________________
તા. ૧-૧૧-૮૧,
પ્રબુદ્ધ જીવન
૧૨e
{
જી વ ન ર સ ?
લેંગ લાયબ્રેરી રાજકોટને ઉજ્જવલ સાંસ્કૃતિક વારસ
[] . બળવંત જાની
જીવનને રસ મીઠો મી, જીવનને રસ પીધો;
જ્યાં જયાં દીઠો, ત્યાં ત્યાં પીછે, પેટ ભરીને પી પીધે, જીવનને રસ મી .
કણે સુણ શબ્દ મધુરો– મધુબન બંસી સરીખે, - કર્કશ, કરવા, કોરને ના નજીક ટૂંકવા દીધા.... જીવનને,
નયનને નિશદિન ફકત નિહાળે, - સૃષ્ટિ સુંદરતાની;
એક જ રંગ સદા યે જો રંગ ન દુજે - ત્રીજો ... જીવનને,
જિહવાએ તે પલપલ પીર,
સદાય મેવ મીઠો, નાનાં-મોટાં, ઊંચા નીચાં -
સૌને સરખે દીધે.. જીવનને
મનડ એકલ મેતી જેવું
પા હીરને ધાગા, નજાનંદની સાથે તેણે સંગ સનાતન કી... જીવનને
રાજકોટ પાસે કોઈ રાજકીય કે ઐતિહાસિક વારસો ભલે ન હોય, પરંતુ એક પ્રકારને ઉજજવલ સાંસ્કૃતિક વાર આ શહેર પાસે છે અને તે છે અહીંની લેંગ લાયબ્રેરી. આ લાયબ્રેરી માત્ર લાયબ્રેરી જ ન રહેતાં એક વિદ્યાસંસ્થા જેવી અને જેટલી કાર્યરત રહી છે. એની, આજ લગીને સવા વર્ષને ઇતિહાસ તપાસતાં પ્રતીતિ થાય છે. જૈન સાહિત્ય અને પારસી સાહિત્ય તથા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને રાજકીય ઈતિહાસને લગતા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષાના ૬000 જેટલા ગ્રંથોથી તથા જ્ઞાન-વિજ્ઞાનની અન્ય વિદ્યાશાખાઓને સ્પર્શતા કુલ મળીને ૬૦,૦૦૦ જેટલી ગ્રંથસમૃદ્ધિ આ લાયબ્રેરી ધરાવે છે.
- ૧૮૫૬માં ગુણગ્રાહક મંડળી નામે આરંભાઇને પછી વિદ્યા વિવર્ધક મંડળીમાંથી કાઠિયાવાડ જનરલ લાઇબ્રેરીમાં પરિણમ્યા બાદ ‘વંગ લાઇબ્રેરીનું નામાભિધાન પ્રાપ્ત કરનાર આ ગ્રંથાલયની સવાશતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે તાજેતરમાં જ ‘ભારતીય વિચારધારાના વિભિન્ન દષ્ટિકોણ વિષયક જ્ઞાનસત્રનું ઉદઘાટન સુખ્યાત તત્ત્વચિંતક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કરેલું.
રાજકોટમાં પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ સાહેબ હતા. તેઓ પરદેશી હોવા છતાં રાજકોટ પ્રત્યે અપાર મમતા અને ઊંડી લાગણી ધરાવતા. ફલસ્વરૂપે અહીં કન્યાશાળા લાયબ્રેરી જેવી સંસ્થાઓ તેઓએ ઊભી કરી. આમ લાયબ્રેરીના જનક એક અંગ્રેજ અમલદાર. આને એક ઐતિહાસિક ઘટના ગણીશું. આ અમલદારની કાયમી સ્મૃતિ લાયબ્રેરી સાથે તેમનું નામ જોડીને રાજકોટની પ્રજાએ રાખી છે તેમાં રાજકોટની પ્રજાનું ગુણપૂજક પાસું પ્રગટ થાય છે.
અત્યારે લાયબ્રેરી ભવ્ય રજવાડી બંગલામાં બેસે છે. ૬૦,000થી પણ વધુ પુસ્તકો લાયબ્રેરી ધરાવે છે. અનેક સામયિક, દૈનિકપત્રો રોજબરોજ સંસ્થામાં આવે છે, જેને ચાર હજારથી વધુ સભ્યો અને વિશાળ જનસમુદાય લાભ લે છે. આમ, લેગ લાયબ્રેરી એ રાજકોટનું એક વિદ્યાતીર્થ છે. | જૈન સાહત્યિના પુસ્તકોનું પ્રદર્શન અને બીજા પણ અનેક પ્રકારના પ્રસ્તુકોનું પ્રદર્શન પ્રસંગોપાત યોજીને પ્રજાની રૂચિને કેળવવાનું એક સુંદર કાર્ય લાયબ્રેરી દ્વારા થઇ રહ્યું છે. ઉપરાંત સાહિત્યિક વાર્તાલાપ, જ્ઞાનગોષ્ઠીઓ, વકતૃત્વ સ્પર્ધા, વાર્નામેળે વગેરે કાર્યક્રમો પણ સતત યોજાતા રહે છે, પરિણામે માત્ર વાંચન નહીં પણ સુંદર વકતાઓના શ્રવણપાન માટે પણ આ સંસ્થા રાજકોટનું એક સાંસ્કૃતિક કેન્દ્ર બની રહેલું છે.
મહેતાજી દુર્ગારામ, નવલરામ પંડયા, ડાહ્યાભાઈ દેરાસરી અને બ. ક. ઠાકોર જેવા સાક્ષરોએ પણ આ લાયબ્રેરીના વહીવટી સંચાલનમાં બહુ મોટે ભાગ ભજવ્યો છે. ઉપરાંત નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને નિ:સ્વાર્થ સંચાલકો લાયબ્રેરીને પ્રાપ્ત થતા રહ્યા છે. ફલસ્વરૂપે લાયબ્રેરી સતત વિકસતી રહી છે. * હાલમાં પ્રમુખપદે જાણીતા ઉદ્યોગપતિ પદ્માકર મસુરકર, ઉપપ્રમુખ તરીકે કાયદાશાસ્ત્રની કોલેજના આચાર્ય શ્રી પગેશભાઇ મહેતા, માનદ મંત્રી શ્રી વિનુભાઇ દોશી તથા સહમંત્રી કીરમણિકભાઇ પીઠડિયા અને પ્રવીણ રૂપાણી સતત સેવા આપી રહ્યા છે. સવાશતાબ્દીની પૂર્ણાહુતિ ૧૪- નવેમ્બરે ગુજરાત રાજયના ગવર્નર શ્રીમતી શારદાબહેન મુખર્જીની ઉપસ્થિતિમાં ઊજવાશે. આ પ્રસંગે એક સુવેનિયર ‘નિરંતર પ્રગટ થશે, જેમાં લાયબ્રેરી સવાસો વર્ષના ઇતિહાસ છેલ્લા દોઢ સૈકા દરમિયાન રાજકોટના વિકાસમાં ફાળો આપનાર વ્યકિત, કુટુંબોને પરિચય અને બીજી વિગતો આપવામાં આવશે. - આ રીતે રાજકોટના સાંસ્કૃતિક ઇતિહાસમાં લેંગ લાયબ્રેરીનું ગદાન મહત્ત્વનું છે.
જીવનને રસ મીઠો મીઠો. જીવનને રસ પી.
–ભાનુભાઈ પંડયા
પંચામૃત 0 બકુલ રાવળ
" [ મુકતકો] સાંકડું વર્તુળ કરે તેનું જીવન મરતું રહે જે વસંત વેરતા તેને નવું મળતું રહે. એટલે તે આ હિમાલય કાળની સામે ટકે કેમકે એનું સદાયે હીમ વિસ્તરતું રહે. ૧ પત્થર ઉપાડી મારો છે ભાઇ, પણ થોભે જરી જો જો ન વાગે એ તમને કયાંક તે પાછો ફરી. પૂછો તમારી જાતને કે કેટલા નિષ્પાપ છે? અધિકાર પાપીને નથી કો ફેંસલાને આખરી. ૨ એક શ્રદ્ધાને અહીં અત્યારે જનાજે નીકળે કોઇ સીઝરની ઉપર બૂસનું ક્યાં ખંજર પડે. ઝાંઝવાં, સરવર, નદીનાળાં તણું ના એ ગજે
ઓટ ને ભરતી પચાવે તે મહાસાગર બને. ૩ તે ભલે, સંબંધને જડમૂળથી તેડી. દી - જેમ પિલા પીટરે જીસસને તરછોડી ' દીધે; ભીષ્મ છું-તેથી પ્રહારો ના નપુંસક પર કરું જા શિખડી જા, તને મેં જીવતો છોડી દીધો. ૪T લાગણીના ગીતને પામી ગયો છે આપણા સંબંધને જાણી ગયો છે જે ગ્રહણ લાગ્યું હતું છૂટી ગયું છે... હું હળાહળ ઝેરને જીરવી ગયો છે. ૫