પર અથડાય છે: ‘ઘઘિાટ,’ એ બને મિશ્રણ થાય ત્યારે તેમાંથી જે નીપજે તેને આપણે કકળાટ કહી શકીએ. 'ઉકળાટ— ઘિાટ=કકળાટ’– આ સમીકરણના પ્રત્યક્ષ – પ્રાથગિક અનુભવ માટે ઘણે દૂર જવું પડે તેમ નથી. સારે માઠે પ્રસંગે ગંઠવાતાં લાઉડસ્પીકરો અને ઘરઘર ના અંગ બનીને પિતાના અસ્તિત્વનું પ્રદર્શન કરતા રેડિયેટી. વી. દ્વારા આ ચાનુ મવ હવે સતત થતો જ રહે છે. ઉનાળો ઉકળાટનું કરે તેટલી જ નિયમિતતાથી લાઉડસ્પીકર ૨ાને રેડિયેટી. વી. ઘંઘાટનું પ્રસારણ કરતી રહે છે. આમ છતાં, ઉકળાટનું પર્યવસાને વરસાદમાં આવે છે અને એથી સાવ વિપરીત, ઘોંઘાટનું પરિવર્તન ન કકળાટ રૂપે જ થતું રહે છે, એ અલગ બાબત છે,
ઘોંઘાટના આ કકળાટનો રખ હવે તે આપી ધર્મસ્થાનોને પણ લાગુ પડી ગયા છે. ચાની પાછળ, સર્વત્ર જે ઘંઘાટ થયે જો હોય તે ઘઘિાટ કરવાના અમારા ચાધિકારને અમેય શા માટે જ કરીએ, રોવે કઇક આશય હોય તો ના નહિ.
ધર્મસ્થાનકે ધર્મની સાધના કરવા માટે છે એમ આપણને સમજાવવામાં આવે છે. પણ જ્યાં ઘાંઘાટ એ જ ધર્મ બની બેઠો હોય ત્યાં બીજા કયા ધર્મની સાધના થઇ શકે અને શી રીતે થઇ શકે એ નથી સમજાતું. વળી, એમ પણ જાહેર કરવામાં આવે છે કે સંસારની વિષમતાઓથી અશાંતિ અને અજંપ બનેલા માનવને સાચી શાંતિની અનુભૂતિ, એ ધર્મસ્થાનકમાં જ થઇ શકે છે. જેણે મંદિરોમાં સતત પ્રવર્તત રહેતે વિવિધ પ્રકારને ઘેઘિાટ સાંભળ્યો અનુભવ્યો હશે, તેને ગળે શાંતિની અનુભૂતિની આ વાત ઉતારવાનું કામ ઘણું કઠિન છે.
પ્યાખ્યાનમાળાને મળેલું પ્રેરણારૂપ માતબર દાન
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળા છેલ્લા ૪૭ વર્ષથી ચાલે છે. તેને વ્યાપ દિવસાનદિવસ વધતે ચાલે છે. સારા વિદ્રદવર્ય વકતાઓને દુરસુદરથી વ્યાખ્યાન આપવા માટે નિમંત્રવામાં આવે છે. દર વર્ષે ખર્ચમાં પણ સારો એવો વધારો થતો જાય છે,
આ વ્યાખ્યાનમાળાએ શ્રેતાઓના દિલમાં ઉચ્ચસ્થાન પ્રસ્થાપિત કર્યું છે, એ કારણે છેલ્લા પાંચ વર્ષથી અલગ અલગ વ્યકિતઓ કે ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષને લગતે ખર્ચ મળતો રહ્યો છે, પરંતુ આ વર્ષે સાનંદાશ્ચર્ય થાય એવો બનાવ બન્ય. આ વ્યાખ્યાનમાળાથી પ્રભાવિત થઈને, તેને ક્રમ કાયમ માટે ચાલુ રહે અને ભવિષ્યમાં આર્થિક કારણે તેના સ્વરૂપમાં ન્યૂનતા ન આવે એવા શુભ આશયથી, શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ દ્વારા રે -આ રકમનું વ્યાજ ખર્ચ માટે વાપરવું-એ શરતે રૂપિયા દોઢ લાખનું માતબર દાન મળ્યું. આ ટ્રસ્ટના દાતાઓની આવી ઉદારતા માટે અને આવું માતબર દાન તેમણે આપ્યું તે માટે તેઓ આપણા સૌના અંતરના અભિનંદનના અધિકારી બને છે. અનેક ધન્યવાદ સાથે અમે તેમને અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ.
ચીમનલાલ જે. શાહ
કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.