________________
તા. ૧૬૯૯૮૧
પ્રબુદ્ધ જીવન
૫૧ , બચુભાઈ માંડણ નન્દુ ૫૧ , નેમચંદ હીરજી છેડા ૫૧ શ્રીમતી જયાબેન નગીનદાસ કામદાર ૫૧ શ્રી પી. કે. શાહ ૫૧ , કાંતિલાલ સી. શાહ , એક શોનાજને
ખીમજી શીવજી
એક સન્નારી , રવિન્દ્ર ટ્રેડીંગ ક. ૫૧ , કાંતિલાલ બી. શાહ
,, પ્રકાશભાઈ ડી. શાહ ૫૦ , બળવંતભાઈ એમ. મહેતા ૫ શ્રીમતી કેશરબેન કે. દેઢિયા ૫ર શ્રી સોહનરાજ એમ. વર્ધન ૫૦ , વિનોદ જે. દેશી ૫૦ શ્રીમતી જયમતીબેન રતનચંદ પારેખ ૨૨ , શમીબેન ભણશાળી ૨૨ , રસિલાબેન ડી. કાકાબળીયા ૨૫ ડે. કાંતિલાલ એચ. માથુકિયા ૨ શ્રી. રતનચંદ્ર બી. પારેખ ૧૮૨ રૂા. ૨૫ની નીચેની રકમ
૨29 શ્રી જેરમલ મંગળજી મહેતા ૧૧ કીમતી સૂરજબેન મનસુખલાલ -
કોઠારી ૧૫૧ શ્રી રોહિતભાઈ કોઠારી ૧૨૫ શ્રીમતી મંગળાબેન ઝાટકિયા ૧૦૧ શ્રી છોટાલાલ જીવરાજ શેઠ ૧૦૧ ,, પોપટલાલ મેઘજી ૧૦૧ , નવિનચંદ્ર રતિલાલ શાહ ૧૦૧ શ્રીમતી તારાબેન ચીમનલાલ શાહ ૧૦૧ શ્રી કાંતિલાલ છોટાલાલ ૧૦૧ , મહેન્દ્ર છોટાલાલ શાહ ૧૦૧ , ટેકરશી લાલજી કાપડિયા ૧૦૧ શ્રીમતી દેવકુંવરબેન જે. શાહ ૧૦૧, કોકિલાબેન શાહ ૧૦૧ શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલ શાહ ૧૦૧, દીપચંદ ભાઈચંદ સેલિસીટર ૧૦૧, વીરચંદભાઈ કે. કોરાણી ૧૦૧ શ્રીમતી શારદાબેન અરવિંદભાઈ ઠક્કર ૧૧ સ્વ. વિજયાબેન પરીખ ૧૨૧ , દુર્લભજી ઉમેદચંદ પરીખ ૧૦૧ શ્રીમતી ઈન્દુમતીબેન ર. શાહ ૧૦૧ શ્રી બીહારી બી. મહેતા ૧૦૧ - અ. ૨. શાહ ૧૦૧ શ્રીમતી નિર્મળાબેન શાહ ૧૦૧ શ્રી રમેશભાઈ સી. શેઠ ૧૦૧ / મણિલાલ જેસીંગભાઈ શેઠ ૧૦૧ , અનિલ આર. શાહ ૧૦૦ , દીપચંદ કેશરીમલ
, રસિકલાલ કાપડિયા
પ્રભુદાસ લીલાધર પ્રવિણચંદ્ર ટી. શાહ
એક સદગૃહસ્થ મેહનલાલ નગીનદાસ જરીવાળા
નેમચંદ નાનાલાલ શાહ , ધરમચંદ નાથુભાઈ શાહ ૫૧ , અંબાલાલ શર્મા ૫૧ શ્રીમતી વિદ્યાબહેન દલાલ
૫૧ , રાંચળબેન આનંદલાલ સંઘવી ૫૧ શ્રી મુગટભાઈ વી. શાહ ૫૧ , અશોક અંબાલાલ ચોકસી ૧૧ શ્રીમતી ચંદનબેન કાંતિલાલ પારેખ ૫૧ , નીલમબેન કામદાર ૧૧ . હસુમતીબેન શાહ ૫૧ શ્રી કાંતિલાલ એચ. માથુકિયા ૫૧ , શામજી નેણસી ઘરેડ ૧૧ શ્રીમતી સવિતાબેન ના. મહેતા ૫૧ , કેશરબેન કે. દેઢીયા ૫૧ શ્રી કાંતિલાલ મોદી ૫૧ શ્રીમતી ગુણવંતીબેન ચોકસી ૧૧ શ્રી કાંતિલાલ સી. શાહ ૫૧ ,, જગદીશ અર્જુન ઠક્કર ૫૧ કાંતિલાલ બી. શાહ ૫૦. , યશવંતભાઈ દોશી ૫૦ , શામજી ચનાભાઈ દેઢિયા ૫૦ ડો. રેણુકાબેન એ. મહેતા ૧૦ શ્રી રમણિલાલ દલીચંદ શાહ ૫૦ શ્રીમતી સવિતાબેન કોઠારી ૫૦ શ્રી સોહનરાજ એમ. વર્ધન ૫૦ શ્રીમતી સરોજબહેન ત્ર. મહેતલીયા ૫૦ શ્રી વિનોદ જે. દોશી ૨ શ્રીમતી પ્રભાવતીબેન જાદવજી મહેતા ૨૫ શ્રી હીરજી કેશવજી ખોના ૨૫, વસંતલાલ જી. ઝવેરી ૨૫ શ્રીમતી શર્મીબેન ભણશાળી ૨૫ ,, રસિલાબેન ડી. કાકાબળિયા ૨૫ શ્રી ભાણજી ઠાકરસી દેઢીયા ૨૫ , ધીરૂભાઈ મણિલાલ દેસાઈ ૨૨ , રાજેશ બી. શાહ ૨૫ , રતનચંદ બી. પારેખ ર૫ શ્રીમતી મેનાબેન તથા શ્રી અજિત
ભાઈ દેસાઈ ૧૨૫ રૂા. ૨૫-ની નીચેની રકમ
૨૩૩૧૨ -
0
0
0
પ્રબુદ્ધ જીવન ૧૮૩૩૫ ઝોળીમાં આવ્યા ૧૦૦૦ શ્રી પ્રભુજી એસ. પટેલ ૫૦૧ , એક સદ્ગૃહસ્થ ૫૧ નાનજી લાલજી ભેદા ૧૦૧ , રાંદેરિયા પરિવાર ૧૦૧ શ્રીમતી સુધાબેન ઝવેરી ૫૦૦ , એક સન્નારી ર૧ શ્રી લાભુભાઈ મહેશ ૨૫૧ , વાડીલાલ જેઠાલાલ શાહ ૨૫૧ શ્રીમતી ધીરજલાલ એમ. દોશી ૨૫૧ , ઉપાબેન ડી. શાહ ૨૦૧ , કુમુદબહેન એસ. શેઠ
૨ ૮૧૮૮
(૯૮માં પાનાથી ચાલુ) ગ્યતા, નિષ્ઠા અને નમ્રતા અંગે હર્ષ વ્યકત કર્યો હતો અને પ્રાપ્ત થયેલનિધિ ઉપરાંત મળેલાં વચનોથી આપણી જવાબદારી સવિશેષ વધી છે એવું જણાવી સભ્યોને જાગૃત રહેવા જણાવ્યું હતું. આ વ ઝોળીમાં અઢાર હજાર રૂપિયા જેવી માતબર રકમ અને પેટ્રન, આજીવન સભ્ય, શુભેચ્છકો તરફથી પણ મળેલી રકમ સહિત આશરે રૂપિયા સવા લાખને નિધિ સંચય થયો. એ ઉપરાંત આવતાં બે-ત્રણ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચની જવાબદારી વહન કરવાની ભાવનાશીલ દાતાઓનું વચન મળ્યું છે, એ બરાબર ઊગી નીકળે એ રીતે કાર્ય પાર પાડવાની આપણી જવાબદારી વધી છે. એની યોગ્યતા આપણે પુરવાર કરવાની છે. સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ ત્યાર બાદ ડે. રમણભાઈનું સુખડના હારથી અભિવાદન કર્યું હતું.
અભિવાદનનો પ્રત્યુત્તર વાળતાં ડો. રમણભાઈએ પૂરી નમ્રતા સાથે કહ્યું કે હું તો નિમિત્ત માત્ર છે. વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન લેવાથી મારો આંતરિક વિકાસ થયો છે. બાકી વિદ્વાન વકતાએ, શિસ્તબદ્ધ શ્રોતાઓ અને નાની મોટી જવાબદારી વહન કરતાં વ્યવસ્થાપક સમિતિના સભ્યો, અને મંત્રીઓ અને કર્મચારીગણ તેમ જ અન્ય મિત્રોને સફળતાનું શ્રેય છે. વ્યાખ્યાનમાળા માટે વિષય અને તારીખના ત્રણ-ચાર વિકલ્પો મગાવીને નિર્ણય લેવાની પ્રક્રિયા સમજાવતાં એમણે કહયું કે પ્રત્યેક દિવસના વકતાઓની જોડી, પરસ્પર સહુની અનુકુળતા આદિ જોઈને આયોજન થઈ શકે. સંઘ તરફથી યજમાન શ્રીમતી મુકતાબેન ઘેલાણીને તથા શ્રી વનેચંદભાઈ ઘેલાણીને સુખડનો હાર પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું અને એના આભાર સાથે ભેજનને ન્યાય આપવામાં આવ્યો હતો.
સંકલન: પન્નાલાલ આર. શાહ